aries agro

હે, બા આપણને આ ખેડૂતો મારે કેવી રીતે તે કહો જેથી મારે બચવું કેમ તે ખબર પડે ?!  જો સાંભળ આપણને સીન્થેટીક પાયરેથ્રોઈડ ગૃપની દવાઓ જે ખેડૂત વારા ફરતી છાંટે તે ખેતરમાં  આપણી પેઢી ટકે નહિ, પણ આપણને વરદાન છે કે આપણા મા-બાપ નિશાચર ફુદા જે રાત્રે સંવનન કરી કપાસના ફુલમાં ઈંડા મૂકે અને જો કપાસ ઉગાડતો ખેડૂત આંટો ન મારતો હોય અને જાગૃત ન હોય તો આપણા ભાગ્ય ઉઘડી જાય અને ઈંડામાંથી  ઈયળ સ્વરૂપે જલ્દી જલ્દી જીંડવીમાં ગરી જવાનું પછી ભલેને માથે સીન્થેટીક પાયરેથ્રોઈડ રેડે આપણું કોઈ કાંઈ બગાડી શકે નહિ, પણ આજકાલ કૃષિ વિજ્ઞાન માસિકની ફેસબુક અને  વોટ્સઅપ દ્વારા ખબર પડી જાય છે કે ગુલાબી ઈયળના ફુદા દેેખાયા એટલે ખેડૂતો દવાનો છંટકાવ નિયમિત કરે અને જોઆપણે ઝપટમાં આવી ગયા તો આપણું પૂરુ… —– વધુ આવતી કાલે.

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

ઘોડીયા ઇયળ

ખેતરમાં ઈયળભક્ષી પક્ષીઓને બેસવા માટે ઝાડના ડાળા કાપીને છૂટાછવાયા ઊભા કરી તેમને બેસવાની વ્યવસ્થા કરવી. પુખ્ત ઈયળોને હાથથી વીણીને કેરોસીનવાળા પાણીમાં નાખીને નાશ કરવો. કુદરતી રીતે બ્યૂવેરીયા બેસીયાના ફૂગથી થતો રોગ જાેવા

વધુ વાંચો....

આજથી શરુ થતા એગ્રી એશિયા ગાંધીનગર મેળામાં શું છે જાણવા જેવું ?

ગાંધીનગરના મેળામાં દેશ વિદેશની કંપનીઓ, સંસ્થાઓ, એનજીઓ ભાગ લે છે તેમાં ખાસ જવું જોઈએ. આજથી પ્રારંભ થતો એટલે કે સપ્ટેમ્બર મહિનાની ૧૧- ૧૨- ૧૩ તારીખે હેલીપેડ ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે શરુ થઇ રહ્યો

વધુ વાંચો....

કપાસ : મોલો-મશી, તડતડીયાં, સફેદમાખી, થ્રિપ્સ

બ્યૂવેરીયા બેસીયાના કે વટિર્સીલીયમ લેકાની નામની ફૂગનો પાઉડર 60 ગ્રામ 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ ફ્લોનિકામાઈડ ૫૦ ડબલ્યૂજી 6 ગ્રામ અથવા ડાયફેન્થ્યૂરોન ૫૦ ડબલ્યૂપી 15 ગ્રામ અથવા ઈમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ 6 મિલિ

વધુ વાંચો....

ગુલાબી ઇયળ

મોજણી અને નિગાહ માટે હેક્ટરે પાંચની સંખ્યા પ્રમાણે ગુલાબી ઈયળના નર ફૂદાને આકર્ષતા લ્યૂર સાથેના ફેરોમોન ટ્રેપ ગોઠવવા. ફૂદા ટ્રેપમાં પકડાવવાની શરૂઆત થાય અને સતત ત્રણ દિવસ સુધી એક ટ્રેપમાં ૮ કે

વધુ વાંચો....

ગુલાબી ઈયળ

કપાસમાં ગુલાબી ઈયળનો ઉપદ્રવ જોવા મળ્યો હોય તો છેલ્લી વીણી બાદ ખેતરમાં ઘેટાં-બકરાં ચરાવવા એવી સલાહ આપવામાં આવેછે. કારણ કે ઘેટાં-બકરાં છોડ પર રહેલા ઉપદ્રવિત જીંડવા (કે જેમાં ગુલાબી ઈયળ સુષુપ્તાવસ્થામાં ભરાઈ

વધુ વાંચો....

જીવાત : કપાસની ગુલાબી ઇયળ

મોજણી અને નિગાહ માટે હેક્ટરે પાંચની સંખ્યા પ્રમાણે ગુલાબી ઈયળના નર ફૂદાને આકર્ષતા લ્યૂર સાથેના ફેરોમોન ટ્રેપ ગોઠવવા. ફૂદા ટ્રેપમાં પકડાવવાની શરૂઆત થાય અને સતત ત્રણ દિવસ સુધી એક ટ્રેપમાં ૮ કે

વધુ વાંચો....

કૃષિજ્ઞાન : કપાસનો છૂપો દુશ્મન ગુલાબી ઈયળ

કપાસનો છૂપો દુશ્મન ગુલાબી ઈયળ જીવન ચક્ર : કોસેટો > કુદુ ( પુખ્ત કીટક) > ઈંડા > ઇયળ ગુલાબી ઈયળના ફુદા નર અને માદા સરખા ક્રમમાં નીકળે છે એટલે કે એક માદા

વધુ વાંચો....

ગુલાબી ઇયળ નિયંત્રણ કેમ કરવુ?

ગુલાબી ઇયળ મોજણી અને નિગાહ માટે હેક્ટરે પાંચની સંખ્યા પ્રમાણે ગુલાબી ઈયળના નર ફૂદાને આકર્ષતા લ્યૂર સાથેના ફેરોમોન ટ્રેપ ગોઠવવા. ફૂદા ટ્રેપમાં પકડાવવાની શરૂઆત થાય અને સતત ત્રણ દિવસ સુધી એક ટ્રેપમાં

વધુ વાંચો....

ગુલાબી ઈયળની વાતો

ગુલાબી ઈયળ વાળો કપાસ જલ્દી વેચી નાખવો અને આપણા ગામની નજીક આવેલા જીનર્સ પાસે જઈને કપાસનો કચરો બાળી દેવા પણ સમજાવવું જોઈએ પણ આપણે કોઈ નું માનીએ ખરા ?  આજે તમને બધાને

વધુ વાંચો....

ગુલાબીથી કપાસ બચાવવા ખાસ યાદ રાખો

અત્યારે આવેલી આત્મઘાતી પેઢી નું સચોટ નિયંત્રણ કરો નહીંતર ગુલાબીનો બીજો વેવ ઠંડીની શરૂઆત થાય ત્યારે જરૂર આવે છે તે યાદ રાખજો . શિયાળાના ભૂર પવન વાય તે સમયે કપાસની કૂણપ ઓછી

વધુ વાંચો....

સમાચાર છે આ ગુલાબી ઈયળ પાછી ફક્ત કપાસમાં ઈંડા મૂકે છે

કોશેટા અવસ્થા : આપણા વિસ્તારમાં ગુલાબી ઈયળનું જીવન ચક્ર લાંબા ગાળાનું જોવા મળ્યું છે તેથી હાલ જે ઈયળો સુષુપ્ત અવસ્થામાં પડી હતી તેને અનુકુળ વાતાવરણ મળતાં કોશેટા અવસ્થામાં ગઈ અને અત્યારે આ

વધુ વાંચો....

વાવણી થાય ત્યારે કપાસ શા માટે વાવવાનું કહે છે ?

વાવણી થાય ત્યારે કપાસ શા માટે વાવવાનું કહે છે ? : કપાસની આગોતરી વાવણી કરશો તો તમારા કપાસમાં કુલ ચાંપવા વહેલા આવશે. ગુલાબી ઈયળની આત્મઘાતી પેઢી જે અત્યારે આવી છે તેના કૂદાં

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks