
કૃષિમાં AI : બદલાતી ખેતીનો નવો યુગ – 1
ખેડૂતોના હાથમાં ડિજિટલ સલાહકાર : કલ્પના કરો કે તમારા ખેતરમાં ઉભેલા પાકને રોગ લાગ્યો છે અને તમને તેની જાણ એક અઠવાડિયા પછી નહીં, પરંતુ તે દેખાય તે પહેલાં જ થઈ જાય. અથવા વરસાદ ક્યારે પડશે, કેટલું ખાતર આપવું અને ક્યારે સિંચાઈ કરવી તેનો ચોક્કસ નિર્ણય તમારો


