aries agro

પશુઓને મીઠું એટલે કે ચાટણ કેમ આપવું જરૂરી

ચાટણ- ક્ષાર પૂરતી થી શારીરિક વિકાસમાં સમતોલન રહે છે. વાછરું–પાડરુનો વિકાસ ઝડપી બને છે. જાનવરની પુખ્તતા વહેલી પ્રાપ્ત થઇ –પ્રજનન કાર્ય નિયમિત બને છે. દૂધાળા જાનવરોમાં આરોના સપ્રમાણથી ખોરાક ખાવાની રૂચી વધે છે. પાચન ક્રિયા ઝડપી બનવાથી લોહીનું પરિભ્રમણ વધવાથી દૂધ ગ્રંથીઓમાં દૂધ બનવાની પ્રક્રિયા પણ તેજીલી બને છે. જરૂર પૂરતું મીઠું મળી રહે તો જાનવર પાણી વધુ પીએ છે. જે સારા પાચન તથા લોહી પરીભ્રમણમાં લાભકારી બને છે.

ચાટણ –ઢેફાં [ચોસલા] બનાવવા કેવી રીતે ? બે ભાગ મીઠું, એક ભાગ સંચળ, એક ભાગ બજારમાં મળતું ખનીજ મિશ્રણ, તથા તેમાં પા ભાગ યુરીયા ઉમેરી, બરાબર મિશ્રણ બનાવી, એક ભાગ જેટલી ગોળની રસી [મોલેસિસ] અને એ ન મળે તો એટલો ગોળ લઇ,તેનું ઘટ્ટ દ્રાવણ બનાવી, બધા પદાર્થો તેમાં રગદોળી, કઠ્ઠણ લાડવો બનાવી – જેમ કુંભાર ફર્મા દ્વારા માટીની ઇંટો બનાવે છે બસ ! તેવા ચોસલા બનાવી લેવા. જરૂરીયાત મુજબ ઢોરની ગમાણમાં એક એક ચોસલું મૂકતા રહેવાથી જાનવર પોતે સ્વયંભૂ ક્ષાર પૂર્તિ કરી શકે છે. આવા ચોસલા બઝારમાં પણ હવે મળે છે .

તમારા મિત્રો ને મોકલો
aries agro

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

પશુપાલન

પશુપાલન : કમ્પોસ્ટ પથારી એટલે શું ?

આ એક ખુલ્લી રહેઠાણની પદ્ધતિ છે જેમાં પરંપરાગત રહેઠાણમાં રહેલ પાકાં તળિયાં તેમજ બાંધકામના વિવિધ વિભાગોની જગ્યાએ પશુને આરામ અને શારીરિક કસરત માટેની જગ્યા ભેગી હોય છે. આ જગ્યાએ માટીનું જ તળિયું

વધુ વાંચો....

પશુપાલન : કમ્પોસ્ટ પથારી એક નવી રીત

અહીં થતી કમ્પોસ્ટીંગ પ્રક્રિયા પરંપરાગત રીતે હવાની ગેરહાજરીમાં થતી (એનએરોબિક પ્રકારની) કમ્પોસ્ટીંગ પ્રક્રિયા કરતાં અલગ ચહવાની હાજરીમાં થતી (એરોબિક પ્રકારની) કમ્પોસ્ટીંગ પ્રક્રિયા જેવીૃ હોય છે, જેમાં ઓક્સિજનની જરૂરિયાત રહે છે, જેથી માટી

વધુ વાંચો....

પ્રયોગ : ભેલાણ અટકાવવા છાણામાં મરચાંનો ધુમાડો

બનાસકાંઠા જીલ્લામાં દિયોદર ગામે ખેડૂતો સાથેની એક ગોષ્ઠિ દરમિયાન ખબર પડી હતી કે, મરચાંનો બારિક ભૂકો ભૂંડ આવવાના રસ્તા ઉપર છાંટવાથી ભૂંડના નાકમાં તકલીફ થાય અને રસ્તો છોડી ભાગી જાય ! ખેડૂતોને

પશુ વીમો લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

દરખાસ્ત ફોર્મ રજીસ્ટર્ડ પશુ ચિકિત્સક દ્વારા આપવામાં આવેલ હેલ્થ સર્ટિફિકેટ (પશુ ચિકિત્સક જે તે પ્રદેશમાં આવેલ કાઉન્સિલિંગનો મેમ્બર હોવો જોઈએ) અને પશુના બજાર કિંમત દર્શાવતું પ્રમાણપત્ર પશુની ખરીદી કરવામાં આવેલ હોય તો

વધુ વાંચો....

પ્રયોગ : ભેલાણ અટકાવવા છાણામાં મરચાંનો ધુમાડો

બનાસકાંઠા જીલ્લામાં દિયોદર ગામે ખેડૂતો સાથેની એક ગોષ્ઠિ દરમિયાન ખબર પડી હતી કે, મરચાંનો બારિક ભૂકો ભૂંડ આવવાના રસ્તા ઉપર છાંટવાથી ભૂંડના નાકમાં તકલીફ થાય અને રસ્તો છોડી ભાગી જાય ! ખેડૂતોને

વધુ વાંચો....

શું તમે ગાય કે ભેંસ રાખો છો? શું તમે તેને ઘરના સભ્યો જ માનો છો ?

શું તમે ગાય કે ભેંસ રાખો છો? શું તમે તેને ઘરના સભ્યો જ માનો છો ? તો સૌથી પહેલું કામ તેને માટે એક આરામદાયક ગાદલું નાખવાનું કરો. તમને મુંગા પશુનાં આશીર્વાદ મળશે.

વધુ વાંચો....

પશુ વીમા કેટલા સમય માટે પશુની સુરક્ષા આવરી લેશે ?

-પશુ વીમામાં કયા-કયા રોગ આવરી લેવામાં આવેલ છે અને કયા-કયા રોગને બાકાત કરવામાં આવેલ છે •બધી કંપનીઓના પ્રીમિયમ અને કંપનીના પશુ વીમામાં થતા ફાયદા-નુકસાનની સરખામણી કરી લેવી • કંપનીનો ક્લેમ સેટલમેન્ટ રેશિયો

વધુ વાંચો....

પશુ વીમો લેતી વખતે અને પહેલાં શું કાળજી રાખવી ?

પશુ વીમો જે કંપનીમાંથી લેવામાં આવે છે તેના બધા નીતિ નિયમો વાંચી લેવા ટેગ (કડી) નહીં તો વીમો નહીં. આ વાતને ખાસ યાદ રાખવું (વીમો લીધા બાદ જે તે કંપની દ્વારા વીમા

વધુ વાંચો....

સૂકાચારામાં યુરિયા પ્રક્રિયા કેવી રીતે કરાય ?

સૂકાચારામાં યુરિયા પ્રક્રિયા આપણા પશુ-પોષણના તજજ્ઞોએ શોધી કાઢ્યું છે કે કમોદનું પરાળ, ઘઉંનું કુંવળ, બાજરીની કડબ જેવા કડક અને સરળ રીતે જાનવરના શરીરમાં નહીં પચતા ચારાને જો એમોનિયા વાયુના સંપર્કમાં રાખવામાં આવે

વધુ વાંચો....

પશુ વીમા પ્રીમિયમનો દર અને વિમાની રકમ

પશુ વિમાના પ્રીમિયમનો દર અલગ-અલગ પશુ માટે તેના શ્રેણી મુજબ અલગ-અલગ હોય છે. જેમ કે, એ પશુ કયા પ્રદેશમાં રહે છે તે પશુ નો બજારભાવ કેટલો છે, પશુની જાતિ કઈ છે પશુની

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks