aries agro

કપાસનો છૂપો દુશ્મન ગુલાબી ઈયળ જીવન ચક્ર : કોસેટો > કુદુ ( પુખ્ત કીટક) > ઈંડા > ઇયળ

ગુલાબી ઈયળના ફુદા નર અને માદા સરખા ક્રમમાં નીકળે છે એટલે કે એક માદા સામે એક નર હોય છે, નર અને માદા એકવાર જ મેટિંગ કરે છે

દરેક માદા ફુદી આશરે ૨૦૦ ઇંડા મૂકે છે, ગુલાબી ઇયળની માદા દરેક ઈંડુ અલગ જગ્યાએ મુકે છે માટે વધુ જીંડવા બગાડે છે ઈંડા ફાલ, ફૂલ કે જીંડવાની બાજુમાં રહેલી જીણી પાંદડીની નજીક મૂકે છે ઈંડામાથી બહાર આવતી ઇયળ ૨૦ મિનિટમાં ફાલ, ફૂલ, કે જીંડવાની અંદર જતી રહે છે આત્મઘાતી પેઢી ઓગસ્ટ માસમાં આવે છે, રેગ્યુલર પેઢી ૧૫ સપ્ટેમ્બર પછી શરૂ થાય છે જે પાકના અંત સુધી રહે છે, ઓગસ્ટથી જાન્યુઆરી સુધીમાં લગભગ ૧૩ પેઢી બદલે છે ઘણી ગુલાબી ઇયળ કોસેટો પહેલા ઇયળ અવસ્થામાં જ સુષુપ્ત અવસ્થામાં રહે છે કોસેટો એ પાકના જુના અવશેષો, કપાસિયા, રૂ કે જમીનમાં રહીને બનાવે છે જમીનમાં રહીને બનાવે છે કપાસની ગુલાબી ઇયળ બીજા કોઈ પાકમાં આવતી નથી

ઉપાય : એગ્રીલેન્ડ નોમેટ ફેરોમોન ટ્રેપ

નોમેટ ફેરોમોન ટ્રેપ ગુલાબી ઇયળની લ્યુર સાથે લગાવવી ઓગષ્ટ માસમાં એક વિઘામાં ૨ નંગ ટ્રેપ મોનીટરીંગ માટે લગાવવી કુદા ટ્રેપમાં આવવા માંડે એટલે તરત વિઘે ૫ કે તેથી વધુ ટ્રેપ લગાડવી ટ્રેપમાં પકડાયેલા કુદાનો સમયાંતરે નાશ કરવો લ્યુર દર ૩૦ થી ૪૦ દિવસમાં બદલવી ટ્રેપ ઉપર જંતુનાશક દવાનો છંટકાવ કરવો નહીં ટ્રેપની કોથળી અને લ્યુર વ્યવસ્થિત ગોઠવવી ટ્રેપ કે લ્યુરને કોઇ સુગંધી વસ્તુ સ્પર્શે નહીં તેની કાળજી રાખવી એક ફુદુ પકડાય એટલે સમજો કે ૨૦૦ ઇયળનું નિયંત્રણ થયું.

નોમેટ ફેરોમોન ટ્રેપ એ સૌથી સસ્તો અને શ્રેષ્ઠ ઉપાય છે યાદ રહે કે ફેરોમોન ટ્રેપમાં માત્ર નર ફુદા જ પકડાય છે ગુલાબી ઇયળના વ્યવસ્થાપન માટે વપરાતી દરેક દવા સાથે બાયોસોફ્ટ ૨૫ ગ્રામ અવશ્ય વાપરવું નોમેટ ફેરોમોન ટ્રેપ એટલે એગ્રીલેન્ડનો વિશ્વાસ ગુલાબી ઇયળથી બચીએ, કપાસને બચાવીએ નોમેટ ફેરોમોન ટ્રેપ આપણે પણ લગાવીએ અને બીજા મિત્રોને પણ ભલામણ કરીએ.

એગ્રીલેન્ડ બાયોટેક લીમીટેડ ૩૬, પ્રીન્સ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, મોટા મોતીપુરા, તા. સાવલી, જી. વડોદરા, ગુજરાત વધુ વિગત માટે હેલ્પલાઇન : ૯૮૭૯૪ ૨૭૭૭૧ | ૯૮૨૫૦ ૭૩૬૨૮ ઉપર સંપર્ક કરી શકો છો.

તમારા મિત્રો ને મોકલો
aries agro

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

જીવાત : કપાસની ગુલાબી ઇયળ

મોજણી અને નિગાહ માટે હેક્ટરે પાંચની સંખ્યા પ્રમાણે ગુલાબી ઈયળના નર ફૂદાને આકર્ષતા લ્યૂર સાથેના ફેરોમોન ટ્રેપ ગોઠવવા. ફૂદા ટ્રેપમાં પકડાવવાની શરૂઆત થાય અને સતત ત્રણ દિવસ સુધી એક ટ્રેપમાં ૮ કે

વધુ વાંચો....

સલ્ફર તત્ત્વની ઉણપનું નિવારણ કેમ કરવું ?

જમીનની ફળદ્રુપતામાં સલ્ફરનો ફાળો મોટો છે. હાલ ગુજરાતની જમીનોમાં સલ્ફરની અછત જોવા મળેલ છે. તેથી તેનું મહત્ત્વ વિશેષ છે. આથી જમીનનું પૃથ્થકરણ કરવાથી જો સલ્ફરની અછત જમીનમાં હોય તો જમીનમાં સલ્ફર યુકત

વધુ વાંચો....

ગંધાતી – નીંદણોનું નિયંત્રણ : કૃષિ યુનીવર્સીટીના દ્વારેથી

ગંધાતી – નીંદણોનું નિયંત્રણ વિશે જણાવતા સર્વશ્રી ડૉ. આર. કે. માથુકિયા શ્રી પી. આર. માથુકિયા શ્રી એસ. જે. વેકરીયા નીંદણ નિયંત્રણ યોજના, કૃષિ વિજ્ઞાન વિભાગ, કૃષિ મહાવિદ્યાલય, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ –

વધુ વાંચો....

ઉત્તમ ખેતી ક્યારે ગણાય ? : કૃષિ વિજ્ઞાન જુના અંકો માંથી

જૂન 1978 વર્ષના કૃષિ વિજ્ઞાન અંકમાં પ્રસદ્ધિ થયેલી વાત વાંચો : ગયા અંકમાં આપણે (1) પીઠ ( બઝાર ) પકવનારના હાથ માં હોવી જોઈએ (2) આપણી પ્રારબ્ધવાદી મનોદશાની વાત કરી હતી આ

વધુ વાંચો....

ડીઝીટલ ફાર્મિંગમાં મુખ્ય સાધનો કયાં કયાં હોય ?

પાકનું મહત્તમ ઉત્પાદન લેવા તેના જીવનકાળને અનુરૂપ અને સેન્સર દ્વારા પરિક્ષીત થયેલ રોગ જીવાતનું તાબડતોબ નિયંત્રણ અને છોડના વિકાસ વ્યવસ્થા મુજબ આપમેળે આપવામાં આવતું ચોક્કસ પ્રમાણમાં પાણી અને પોષકદ્રવ્યો, હવામાનના બદલાવ માપવાના

વધુ વાંચો....

ડીઝીટલ ફાર્મિંગ શું છે?

ડીજીટલ ફાર્મિંગ એટલે આખા ખેતરનો ખેડૂતના હાથમાં રહે તે પ્રકારની ડીઝીટલ વ્યવસ્થા ને ડીઝીટલ ફામિંગ કહે છે.તેમાં સેન્સર, પિયત કંટ્રોલ અને પોષણ પદ્ધતિ, ફાર્મ મેનેજમેન્ટ, મશીનરી અને પાકની જીવનકાળ વ્યવસ્થાપન એમાં આવી

વધુ વાંચો....

છોડને યોગ્ય રીતે પરિપકવ થવા કઈ ત્રણ વાતોની માહિતી રોજ તમારી પાસે હોવી જોઈએ?

આપણે ખેતીમાં આવી રહેલી નવી ટેક્નિકની વાતો કરી રહ્યા છીએ .જાણવું જરૂરી છે. બીજના ઉગાવાથી લઈ છોડ પરિપકવ થાય ત્યાં સુધીમાં કેવી કેવી પરિસ્થિતિમાં છોડને પસાર થવું પડે છે તેનો તમે કોઈ

વધુ વાંચો....

છોડને ક્યા ક્યા પોષક તત્વોની જરૂર હોય છે ?

જમીન પર ઉગાડવામાં આવતા કોઈ પણ પ્રકારના પાક જેવા કે ધાન્ય, તેલીબિયા, કઠોળ, મરી-મસાલા, ફળ, ફુલ, વૃક્ષોના વિકાસ અને પૂર્ણ કક્ષાના ઉત્પાદન માટે કુલ ૨૦ પોષક તત્વો આવશ્યક છે. જે પુરતા અને

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks