aries agro

બીજુ શું ઘ્યાન રાખવું બા !…સાંભળ અત્યારે આપણે ઈયળ સ્વરૂપે છીએ અને આપણને  બીજુ વરદાન છે કે આપણે જમીનની તીરાડમાં, કપાસના ઠાલીયામાં, કપાસની સાંઠીમાં ૮ થી ૧૩ મહિના સુધી ઈયળ સ્વરૂપે શુસુપ્ત અવસ્થામાં  હલ્યા ચાલ્યા વગર દેડકાની જેમ રહી શકીએ, અને પાછું આપણને વરદાન પણ કેવું જયારે કોશેટામાં જવું હોય ત્યારે જઈ શકીએ, એટલે જ પોર નહિ પરાર આપણે બધા પહેલા વરસાદ પછી કોશેટામાં ચાલ્યા ગયેલા અને કોશેટામાં ૧૫ દિવસ પછી ફુદુ બન્યા પછી તો રાતે રાતે ખેતરમાં આટાફેરા કરીને એકબીજા સાથે સંવનન કરીને આગતરા કપાસના ફુલમાં ઈંડા મૂકીને નવી પેઢીનો જન્મ આપ્યો હતો પણ હા, એક વાત યાદ રાખજે હવે ખેડૂતો ચોમાસાના વરસાદ પછી તરત જ તેના ખેતરમાં આપણી માદાની સુગંધ વાળા ફેરોમોન ટ્રેપ એટલે કે આપણા નરને ગલોટીયા ખવડાવીને આ આપણા ભાયડાને પાંજરામાં   પુરી દે છે તેથી એવી સુગંધ થી દૂર રહેવું આંખ કાન ખુલ્લા રાખવા નહિતર તારોય વારો પડી જાશે. હજુ તો તારે કોશેટામાં જવાનું બાકી છે. —– વધુ આવતી કાલે.

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

    જીવાત : ઘઉંમાં મોલો

    મોલોના ઉપદ્રવની સાથે તેના કુદરતી દુશ્મનો પરભક્ષી દાળીયા (લેડી બર્ડ બીટલ), લીલી પોપટી (ક્રાયસોપર્લા) તથા સીરફીડ ફલાય મોટી સંખ્યામાં જોવા મળે છે જેથી કીટનાશક છાંટવાની જરૂરિયાત રહેતી નથી. મોલોનું પ્રમાણ વધારે જણાય

    વધુ વાંચો....

    ઘોડીયા ઇયળ

    ખેતરમાં ઈયળભક્ષી પક્ષીઓને બેસવા માટે ઝાડના ડાળા કાપીને છૂટાછવાયા ઊભા કરી તેમને બેસવાની વ્યવસ્થા કરવી. પુખ્ત ઈયળોને હાથથી વીણીને કેરોસીનવાળા પાણીમાં નાખીને નાશ કરવો. કુદરતી રીતે બ્યૂવેરીયા બેસીયાના ફૂગથી થતો રોગ જાેવા

    વધુ વાંચો....

    બાયોચાર વિશે જાણો

    બાયોચાર જમીનની ફળદ્રુપતા, પાકની વૃદ્ધિ, ઉપજ પર સકારાત્મક જયારે ઝીણા બાયોચાર કણો માનવ સ્વાસ્થ્ય પર માટે નકારાત્મક એમ બંને રીતે અસર કરે છે. બાયોચાર ઉત્પાદન માટે બાયોમાસ (કૃષિ અવશેષો) ની મોટી માંગનો

    વધુ વાંચો....

    ગુલાબી ઇયળ

    મોજણી અને નિગાહ માટે હેક્ટરે પાંચની સંખ્યા પ્રમાણે ગુલાબી ઈયળના નર ફૂદાને આકર્ષતા લ્યૂર સાથેના ફેરોમોન ટ્રેપ ગોઠવવા. ફૂદા ટ્રેપમાં પકડાવવાની શરૂઆત થાય અને સતત ત્રણ દિવસ સુધી એક ટ્રેપમાં ૮ કે

    વધુ વાંચો....

    ગુલાબી ઈયળ

    કપાસમાં ગુલાબી ઈયળનો ઉપદ્રવ જોવા મળ્યો હોય તો છેલ્લી વીણી બાદ ખેતરમાં ઘેટાં-બકરાં ચરાવવા એવી સલાહ આપવામાં આવેછે. કારણ કે ઘેટાં-બકરાં છોડ પર રહેલા ઉપદ્રવિત જીંડવા (કે જેમાં ગુલાબી ઈયળ સુષુપ્તાવસ્થામાં ભરાઈ

    વધુ વાંચો....

    જીવાત : કપાસની ગુલાબી ઇયળ

    મોજણી અને નિગાહ માટે હેક્ટરે પાંચની સંખ્યા પ્રમાણે ગુલાબી ઈયળના નર ફૂદાને આકર્ષતા લ્યૂર સાથેના ફેરોમોન ટ્રેપ ગોઠવવા. ફૂદા ટ્રેપમાં પકડાવવાની શરૂઆત થાય અને સતત ત્રણ દિવસ સુધી એક ટ્રેપમાં ૮ કે

    વધુ વાંચો....

    કૃષિજ્ઞાન : કપાસનો છૂપો દુશ્મન ગુલાબી ઈયળ

    કપાસનો છૂપો દુશ્મન ગુલાબી ઈયળ જીવન ચક્ર : કોસેટો > કુદુ ( પુખ્ત કીટક) > ઈંડા > ઇયળ ગુલાબી ઈયળના ફુદા નર અને માદા સરખા ક્રમમાં નીકળે છે એટલે કે એક માદા

    વધુ વાંચો....

    ગુલાબી ઈયળની વાતો

    ગુલાબી ઈયળ વાળો કપાસ જલ્દી વેચી નાખવો અને આપણા ગામની નજીક આવેલા જીનર્સ પાસે જઈને કપાસનો કચરો બાળી દેવા પણ સમજાવવું જોઈએ પણ આપણે કોઈ નું માનીએ ખરા ?  આજે તમને બધાને

    વધુ વાંચો....

    ગુલાબીથી કપાસ બચાવવા ખાસ યાદ રાખો

    અત્યારે આવેલી આત્મઘાતી પેઢી નું સચોટ નિયંત્રણ કરો નહીંતર ગુલાબીનો બીજો વેવ ઠંડીની શરૂઆત થાય ત્યારે જરૂર આવે છે તે યાદ રાખજો . શિયાળાના ભૂર પવન વાય તે સમયે કપાસની કૂણપ ઓછી

    વધુ વાંચો....

    સમાચાર છે આ ગુલાબી ઈયળ પાછી ફક્ત કપાસમાં ઈંડા મૂકે છે

    કોશેટા અવસ્થા : આપણા વિસ્તારમાં ગુલાબી ઈયળનું જીવન ચક્ર લાંબા ગાળાનું જોવા મળ્યું છે તેથી હાલ જે ઈયળો સુષુપ્ત અવસ્થામાં પડી હતી તેને અનુકુળ વાતાવરણ મળતાં કોશેટા અવસ્થામાં ગઈ અને અત્યારે આ

    વધુ વાંચો....

    વાવણી થાય ત્યારે કપાસ શા માટે વાવવાનું કહે છે ?

    વાવણી થાય ત્યારે કપાસ શા માટે વાવવાનું કહે છે ? : કપાસની આગોતરી વાવણી કરશો તો તમારા કપાસમાં કુલ ચાંપવા વહેલા આવશે. ગુલાબી ઈયળની આત્મઘાતી પેઢી જે અત્યારે આવી છે તેના કૂદાં

    વધુ વાંચો....

    ગુલાબી ઈયળની આત્મઘાતી પેઢી આવી ગઈ તમને ખબર પડી ?

    ગુલાબી ઇયળથી ડરવાની જરૂર નથી – સમયસર પગલા લો. ચાલો ગુલાબી ઈયળનું જીવનચક્ર સમજીએ. સુશુપ્ત અવસ્થામાં પડી રહેલ કોશેટામાંથી બહાર આવેલું ભુખરા રંગનું અને ઝાલરવાળી પાંખો ધરાવતું કદમાં ખૂબ નાનું-કૂદું પોતાની પેઢી

    વધુ વાંચો....
    Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
    Enable Notifications OK No thanks