aries agro

ટપક પિયતનો એક આધુનિક અભિગમ વિશે જણાવતા ડૉ. જી.આર. ગોહિલ , ડૉ. પી. વી. પટેલ , શ્રી અમિત એમ. પોલરા ,વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ – ૩૬૨૦૦૧ ટપક પિયત પદ્ધતિ ના ફાયદા નીચે મુજબ છે ૧) સારી રીતે જાળવણી કરાય તો ઉત્પાદનમાં વધારો કરી શકાય છે અને પાણી, પોષક તત્વો, દવાઓ અને મજૂરની ઓછી જરૂરિયાત રહે છે. (૨) આ પદ્ધતિ દ્વારા પાણી અને જરૂરી તત્વો સીધા જ છોડ અથવા ઝાડના મૂળમાં આપવાથી ઓછા પાણીએ શાકભાજી તેમજ તેલીબિયાંના પાકોમાં ખૂબજ ઊંચું ઉત્પાદન મેળવી શકાય છે. (૩) નીંદણનો ઉપદ્રવ ઓછો રહે છે. (૪) છોડને પાણી પૂરૂ પાડવાની કાર્યક્ષમતા ખૂબજ ઊંચી છે, તેમજ પાણીની મૂળની આસપાસ પ્રસરવાની ક્ષમતા પણ ખૂબજ ઊંચી છે. (૫) પાણી વહીને જતુ ન હોવાથી જમીનનું ધોવાણ અટકે છે તેમજ પાણીનો બગાડ ઓછો થાય છે. (૬) પાણી ખૂબ ઊંડે ઉતરતું અટકાવી શકાય છે. (૭) જમીન પર પાણીનો ભરાવો થતો ન હોવાથી લીલ, શેવાળ, ફૂગ વગેરે ઓછા થાય છે. (૮) પાણીમાં દ્રાવ્ય ખાતર છોડના મૂળ વિસ્તારમાં આપી શકાતું હોવાથી ખાતરના ઉપયોગની કાર્યક્ષમતા ખૂબજ ઊંચી મળે છે. (૯) ટ્રેકટર કે અન્ય વાહન ઉપરથી પસાર થવા છતાં નુકસાન થતું નથી. (૧૦) છોડના મૂળની આસપાસ સતત ભેજ જાળવી શકાય છે.

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

ડ્રીપ વગર ખેતી નહિ

આપણે ત્યાં જેમ જેમ ટેકનોલોજી અને વિજ્ઞાનને ભેરે લઈને ખેતી થાય છે ત્યાં ડ્રીપ ઇરીગેશનનો વ્યાપ વધ્યો છે ડ્રીપના લાભ લઈને ખેડૂતો સમૃદ્ધ થયા છે હજુ આવતા ચોમાસે સબસિડીનો લાભ લઈને ખેડૂતો

વધુ વાંચો....

ડ્રિપ, પાળા અને મ્લચીંગ સાથે ફર્ટીગેશન સિસ્ટમ અપનાવો

ઈઝરાયલમાં એક હેકટરમાં એટલે કે ૨.૫ એકરમાં ૩૫,૦૦૦ મરચીના છોડ વાવે છે અને હેકટરે ૭૦ ટનનું ઉત્પાદન મેળવે છે એટલે ૧ વીધામાંથી ૫૬૦ મણ લીલા મરચાનું ઉત્પાદન મેળવે છે. તેમને ખબર હોય

વધુ વાંચો....

શું કરીયે તો ઉંદર-ખીસકોલા ટપકની લેટરલ લાઈન કાપે નહિ ?

ઉંદર-ખીસકોલા ટપકની લેટરલ લાઈન કાપે નહિ વાડી વચ્ચે લંબાવેલી ચાલુ લેટરલમાં ઉંદરડા થકી નુકસાન એટલું નથી હોતું, જેટલું લાઇનોને સંકેલ્યા પછી તેને શેઢે-પાળે કે ઝાડવાને થડિયે અથવા અવાવરુ જગ્યાએ પડેલ હોય શું

વધુ વાંચો....

કૃષિ યુનીવર્સીટીના દ્વારેથી : કોલ્ડ સ્ટોરેજ એટલે શું?

કોલ્ડ સ્ટોરેજ એટલે શું? જણાવતા સર્વશ્રી ડૉ. કે. વી. વાળા ફૂડ પ્રોસેસિંગ ટેકનોલોજી અને બાયો એનર્જી કોલેજ, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ-૩૮૮૧૧૦ ફોન ઃ (૦૨૬૯૨) ૨૬૧૩૦૨ કોલ્ડ સ્ટોરેજ જેને ગુજરાતીમાં શીત સંગ્રાહક કહેવાય.

વધુ વાંચો....

