
• યુનિટ કોસ્ટ રૂ. ૩૨,૦૦૦/હે. અને પહાડી વિસ્તારમાં રૂ. ૩૬,૮૦૦/હે.
• ખર્ચના ૫૦% સહાય
• લાભાર્થી દીઠ ૨ હેકટરની મર્યાદામાં
• એમ્પેનલમેન્ટ થયેલ ઉત્પાદક સંસ્થાના અધિકૃત વિક્રેતા મારફત ખરીદી કરવાની હોય છે.
• રાજ્ય સરકારશ્રીની વધારાની ૧૫% પુરક સહાય
• ઋતુ આધારિત પાકો માટે વર્ષમાં એક વાર તથા બહુવર્ષાયુ પાકો માટે ત્રણ વર્ષમાં એકવાર
• લાભાર્થી દીઠ ૨ હેક્ટરની મર્યાદામાં















