aries agro

ડ્રીપ સિસ્ટમમાં ડ્રીપર્સ બંધાવાય નહિ એવું

જરૂર થઇ શકે….આ માટે

[1] પહેલું ધ્યાન રાખવાનું ફિલ્ટરની પસંદગી, આખી સિસ્ટમનું હદય “ફિલ્ટર” છે. પસંદગી કરતાં પહેલાં એ વિચારી લેવું પડે કે સિસ્ટમમાં આવનારું પાણી ક્યાંથી આવવાનું છે ? બોરમાંથી, કૂવામાંથી, તલાવડી કે સરોવરમાંથી કે પછી નદીના વહેતા પ્રવાહમાંથી ? પાણી જ્યાંથી આવવાનું હોય તે સ્થળની અસર આમાં મોટો ભાગ ભજવે છે. ઢાંકણવાળા કૂવા કે બોરમાંથી આવતા પાણી સાથે માટીના બારિક કણો જ આવતા હોઇ, એકલું “સ્ક્રીન ફિલ્ટર” પૂરતું થઈ પડે. પણ પાણી જો તલાવડી, સરોવર કે નદીના વહેતા પ્રવાહમાંથી આવવાનું હોય તો તેની સાથે તો ઘણાં બધાં કસ્તર, માટીનો ડોળ અને રેતીના બારિક કણો ઉપરાંત લીલ-શેવાળના તાતણા પણ તણાઇ આવવાના. એટલે સ્ક્રીન ફિલ્ટરની પહેલાં એક સેંડ ફિલ્ટર કે હાઈડ્રોસાઇક્લોન ફિલ્ટર પણ ગોઠવવું પડે, જેથી મોટો કચરો તેમાં રોકાઇ રહે, અને પછીનું કામ સ્ક્રીન ફિલ્ટર સંભાળી લેશે

[2] બીજું ધ્યાન રાખવાનું ફિલ્ટરની સફાઈ બાબતે : પ્લાંટની આપણી જેવી હાંકણી; ઓછો વપરાશ હોય તો 3-4 દિવસે અને નહીંતો રોજેરોજ ફિલ્ટરની સફાઈ અને એ પણ એવી રીતે કરવાની કે ફિલ્ટરમાં જમા થયેલ કચરો સહેજ પણ ડીલીવરી પાઈપમાં ન પ્રવેશવા પામે,

[૩] ક્યારેક ક્યારેક લેટરલ લાઈનનાં છેવાડાના છેડા ખોલતા રહી અંદર જમા થયેલ ડોળ-કચરો કાઢતા રહેવું જોઈએ.

તમારા મિત્રો ને મોકલો
aries agro

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

ડ્રીપ વગર ખેતી નહિ

આપણે ત્યાં જેમ જેમ ટેકનોલોજી અને વિજ્ઞાનને ભેરે લઈને ખેતી થાય છે ત્યાં ડ્રીપ ઇરીગેશનનો વ્યાપ વધ્યો છે ડ્રીપના લાભ લઈને ખેડૂતો સમૃદ્ધ થયા છે હજુ આવતા ચોમાસે સબસિડીનો લાભ લઈને ખેડૂતો

વધુ વાંચો....

ડ્રિપ, પાળા અને મ્લચીંગ સાથે ફર્ટીગેશન સિસ્ટમ અપનાવો

ઈઝરાયલમાં એક હેકટરમાં એટલે કે ૨.૫ એકરમાં ૩૫,૦૦૦ મરચીના છોડ વાવે છે અને હેકટરે ૭૦ ટનનું ઉત્પાદન મેળવે છે એટલે ૧ વીધામાંથી ૫૬૦ મણ લીલા મરચાનું ઉત્પાદન મેળવે છે. તેમને ખબર હોય

વધુ વાંચો....

શું કરીયે તો ઉંદર-ખીસકોલા ટપકની લેટરલ લાઈન કાપે નહિ ?

ઉંદર-ખીસકોલા ટપકની લેટરલ લાઈન કાપે નહિ વાડી વચ્ચે લંબાવેલી ચાલુ લેટરલમાં ઉંદરડા થકી નુકસાન એટલું નથી હોતું, જેટલું લાઇનોને સંકેલ્યા પછી તેને શેઢે-પાળે કે ઝાડવાને થડિયે અથવા અવાવરુ જગ્યાએ પડેલ હોય શું

વધુ વાંચો....

શું કરીયે તો ઉંદર-ખીસકોલા ટપકની લેટરલ લાઈન કાપે નહિ ?

ઉંદર-ખીસકોલા ટપકની લેટરલ લાઈન કાપે નહિ વાડી વચ્ચે લંબાવેલી ચાલુ લેટરલમાં ઉંદરડા થકી નુકસાન એટલું નથી હોતું, જેટલું લાઇનોને સંકેલ્યા પછી તેને શેઢે-પાળે કે ઝાડવાને થડિયે અથવા અવાવરુ જગ્યાએ પડેલ હોય શું

વધુ વાંચો....

ઘઉંમાં પિયતની કાળજી

ઘઉંના પાકની પાણીની જરૂરિયાત ઘઉંની જાત, જમીનના પ્રકાર અને હવામાન ઉપર આધાર રાખે છે. જેને ધ્યાને લેતાં ઘઉંના પાકને તેની કટોકટી અવસ્થાએ પાણીની ખેંચ ન પડે તેની કાળજી રાખવી ખૂબ જ અનિવાર્ય

વધુ વાંચો....

ડ્રીપ દ્વારા ફર્ટિગેશન કેમ અપનાવવું પડશે ?

ડ્રીપ દ્વારા  ફર્ટિગેશન ડ્રીપ દ્વારા ફર્ટીગેશનથી લાભ શું ? [1] ચાસે ચાસે કે પાટલે પાટલે ફરી ખાતર વેરવાની મજૂરીનો બચાવ [2] પાકને જોઇએ તે સમયે, જોઇતા પ્રમાણમાં અને જરૂર હોય તે રૂપમાં

વધુ વાંચો....

ઓછા પાણીએ વધુ પિયત કેવી રીતે કરી શકાય ?

ઓછા પાણીએ વધુ પિયત ટપક સિંચાઈ પદ્ધતિ” થી પાણી [1] સીધું જ વનસ્પતિના મોઢામાં જ ટપકીને પિરસાતું હોવાથી ત્રીજા જ ભાગના પાણીથી જરૂરી ભેજ અને એ પણ સતત ટકાવી શકાય છે. એટલે

વધુ વાંચો....

ઊંડા તળનાં નઠારાં પાણીથી પાકને પિયત અપાય ?

નઠારાં પાણીથી પાકને પિયત “વધુ પાણી તો વધુ ઉત્પન્ન” ના ખોટા ગણિતે જ પહેલા કૂવાના તળ તળિયે પહોંચાડ્યા પછી બોરવેલની ભેર લઇ ધરતીનું પેટાળ વિંધવા માંડ્યા, અને છાતીના અમી ખૂટ્યા તો નાભીએ

વધુ વાંચો....

આંબામાં ડ્રીપ કેટલી ચલાવવી ?

ઘનિષ્ટ અને અતિ ઘનિષ્ટ વાવેતર માટે પિયત અને ખાતર વ્યવસ્થાપન એ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. આ વાવેતર પદ્ધતિમાં આપવાના થતા દ્રાવ્ય ખાતરો ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા જરૂરી માત્રામાં સતત આપી

વધુ વાંચો....

તમારો કૂવો છલોછલ ભરેલો હોય તો પણ ડ્રીપ ઈરીગેશન વાપરો.

ઇઝરાયેલની ખેતીના વિડિઓ બધા ને જોવા છે પણ ઇઝરાયેલ કરે તેમ કરવું નથી હજુ ઘણા પૂછે છે કે શું ડ્રીપ ઈરીગશન નબળા વરસમાં જ વાપરી શકાય ? ના એવું નથી, જો સાંભળો

વધુ વાંચો....
aries agro
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks