
-પશુ વીમામાં કયા-કયા રોગ આવરી લેવામાં આવેલ છે અને કયા-કયા રોગને બાકાત કરવામાં આવેલ છે •બધી કંપનીઓના પ્રીમિયમ અને કંપનીના પશુ વીમામાં થતા ફાયદા-નુકસાનની સરખામણી કરી લેવી • કંપનીનો ક્લેમ સેટલમેન્ટ રેશિયો જોઈ લેવો (ક્લેમ સેટલમેન્ટ = પશુના મૃત્યુ કે ખોડખાંપણ પછી જ્યારે પશુ વીમો ક્લેમ કરવામાં આવે ત્યારે તેમાંથી કેટલા ક્લેમ સફળતા પૂર્વક ક્લેમ થયેલ છે)























