Visitors
Visitors

દાણાના પાકને ઠંડી અને સૂકી આબોંહવ/ વધુ માફ્ક આવે છે જેથી તેનું વાવેતર શિયાળુ ઋતુમાં થાય છે. પરતુ જ્યાં પિયતની, સગવડતા હોય ત્યાં લીલા ધાણા (કોથમીર) તરીકે આખું વર્ષ વાવેતર કરી શકાય છે. આ પાકની લાંબા સમય માટે વાદળવાયું હવામાન, ભારે વરસાદ અથવા વધારે પડતી ગરમીવાળું વાતાવરણ અનુકૂળ આવતું નથી.

તમારા મિત્રો ને મોકલો
aries agro

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

    ધાણાની વાવણીનો સમય

    ● પિયત દાણાની વાવણી નવેમ્બરના પ્રથમ કે બીજા અઠવાડિયામાં કરવી વધુ અનુકૂળ છે. જે સમયે દિવસનું મહત્તમ ઉષ્ણાતામાન ૩૦ સે.મી. આજુબાજુ હોવું જરૂરી છે. ● ધાણાની વાવણી જમીનની પ્રત પ્રમાણે હારમાં બે

    વધુ વાંચો....

    જીરૂનો કાળીયો અથવા ચરમીનો રોગ ક્યારે આવે ?

    જીરૂનો કાળીયો અથવા ચરમીનો રોગ જમીનજન્ય તેમજ બીજ જન્ય ફૂગથી થાય છે. શરૂઆતમાં પાન પર નાના કથ્થાઈ રંગના ટપકાં પડે છે ત્યારબાદ ટપકાં મોટા થઈ આખા પાન કથ્થાઈ રંગમાં ફેરવાઈ જાય છે.

    વધુ વાંચો....

    જીરૂમાં પિયત ક્યારે અને કેટલું આપવું ?

    જીરૂમાં પિયત ટૂંકા અને અર્ધસૂકા વિસ્તારમાં પિયત ખૂબ જ મોંઘું સંશાધન હોવાથી તેનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવો હિતાવહ છે. અસંતુલિત માત્રા અને પ્રમાણ વિના આડેધડ પિયત પાકને નિષ્ફળ બનાવે છે. તેથી પાકની વૃધ્ધિ

    વધુ વાંચો....

    ઘઉંની મોડી વાવણી

    ર૬ નવેમ્બર અને ૧૦ ડિસેમ્બર વચ્ચે કરવામાં આવતી વાવણીને મોડી વાવણી તરીકે ઓળખવામાં આવે છે. વાવણી મોડી કરવાથી ફૂટની સંખ્યા અને ઊંબીમાં દાણાની સંખ્યામાં ઘટાડાની સાથે સાથે દાણા ભરાવા સમયે ઊંચા ઉષ્ણતામાનના

    વધુ વાંચો....

    જીરૂમાં ખાતરનું વ્યવસ્થાપન

    જીરૂમાં ખાતરનું વ્યવસ્થાપન માટે સારું કોહવાયેલું છાણિયું ખાતર જમીન તૈયાર કરતી વખતે જમીનમાં સપ્રમાણ રીતે આપી બરાબર ભેળવી દેવા આવશ્યક છે. પાયાના ખાતરો ચાસમાં બીજની નીચે પડે તે રીતે આપવાથી છોડ તેનો

    વધુ વાંચો....

    જીરૂની ખેતીમાં બીજ દર કેટલો હોવો જોઈએ ?

    કોઈપણ પાકની ઉત્પાદકતા ઉપર અસર કરતા પરિબળો પૈકી એકમ વિસ્તારમાં છોડની પૂરતી સંખ્યા એ ખૂબ જ અગત્યનું પરિબળ છે. જો છોડની સંખ્યા ઓછી હોય તો તેની અસર ઉત્પાદન ઉપર થાય છે. વધુ

    વધુ વાંચો....

    ઘઉંની સુધારેલી જાતો સમયસરની વાવણી માટે ટુકડી (એસ્ટીવમ)

    જી.ડબલ્યુ ૧૩૩૯ (બનાસ) પિયત કાઠીયા પ્રકારની જાત પાસ્તા, નુડલ્સ, સોજી વગેરે માટે મુલ્યવર્ધિત જાત બીટા કેરોટીનનું પ્રમાણ ૫.૫૦ પીપીએમ • પ્રોટીનનું પ્રમાણ ૧૩.૧૦ ટકા મહત્તમ ઉત્પાદન ક્ષમતા ૬૭.૬૦ કિવ/હે • ગેરૂ સામે

    વધુ વાંચો....

    જીરૂ બિયારણની જાતની પસંદગી આ જાતો માંથી કરો.

    (૧) ગુજરાત જીરૂ-૫ : સુકારા સામે પ્રતિકારકતા| ચરમી રોગનું પ્રમાણ ઓછું/વધુ ઉડ્ડયનશીલ તેલ તેમજ વધુ ઉત્પાદન ક્ષમતા ધરાવે છે. (૨) ગુજરાત જીરૂ-૪ : ગુજરાત જીરૂ૪ ના દાણાની સારી ગુણવત્તા, સુકારા રોગ પ્રતિકારકતા

    વધુ વાંચો....

    ઘઉંની સુધારેલી જાતો સમયસરની વાવણી માટે ટુકડી (એસ્ટીવમ)

    જી.ડબલ્યુ ૨૭૩ વધુ સેડીમેન્ટેશન વેલ્યુ (૬૦ મીલી) બ્રેડ તથા રોટલી માટે સારી મહત્તમ ઉત્પાદન ક્ષમતા 99.૮૦ કિવ/હે કાળા અને બદામી ગેરૂ સામે રોગ પ્રતિકારક જી.ડબલ્યુ ૩રર • પ્રોટીનનું પ્રમાણ વધારે ઊંચા ઉષ્ણતામાન

    વધુ વાંચો....
    Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
    Enable Notifications OK No thanks