ચોમાસુ ગંઠવા સંકલિત વ્યવસ્થાપન

ચોમાસુ ગંઠવા સંકલિત વ્યવસ્થાપન વિશે જણાવતા સર્વશ્રી શ્રીમતી અંજના બી. પ્રજાપતિ ડૉ. તુલિકા સિંહ ડૉ. અજય કુમાર મારૂ ડૉ. આર. કે. ઠુમર કૃમિશાસ્ત્ર વિભાગ, બં. અ. કૃષિ મહાવિદ્યાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ

વધુ વાંચો....

પશુ વીમાના ફાયદાઓ : કૃષિ યુનીવર્સીટીના દ્વારેથી

પશુ વીમો વિશે જણાવતા સર્વશ્રી ડૉ. નિતિન પટેલ ડૉ. એસ. એ. પટેલ ટે ડૉ. આઈ. બી. ભાભોર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટી, અરણેજ – ૩૬૩૫૨૦ પશુ વીમાના ફાયદાઓ પશુને આંશિક કે

વધુ વાંચો....

મરચાં અને કોબીજની વીણી ક્યારે કરશો? : કૃષિ યુનિવર્સીટીના દ્વારેથી

મરચાં અને કોબીજની વીણી ક્યારે કરશો ? તે જણાવતા સર્વશ્રી ડૉ. ધીરૂભાઈ એમ. કોરાટ. નિવૃત્ત કૃષિ વૈજ્ઞાનિક, ૪, રાજવી પાર્ક, વિદ્યા ડેરી સામે, આણંદ. મરચીની ફેરરોપણી બાદ લગભગ ૪૫ થી ૫૦ દિવસે

વધુ વાંચો....

મરચીની ખેતીમાં આબોહવા : કૃષિ યુનિવર્સિટીના દ્વારેથી

મરચીની ખેતીમાં આબોહવા વિશે જણાવતા સર્વશ્રી ડૉ. આર.આર. આચાર્ય ડૉ. એન. એ. પટેલ મુખ્ય શાકભાજી સંશોધન કેન્દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ-૩૮૮૧૧૦ મરચાંને સમઘાત આબોહવા માફક આવે છે. સામાન્ય રીતે ૨૧° થી ૨૫°

વધુ વાંચો....

મગફળીના ઉગસુક રોગ – કૃષિ યુનીવર્સીટીના દ્વારેથી

મગફળીના ઉગસુક રોગ વિશે જણાવતા સર્વશ્રી ડૉ. વી. આર. ગોહેલ ૪૭ ડૉ. આર. જી. પરમાર. વનસ્પતિ રોગશાસ્ત્ર વિભાગ, બં. અ. કૃષિ મહાવિદ્યાલય, આ.કૃ.યુ., આણંદ -૩૮૮ ૧૧૦ મગફળી : ઉગસૂકનો રોગ અને કોલર

વધુ વાંચો....

રાઈ, કોબીજ અને ફલાવરમાં આવતી મોલો-મશી : કૃષિ યુનિવર્સીટીના દ્વારેથી

રાઈ, કોબીજ અને ફલાવરમાં આવતી મોલો-મશી વિશે જણાવતા સર્વશ્રી ડૉ. ડી. બી. સિસોદીયા ડૉ. પી. કે. બોરડ કીટકશાસ્ત્ર વિભાગ, બં.અ. કૃષિ મહાવિદ્યાલય,આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ – ૩૮૮૧૧૦ ફોન ઃ (૦૨૬૯૨) ૨૨૫૭૧૩/૨૨૫૭૧૪ વર્ટીસીલીયમ

વધુ વાંચો....

પાક્યા પછી ફળોમાં સૂક્ષ્મ જીવાણુઓ દ્વારા થતો બગાડ : કૃષિ યુનિવર્સીટીના દ્વારેથી

પાક્યા પછી ફળો માં સૂક્ષ્મ જીવાણુઓ દ્વારા થતો બગાડ વિશે જણાવતાં સર્વશ્રી ડૉ.આર. આર. ગજેરા બાગાયત મહા વિદ્યાલય,બં. અ. કૃષિ મહા વિદ્યાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ-૩૮૮૧૧૦(મો.) ૯૮૯૮૦ ૮૫૬૦૮ પાક્યા પછી ફળો માં

વધુ વાંચો....

કૃષિ યુનીવર્સીટીના દ્વારેથી : બરુ નીંદણનું નિયંત્રણ – Sorghum halepense

બરુ નીંદણનું નિયંત્રણ વિશે જણાવતા સર્વશ્રી ડૉ. આર. કે. માથુકિયા શ્રી પી. આર. માથુકિયા શ્રી એસ. જે. વેકરીયા નીંદણ નિયંત્રણ યોજના, કૃષિ વિજ્ઞાન વિભાગ, કૃષિ મહાવિદ્યાલય, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ – ૩૬૨૦૦૧

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks