તમે મગફળીની શ્રેણીમાં છો

: ી માં ગેરૂ

ક્લોરોથેલોનીલ ૭૫ વેપા 45 ગ્રામ અથવા મેન્કોઝેબ ૭૫ વેપા 45 ગ્રામ અથવા હેક્ઝાકોનાઝોલ ૫ ઇસી 10 મીલિ 15 લિટર પાણીમાં ભેળવી ત્રણ છંટકાવ ૧૨ થી

વધુ વાંચો>>>>

નાં

ઉ૫દ્રવિત વિસ્તારમાં પ્રકાશ પિંજર પ્રતિ હેકટરે એકની સંખ્યામાં ગોઠવી તેમાં આકર્ષાયેલ ઢાલિયા તેમજ પાન ખાનાર ઇયળના ફૂદાનો નાશ કરવો. ધૈણ  ઊભા પાકમાં ઉપદ્રવ જણાય તો ક્વિનાલફોસ

વધુ વાંચો>>>>

ી ટીકકા અને ગેરૂ

ટેબુકોનાઝોલ ૦.૦૩૫ ટકા દવાના ત્રણ છંટકાવ ૩૫, ૫૦ અને 90 દિવસે કરવાથી રોગનું નિયંત્રણ થાય છે. ગેરુ માટે મગફ્ળી પાક ૪૦ દિવસનો થાય ત્યારે કલોરોથેલોનીલ

વધુ વાંચો>>>>

(હેલીચોથીસ),પાન ખાનર (પ્રોડેનીયા)

લશ્કરી ઈયળ અને લીલી ઈયળની ફેરોમોન ટ્રેપ ગોઠવવાથી તેમાં ફકત નર ક્ટિક આકર્ષીય છે અને તેનો નાશ કરવાથી માદા કૂદી વંઘ્ય બને છે અને આગળની

વધુ વાંચો>>>>

: ીના ઘૈણ

ધૈણના ઢાલિયા રાત્રિના સમયે પ્રકાશ તરફ આકર્ષાતા હોવાથી ઉ૫દ્રવિત વિસ્તારમાં એક પ્રકાશ પિંજર/ હેક્ટર પ્રમાણે ગોઠવી તેમાં આકર્ષાયેલ ઢાલિયા કીટકોનો નાશ કરવો. ઊભા પાકમાં ઉપદ્રવ

વધુ વાંચો>>>>

ીમાં -મશી, તડતડીયા(લીલી પોપટી), થ્રીપ્સ, સફેદ માખી અને લાલ કથીરી

 ચુસિયા પ્રકારની જીવાતોમાં મુખ્યત્વે મોલો-મશી, તડતડીયા (લીલી પો૫ટી), થ્રીપ્સ, સફેદ માખી અને લાલ કથીરી નો ઉપદ્રવ વધારે હોય છે. આ કીટકો પાનમાંથી રસ ચુસી નુકસાન

વધુ વાંચો>>>>

ીમાં પીળાશનું નિયંત્રણ

સામાન્ય રીતે મગફળીના પાનમાં પીળાશ પડવા માટે મુખ્યત્વે લોહની ઉણપ અથવા રેચક જમીન અથવા તાજા સેન્દ્રિય ખાતરનો ઉપયોગ કે રોગ જીવાતની અસરની પરિસ્થિતી જવાબદાર છે.

વધુ વાંચો>>>>

ના થડનો કોહવારો

પાક ફેરબદલી કરવી. એકની એક જમીનમાં મગફળીનું વાવેતર કરવું નહીં. સંપૂર્ણ સડી ગયેલા સેન્દ્રિય ખાતરો જ વાપરવા. ટ્રાયકોડર્મા હારજીયાનમ ૨.૫ કિ.ગ્રા./ હેક્ટર જમીનમાં વાવેતર સમયે

વધુ વાંચો>>>>

: ીમાં લોહતત્વની ઊણપ

 ફેરસ સલ્ફેટ/ હીરાકસી (૨૦%) 150  ગ્રામ, લીંબુના ફૂલ (સાઇટ્રિક એસિડ) 15 ગ્રામ 15  લિટર પાણીમાં ઓગાળી બે થી ત્રણ છંટકાવ ૧૦ દિવસના અંતરે કરવા. 

વધુ વાંચો>>>>

: ીના આગોતરાં પાનનાં ટપકાંના રોગ નિયંત્રણ કેમ કરવું.

 રોગની શરૂઆત થાય ત્યારે કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા 8  ગ્રામ અથવા મેન્કોઝેબ ૭૫ વેપા 40  ગ્રામ અથવા ક્લોરોથેલોનીલ ૭૫ વેપા 40  ગ્રામ અથવા હેક્ઝાકોનાઝોલ ૫ ઇસી

વધુ વાંચો>>>>

ી ઉંગસુકનો

સારી ગુણવત્તાવાળા અને નુકશાન વિનાના બીજને જ વાવેતરના ઉપયોગમાં લેવા જોઈએ. મગફળી ફોલીને તેના બીજને ભેજવાળી જગ્યામાં રાખવા નહીં. બીજને વાવતા પહેલા ૧ કિ.ગ્રા.બીજની માવજત

વધુ વાંચો>>>>
aries agro

ી સફેદ ઘેણ

મગફળીમાં ઊંડી ખેડ કરવી. આ જીવાતનાં ખેતરમાં ઈડા મૂકતા પુખ્ત ઢાલિયા ક્ટિકના નાશ માટે ચોમાસાનાં પ્રથમ વરસાદ પછી શેઢા પાળા પરના ઝાડને રાત્રે ૮ થી

વધુ વાંચો>>>>

: ીના પાકમાં આવતા કાતરા

હેકટર દીઠ એક પ્રકાશ પિંજરનો ઉપયોગ કરી ફૂદીઓને આકર્ષી નાશ કરવો.  લીંબોળીની મીંજનો ભૂકો અથવા લીમડાના પાન ૫૦૦ ગ્રામ (૫% અર્ક) ૧૦ લિટર પાણીમાં ભેળવી

વધુ વાંચો>>>>

ીમાં આંતરપાકો

મગફળી એ સૂકી ખેતી અને અનિયમિત વરસાદવાળા વાતાવરણમાં વવાતો પાક છે તેથી એકલો પાક લેવાથી મોટું નુકસાન થવા સંભવ રહે છે. એટલે મગફળી સાથે કપાસ,

વધુ વાંચો>>>>

: ીમાં ના નિયંત્રણના પગલાં

આ જીવાતના નિયંત્રણ માટે સૌ પ્રથમ ૫હેલો સારો વરસાદ થયા ૫છી સંધ્યા સમયે જમીનમાંથી નીકળીને ખેતરના શેઢા-પાળા ૫ર આવેલા બાવળ, બોરડી, સરગવો, લીમડો વગેરે ઝાડના

વધુ વાંચો>>>>

ી : ઉગસૂકનો અને કોલર રોટ

ઉચ્ચ ગુણવત્તાવાળુ બિયારણ વાપરવુ જાેઈએ.  આ રોગ ફૂગથી થતો હોય એટલે નુકસાન વિનાના બીજ વાવેતરના ઉપયોગમાં લેવા તેમજ મગફળીના બીજ ફોલીને ભેજવાળી જગ્યામાં રાખવા નહી. 

વધુ વાંચો>>>>

જેવા તેલીબિયા પાકોમાં પોષક તત્વોથી વધુ ઉપજ

ઘણી વખત જમીનમાં લોહતત્ત્વની ઉણપને લીધે મગફ્ળીના પાકમાં પીળાશ દેખાય ત્યારે ૧૦ લિટર પાણીમાં ૧૦૦ ગ્રામ ફેરસ સલ્ફેટ (હીરાકસી) અને ૧૦ ગ્રામ સાયટ્રીક એસિડ (લીંબુના

વધુ વાંચો>>>>

ીમાં અફલાટોક્ષિન નામની ઝેરી ના લીધે ખોરી થઇ જાય છે

• મકાઈના પાકમાં પેદા થતી અમુક ફૂગના લીધે મકાઈ ઝેરી બની જાય છે. કારણ કે મકાઈમાં ગ્લોબલ વોર્મિંગના લીધે અફલાટોક્ષિનનું પ્રમાણ વધી રહ્યું છે. આપણે

વધુ વાંચો>>>>

મુક્ત ઉત્પાદન

પ્રદુષણ મુક્ત ઉત્પાદન બીટી કપાસ કે દેશી કપાસમાં સુકારો, પાન સુકાઈ જાય, મગફળીમાં રોગના કારણે નુકસાન થાય, શેરડી, કેળમાં રાતડો કે સીગાટોકા જેવા રોગો તડબૂચના

વધુ વાંચો>>>>

પાકના ફાયદાઓ ક્યાં ક્યાં છે ?

  ૧. સૂર્યમુખીના પાકની ઋતુ અમર્યાદિત હોવાથી આખા વર્ષ દરમ્યાન ગમે ત્યારે વાવી શકાય છે.૨. ટૂંકાગાળાનો પાક હોવાથી આંતરપાક કે મિશ્ર પાક તરીકે ફીટ થઈ

વધુ વાંચો>>>>

કૃષિ : નોર્મન લોગ ફિલ્ડ એવોર્ડ ડો. સ્વાતિ નાયકને

છોડને આઘાતથી બચાવો ઉપજ વધારો
બાયો ટેક્નોલોજીથી વધશે છોડમાં પ્રકાશ સંસ્લેશણ
હવે ફળો લાંબા સમય સુધી સાચવશે.

વધુ વાંચો>>>>

ખેતર ઉભેલો અને ી શું વાત કરે છે તે સાંભળો

વરસાદ નથી ત્યારે ખેતર ઉભેલો કપાસ અને મગફળી શું વાત કરે છે તે સાંભળો : કપાસ પછીની હારથી શરૂ થતી મગફળીનો એક છોડ કપાસને કહે

વધુ વાંચો>>>>

ખેતરની વાત : આપણી ખેતીમાં ઉત્પાદકતા વધારવા ઉપર ઘ્યાન આપવું પડશે

તમો ઉનાળાના આ દિવસોમાં કપાસ, મગફળી, બાજરા, જુવાર, તલ, મગ, અડદના બીયારણનું તમારું સીલેકશન કરવાનું વિચારતા હશો. આપણે હવે આપણી ખેતીમાં ઉત્પાદકતા વધારવા ઉપર ઘ્યાન

વધુ વાંચો>>>>

ના પાકમાં પેદા થતી અમુક ના લીધે મકાઈ ઝેરી બની જાય છે.

• મકાઈના પાકમાં પેદા થતી અમુક ફૂગના લીધે મકાઈ ઝેરી બની જાય છે. કારણ કે મકાઈમાં ગ્લોબલ વોર્મિંગના લીધે અફલાટોક્ષિનનું પ્રમાણ વધી રહ્યું છે. આપણે

વધુ વાંચો>>>>

ખેતીમાં કંઈક નવું કરવું કે જુનું જાળવી રાખવું ?

 ખેતીમાં બળદનું સ્થાન નાનાં ટ્રેકટરો લઈ રહ્યાં છે. રા.ખાતરોનો વપરાશ ખૂબ પણ હમણાંથી તેનાં ભાવો ખૂબ વધ્યા હોઈ, ખેડૂતો ખેતીની પેદાશોને સળગાવી દેવાને બદલે તેને

વધુ વાંચો>>>>

મૂળ ગાંડીકા એટલે યુરિયાની ફેક્ટરી

મૂળ ગાંડીકા એકલે યુરિયાની ફેક્ટરી કઠોળ વર્ગના મૂળનું તો અદ્ભુત કાર્ય છે. મગફળી, મગ, અડદ, મઠ જેવા પાકો શિમ્બી કુળની વનસ્પતિ કહેવાય છે. આ વનસ્પતિના

વધુ વાંચો>>>>

ઓછા જથ્થાના સેન્દ્રીય ો (કોન્સેન્ટ્રેટે) :

ખેતરમાં નાના જથ્થામાં આપવામાં આવે છે. તેમાં જથ્થામય ખાતરો કરતા પોષક તત્વોનું પ્રમાણ વધારે હોય છે. આવા ખાતરોમાં મગફળીનો ખોળ, એરંડીનો ખોળ, લીંબોડીનો ખોળ, મહુડાનો

વધુ વાંચો>>>>

છાણિયા અને કમ્પોસ્ટનો વપરાશ

કમ્પોસ્ટ અને છાણિયું ખાતર એ મોટા પાયે વપરાતા સેન્દ્રિય ખાતરો છે જે જમીનમાં ઉમેરવામાં આવે છે. ખેતી પાકોના નકામા ભાગો તેમ જ પ્રાણીઓના ઉત્સર્ગિત કચરામાંથી

વધુ વાંચો>>>>

લોહ તત્વની ખામી

સૌરાષ્ટ્ર વિસ્તારની ચુનાયુક્ત જમીનમાં લોહની ખામીથી મગફળીના પાકમાં આવતી પીળાશ દૂર કરવા ૨ ટકાના (૧૦ લિટર પાણીમાં ૨૦૦ ગ્રામ) ફેરસ સલ્ફેટના અને ૦.૧ ટકા (૧૦

વધુ વાંચો>>>>

ના ભાવ ટકશે કે કેમ ?

રંગે ચંગે દિવાળીના તહેવારો ધામ ધુમથી ઉજવી ને આપણે મોસમ લઇ રહ્યા છીએ . ખળામાંથી કપાસ , મગફળી , સોયાબીનનો પાક આપણે લણ્યો છે આ

વધુ વાંચો>>>>

ક્રિસ્પર ને વધુ સમજીએ.

ક્રિસ્પર ટેક્નોલોજીને વધુ સમજવા પ્રયત્ન કરીએ આજે હજારો લોકો પૂરતું પોષણના અભાવે એનિમિયા રોગથી ગ્રસ્થ છે તેને વધુ વિટામિન વાળા ફળો મળશે જેમકે કેળામાં વધુ

વધુ વાંચો>>>>

પોટાશ પાયામાં જ આપી દેવાથી ની ખેતીમાં ખુબ લાભ થાય છે.

તેલીબીયાની ખેતી હોય એટલે કે કપાસ, બાગાયત , મગફળી કે એરંડાની ખેતી હોય તો પોટાશનો ઉપયોગ વધારો. પોટાશ પાયામાં જ આપી દેવાથી કપાસની ખેતીમાં ખુબ

વધુ વાંચો>>>>

ીના નું નિયંત્રણ ક્યારે અને કેવી રીતે કરવું ?

ધૈણના ઢાલિયા રાત્રિના સમયે પ્રકાશ તરફ આકર્ષાતા હોવાથી ઉપદ્રવિત વિસ્તારમાં એક પ્રકાશ પિજર/ હેક્ટર પ્રમાણે ગોઠવી તેમાં આકર્ષાયેલ ઢાલિયા કીટકોનો નાશ કરવો. ઊભાપાકમાં ઉપદ્રવ જણાય

વધુ વાંચો>>>>

ીના પાકમાં આવતી સફેદ કૃગના નિયંત્રણ માટે

ટ્રાયકોડર્માં પાઉડરનો ઉપયોગ ખેડૂતો કરતા થયા છે. મગફળીમાં આવતો આ થડના સડાનો રોંગ સ્કેલોરીશીયમ રૉલ્ફસી નામની સફેદ ફૂગને કારણે થાય છે. આ રોગ જમીન જન્ય

વધુ વાંચો>>>>
મગફળી, મકાઈ, મરચીમાં આવતી એસ્પરજીલસ ફ્લેવસ ગ્રુપની ફુગ

ી, , માં આવતી એસ્પરજીલસ ફ્લેવસ ગ્રુપની ફુગ

મિત્રો, શું તમને ખબર છે કે મગફળી, મકાઈ, મરચીમાં આવતી એસ્પરજીલસ ફ્લેવસ ગ્રુપની ફુગના લીધે 5 બિલિયમ લોકોના સ્વાસ્થ્ય ઉપર જોખમ છે આવા પાકમાં અફ્લાટોક્સીન

વધુ વાંચો>>>>

🍀

ફૂગ અને જીવાતના નિયંત્રણની વાત આવે ત્યારે તેના માટે સારી ક્વોલીટીની જંતુનાશક અને ફૂગનાશકની જરૂરીયાત પડે છે. ગુજરાતની વાત કરીએ તો ડ્રીમફિલ્ડ કેમિકલ કંપની પોતાના

વધુ વાંચો>>>>

🍀

 વરસાદ ના વાવડ ના હિસાબે આ વર્ષે કયો પાક કરવો તેની વાત કરીયે તો બાઝાર એમ કહે છે કે કપાસ બોલગાર્ડ 2 આવર્ષે વધશે અને

વધુ વાંચો>>>>

શું માં ઉનાળે પણ આવે ?

મોલોની વસ્તી જાણવા પીળાં ચીકણાં ટ્રેપ ગોઠવવા. દર અઠવાડીએ જીવાતોનું સર્વેક્ષણ કરવું. ઉપદ્રવની શરૂઆતમાં બ્યૂવેરીયા બેસીયાના નામની ફૂગનો પાઉડર ૬૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ઉમેરી

વધુ વાંચો>>>>

માં પાન ખાનાર

માદા ફૂદી જથ્થામાં ઈંડાં મૂકતી હોવાથી તેનો વીણીને નાશ કરવો. જમીન પર પડેલ પાંદડાની નીચે રહેલ ઈયળોને  હાથથી વીણીને નાશ કરવો. આ જીવાતના નર ફૂદાને

વધુ વાંચો>>>>
કૃષિ ટેકનોલોજી

મધમાખી ન હોય તો અનાજ પેદા ન થાય તે ઘણે અંશે સાચું છે કારણ કે આપણા પાકોમાં ફલીનીકરણ મધમાખી દ્વારા, પવન દ્વારા અને કૃત્રિમ રીતે

વધુ વાંચો>>>>

ીની કાળી નું વહેલું નિયંત્રણ કરવું જરૂરી હતું.

મગફળીમાં આવતી કાળી ફુગ એટલે એસ્પરજીલસ નાઇઝર જેને ખેડૂતો ઉગસૂક ના રોગથી ઓળખે છે.રોગ નું નામ કોલર રોટ છે તે તેના નામ મુજબ મગફળીના છોડના

વધુ વાંચો>>>>