aries agro

તમે પિયત ડ્રીપ ઈરીગેશનની શ્રેણીમાં છો

ડ્રીપ વગર ખેતી નહિ

આપણે ત્યાં જેમ જેમ ટેકનોલોજી અને વિજ્ઞાનને ભેરે લઈને ખેતી થાય છે ત્યાં ડ્રીપ ઇરીગેશનનો વ્યાપ વધ્યો છે ડ્રીપના લાભ લઈને ખેડૂતો સમૃદ્ધ થયા છે હજુ આવતા ચોમાસે સબસિડીનો લાભ લઈને ખેડૂતો કપાસમાં ડ્રીપ પદ્ધતિ વસાવશે. તેવું જાણકારો કહે છે સાઉથ આફ્રિકામાં નેટાફીમ કંપનીએ સ્ટ્રીમલાઈન એક્સ

વધુ વાંચો>>>>

ડ્રિપ, પાળા અને મ્લચીંગ સાથે ફર્ટીગેશન સિસ્ટમ અપનાવો

ઈઝરાયલમાં એક હેકટરમાં એટલે કે ૨.૫ એકરમાં ૩૫,૦૦૦ મરચીના છોડ વાવે છે અને હેકટરે ૭૦ ટનનું ઉત્પાદન મેળવે છે એટલે ૧ વીધામાંથી ૫૬૦ મણ લીલા મરચાનું ઉત્પાદન મેળવે છે. તેમને ખબર હોય છે કે ૧ ટન મરચા પકવવા માટે કેટલું પોષણ નાખવું પડશે અને તે પ્રમાણે

વધુ વાંચો>>>>

ડ્રીપ સિસ્ટમમાં ડ્રીપર્સ બંધાવાય નહિ એવું થઇ શકે ?

ડ્રીપ સિસ્ટમમાં ડ્રીપર્સ બંધાવાય નહિ એવું જરૂર થઇ શકે….આ માટે [1] પહેલું ધ્યાન રાખવાનું ફિલ્ટરની પસંદગી, આખી સિસ્ટમનું હદય “ફિલ્ટર” છે. પસંદગી કરતાં પહેલાં એ વિચારી લેવું પડે કે સિસ્ટમમાં આવનારું પાણી ક્યાંથી આવવાનું છે ? બોરમાંથી, કૂવામાંથી, તલાવડી કે સરોવરમાંથી કે પછી નદીના વહેતા પ્રવાહમાંથી

વધુ વાંચો>>>>

શું કરીયે તો ઉંદર-ખીસકોલા ટપકની લેટરલ લાઈન કાપે નહિ ?

ઉંદર-ખીસકોલા ટપકની લેટરલ લાઈન કાપે નહિ વાડી વચ્ચે લંબાવેલી ચાલુ લેટરલમાં ઉંદરડા થકી નુકસાન એટલું નથી હોતું, જેટલું લાઇનોને સંકેલ્યા પછી તેને શેઢે-પાળે કે ઝાડવાને થડિયે અથવા અવાવરુ જગ્યાએ પડેલ હોય શું કરવું ? ઉંદરોના નુકસાનથી બચવા પિયત આપવાનું બંધ થાય અને લેટરલ ઉપાડી ગમે ત્યાં

વધુ વાંચો>>>>

ડ્રીપ દ્વારા ફર્ટિગેશન કેમ અપનાવવું પડશે ?

ડ્રીપ દ્વારા  ફર્ટિગેશન ડ્રીપ દ્વારા ફર્ટીગેશનથી લાભ શું ? [1] ચાસે ચાસે કે પાટલે પાટલે ફરી ખાતર વેરવાની મજૂરીનો બચાવ [2] પાકને જોઇએ તે સમયે, જોઇતા પ્રમાણમાં અને જરૂર હોય તે રૂપમાં ખાતરો મળે . [3] બધા છોડવા કે ઝાડવાને પોષણ સરખા પ્રમાણમાં મળે. [4] ખાતરનો

વધુ વાંચો>>>>

ઓછા પાણીએ વધુ પિયત કેવી રીતે કરી શકાય ?

ઓછા પાણીએ વધુ પિયત ટપક સિંચાઈ પદ્ધતિ” થી પાણી [1] સીધું જ વનસ્પતિના મોઢામાં જ ટપકીને પિરસાતું હોવાથી ત્રીજા જ ભાગના પાણીથી જરૂરી ભેજ અને એ પણ સતત ટકાવી શકાય છે. એટલે એટલાજ પાણીથી ત્રણગણાથી વધુ પિયત કરી શકાય છે [2] રોજેરોજ જરૂરી પાણી મળતું હોવાથી

વધુ વાંચો>>>>

ઊંડા તળનાં નઠારાં પાણીથી પાકને પિયત અપાય ?

નઠારાં પાણીથી પાકને પિયત “વધુ પાણી તો વધુ ઉત્પન્ન” ના ખોટા ગણિતે જ પહેલા કૂવાના તળ તળિયે પહોંચાડ્યા પછી બોરવેલની ભેર લઇ ધરતીનું પેટાળ વિંધવા માંડ્યા, અને છાતીના અમી ખૂટ્યા તો નાભીએ પહોંચી કહોને લોહી-મોળાં, ભાંભળાં, ખારાં, કડવાં અને ઉનાં ફળફળતાં પાણી, અરે ! પાણી નહીં,

વધુ વાંચો>>>>

ટપક પિયતનો એક આધુનિક અભિગમ : કૃષિ યુનિવર્સિટીના દ્વારેથી

ટપક પિયતનો એક આધુનિક અભિગમ વિશે જણાવતા ડૉ. જી.આર. ગોહિલ , ડૉ. પી. વી. પટેલ , શ્રી અમિત એમ. પોલરા ,વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ – ૩૬૨૦૦૧ ટપક પિયત પદ્ધતિ ના ફાયદા નીચે મુજબ છે ૧) સારી રીતે જાળવણી કરાય તો ઉત્પાદનમાં વધારો

વધુ વાંચો>>>>

તમારો કૂવો છલોછલ ભરેલો હોય તો પણ ડ્રીપ ઈરીગેશન વાપરો.

ઇઝરાયેલની ખેતીના વિડિઓ બધા ને જોવા છે પણ ઇઝરાયેલ કરે તેમ કરવું નથી હજુ ઘણા પૂછે છે કે શું ડ્રીપ ઈરીગશન નબળા વરસમાં જ વાપરી શકાય ? ના એવું નથી, જો સાંભળો તમારો કૂવો છલોછલ ભરેલો હોય બોરમાં ચોવીસ કલાક ચાલે તેટલું પાણી હોય તો પણ

વધુ વાંચો>>>>

ભેજને સાચવવાની નવી નવી અનેક પદ્ધતિ વૈજ્ઞાનિકોઓ શોધી છે

હવે તો પાછી ભેજને સાચવવાની નવી નવી અનેક પદ્ધતિ વૈજ્ઞાનિકોઓ શોધી છે તેમાં ડ્રિપની સાથે મ્લચીંગ કરવું અને મૂળ પ્રદેશમાં હાઈડ્રોજેલ નાખીને મૂળ પ્રદેશ સતત ભેજવાળો રાખીને આપણે મોટી બાજી જીતી શકીએ છીએ તે આપણને કેમ સમજાતું નથી ? નક્કી કરો કે હવે ડ્રિપ વગર ખેતી

વધુ વાંચો>>>>

ડ્રિપના લીધે આપેલા દ્રવ્ય ખાતરોનો છોડ પૂરતો લાભ લઈને તમારા ખર્ચનું જબરૂ વળતર આપશે

ખાતરની વાત ચાલે છે ત્યારે જેમણે ડ્રીપ ઈરીગેશન આ વર્ષે અપનાવ્યું છે તે બધા ને આ બલ્ક ખાતરનો ખર્ચ ઓછો થશે એટલે કે ખાતર ખર્ચમાં ઘણી બચત કરી શકે છે. એટલું જ નહિ ડ્રિપના લીધે આપેલા દ્રવ્ય ખાતરોનો છોડ પૂરતો લાભ લઈને તમારા ખર્ચનું જબરૂ વળતર

વધુ વાંચો>>>>
ઉત્પાદન વધારવું પડશે.

ઉત્પાદન વધારવું પડશે.-ATT એટલે શું ?

આપણી ખેતીમાં એકમ વિસ્તાર દીઠ ઉપજ વધે તો કેવા લાભ થાય તે એવા ખેડૂતો જાણે છે કે જે પ્રત્યેક છોડ દીઠ ઉપજ વધે તો કેવા લાભ થાય તે એવા ખેડૂતો જાને છે કે જેમણે પ્રત્યેક  છોડ દીઠ વધુ ઉત્પાદન મેળવવાનું વિચાર્યું.   તમે જ વિચારો કપાસમાં આપણે

વધુ વાંચો>>>>
બુંદ બુંદ સમૃદ્ધિ :   નેટાફીમ ડ્રીપ થી ડુંગળીની ખેતી બની નફાકારક

બુંદ બુંદ સમૃદ્ધિ : નેટાફીમ ડ્રીપ થી ડુંગળીની ખેતી બની નફાકારક

નેટાફીમ ડ્રીપ થી ડુંગળીની ખેતી બની નફાકારક નેટાફીમ કંપની એ વિશ્વમાં ૧૧૦ દેશોમાં કામ કરતી અને ખેડૂતોમાં લોકપ્રિય કંપની છે નેટાફીમ કંપની ખેડૂતોને ઉતમ એગ્રોનોમી સર્વિસ પ્રદાન કરે છે.

વધુ વાંચો>>>>
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks