
ગુલાબી ઈયળ
કપાસમાં ગુલાબી ઈયળનો ઉપદ્રવ જોવા મળ્યો હોય તો છેલ્લી વીણી બાદ ખેતરમાં ઘેટાં-બકરાં ચરાવવા એવી સલાહ આપવામાં આવેછે. કારણ કે ઘેટાં-બકરાં છોડ પર રહેલા ઉપદ્રવિત જીંડવા (કે જેમાં ગુલાબી ઈયળ સુષુપ્તાવસ્થામાં ભરાઈ રહે છે.) ખાઈને તેની વસ્તી ઘટાડો કરે છે. સામાન્ય રીતે સિન્થેટીક પાયરેથ્રોઈડ જૂથના કીટનાશકો



















