aries agro

આંગળીના ટેરવે : એ આઈનો કૃષિમાં ઉપયોગ

કૃષિ, પરંપરાગત રીતો અને માનવ મજૂરી પર આધારિત રહી છે. તેમ છતાં, કાર્યક્ષમતા, ઉત્પાદકતા અને ટકાઉપણું વધારવા માટે નવીનતમ ઉકેલો રજૂ કરીને આજકાલ “AI in Agriculture” અથવા “AgTech”, “સ્માર્ટ ખેતી” તરફ આગળ વધી રહી છે.
સચોટ ખેતી (Precision Farming)
AI આધારિત સેન્સર, ડ્રોન અને ઉપગ્રહ ઇમેજના ઉપયોગ કરી જમીનની સ્થિતિ, હવામાનમાં પરિવર્તન અને પાકના આરોગ્યની સતત મોનીટરીંગ કરે છે. આ અમૂલ્ય માહિતી ખેડૂતને ચોકસાઈ સાથે સિંચાઈ, ખાતર આપવું અને જીવાત નિયંત્રણ જેવા નિર્ણયો લેવા માટે મદદ કરે છે. પરિણામે, પાક ઉત્પાદન વધે છે અને પર્યાવરણ પર ઓછો પ્રભાવ પડે છે.
હવામાન વિશ્લેષણ (Weather Analysis)
કૃત્રિમ બુદ્ધિનો ઉપયોગ હવામાન આગાહી તથા વાતાવરણમાં બદલાવ તેમજ પવનની દિશા પરથી વરસાદ તથા વાદળોની સ્થિતિ સચોટ બની છે. વિદેશમાં AIનો ઉપયોગ કરીને સચોટ વરસાદ તેમજ હિમ વર્ષાની આગાહી કરવામાં આવે છે.
પૂર્વાનુમાન વિશ્લેષણ (Predictive Analytics)
કૃત્રિમ બુદ્ધિ ભૂતકાળ તેમજ અનુભવના આધારે ડેટાનું વિશ્લેષણ કરી પાકની વાવણી તેમજ પાકના જુદા જુદા તબક્કે કામગીરીનું આયોજન તથા પાકમાં આવનાર વાતાવરણ આધારિત મુશ્કેલીઓ પહેલેથી જ અનુમાન લગાવી ખેડૂતને આગોતરો જાગૃત કરે છે. સમયસર પગલાં લેવા માટે મદદ કરે છે, જેના કારણે પાકનો નુકસાન ઘટે છે અને રસાયણોના ઉપયોગમાં ઘટાડો થાય છે.
સ્વચાલિત ખેતી (Autonomous Farming)
સ્વચાલિત ખેતીમા સૌપ્રથમ ઉપયોગ સ્વચલિત પિયત પદ્ધતિ છે કે જેમાં પાકના ભેજની જરૂરિયાત મુજબ સૂક્ષ્મ પિયત પદ્ધતિ દ્વારા પાકમાં પિયત આપવામાં આવે છે. આજના યુગમાં સ્વચલિત ટ્રેક્ટર કે જે GPSનો ઉપયોગ કરી સચોટ ઊંડાણ તથા દિશામાં વાવણી તથા ખેડ કરી શકે છે.

તમારા મિત્રો ને મોકલો

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

એ આઈ દ્વારા ખેતીમાં રોબોટ આવશે

તૈયાર થઈ જાવ, ખેતીના ભવિષ્યની અજોડ વાત, કૃષિ વિજ્ઞાન મેગેઝીન દ્વારા જાણવા. આપણને ખબર છે, માણસ તેની બુદ્ધિ સાથે વિજ્ઞાનનો ઉપયોગ કરીને, નવા સંશોધન કરી રહ્યો છે, ચાંદ પર પહોંચ્યો છે.

વધુ વાંચો....

હજારો ખેડૂતો એકસાથે કૃષિ વિજ્ઞાન માસિક વાંચી શકે છે

પહેલાના વખતમાં આપણે ટપાલ સેવા અને પત્ર દ્વારા સંદેશા મોકલતા હતા સંદેશ પહોંચતા સમય પણ લાગતો આ બધું વોટ્સએપ અને ઇમેઇલ દ્વારા ડિજિટાઇઝ થયું .હવે લગનની કંકોત્રી પણ આપણે વોટ્સએપથી મોકલીએ છીએ

વધુ વાંચો....

કાગળની અરજીમાંથી ડિજિટલ સ્વરૂપ ધારણ કરે છે ત્યારે

આપણને ખબર છે કે જ્યારે કોઇપણ સેવા કે કાર્ય કાગળની અરજી માંથી મોબાઈલ કે કોમ્પ્યુટર દ્વારા ડિજિટલ સ્વરૂપ ધારણ કરે છે ત્યારે એ ખૂબ જ ઝડપથી મોટા સમુદાય સુધી પહોંચાડી શકાય છે.

વધુ વાંચો....

ક-ખ-ગ શીખવતા ટેબ્લેટની શોધ થઇ ગઈ છે

લ્યો આ વાત તો તમને એવી નવાઈ લગાડશે કે આવી રીતે કખગ શીખવાનું સરળ થઇ જશે તો તમારા ગામના વડીલ જીવા આતા જેવા ઘણા પણ તેના દીકરાના દીકરાને કહેશે કે મને પણ

વધુ વાંચો....

જાતે વાંચતા -લખતા અને ગણતા આવડે તેવું ટેબ્લેટ શોધાયું.

જેમ આપણને આપણી ખેતીથી સંતોષ નથી તેવીજ રીતે કોઈપણ દેશને પોતાની શિક્ષણ વ્યવસ્થાથી સંતોષ નથી. આજે સમગ્ર દુનિયામાં ૨૦.૫ કરોડ બાળકો વાંચન-લેખન-ગણનમાં ખૂબ જ પાછળ રહી જાય છે અને આપણે ત્યાં તો

વધુ વાંચો....

હવામાન માપક યંત્ર કહેશે, ખેતરમાં કયો રોગ ક્યારે આવશે ?

આપણી ખેતીમાં એવું સાધન શોધાય કે પાકમાં કયો રોગ છે તે આપણને બતાવે તો કેવું સારું ? ડીલરો દ્વારા થતા અઠે ગઠે છંટકાવ થી થતા ખોટા ખર્ચ માંથી બચાવ અને સાચું મોલેક્યુલ

વધુ વાંચો....

હવામાંથી પીવાનું પાણી આપે તેવું મશીન બની ગયું.

આપણે વર્ષોથી જે સાંભળતા આવ્યા છીએ કે ત્રીજું વિશ્વયુદ્ધ પાણી માટે થશે, પણ એ હવે નહીં થાય! કારણકે શુદ્ધ પીવાના પાણીની અછત , જે દુનિયાના ૪૩ દેશોમાં આજે શુદ્ધ પીવાના પાણીની અછત

વધુ વાંચો....

હવામાંથી કાર્બન એકઠો કરવાની ટેક્નોલોજી શોધી તેને મળ્યું ઇનામ

ઈલોન મસ્ક નામના પ્રખ્યાત ઉદ્યોગપતિ વિશે તમે જાણતા હશો તેની મદદથી એક્સપ્રાઇઝ સંસ્થા એ એક સ્પર્ધાની જાહેરાત કરી એને કીધું કે જો કોઈ પણ વ્યક્તિ કે કંપની પ્રદૂષિત હવામાંથી કાર્બન છૂટો પાડી

વધુ વાંચો....

ઝાકળ અને રોગ ક્યારે આવશે ? તે જાણી શકાશે

ખેતીમાં કમાલ તો ત્યારે થશે જયારે આપણા ખીચામાં રહેલા મોબાઈલ આપણને સંદેશો આપશે કે કાલે વહેલી સવારે 4 ને 20 મિનિટે તમારા ખેતરમાં ઝાકળ પડશે , ઝાકળ પડ્યા પછીના ત્રીજા દિવસે તમારી

વધુ વાંચો....

CRISPR ક્રાંતિના લીધે બિયારણમાં ખરાબ જીન દૂર કરી શકાશે

એક વધુ અજાયબી જેવી વાત સાંભળો ૨૦૦૯માં સ્કાયવોટર કંપની દ્વારા ભેજમાંથી રોજ ૨૦,૦૦ લિટર હવામાંથી પીવાલાયક પાણી છૂટું પાડવાની ટેક્નૉલૉજી વિકસાવી . હવા માંથી સીધું પીવાનું પાણી , શું આ વિજ્ઞાનની ખૂબી

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks