aries agro

તમે બોલકી ધરતીની શ્રેણીમાં છો

બોલકી ધરતી : જો ધ્યાન ન રાખો તો તમારી વાડીમાં બુટ ચંપલ સાથે નિંદામણોના બીજ આવી જતા હોય છે.

બોલકી ધરતી એમ પણ કહે છે કે તમે જો ધ્યાન ન રાખો તો તમારી વાડીમાં બુટ ચંપલ સાથે આવતા નિંદામણો, ઓજારો , ટ્રેક્ટર , બળદ ગાડા સાથે ચોંટીને આવતા નિંદામણોના બીજ આવી જતા હોય છે તેનું ધ્યાન રાખવું .બીજાના ખેતરમાંથી અથવા રોપા દ્વારા માટી સાથે આવતા

વધુ વાંચો>>>>

બોલકી ધરતી – ૧૨ : પાકને પાણી તો તેમના મૂળ પ્રદેશમાં ભેજ પૂરતુંજ જોઈએ છે

‘પાણી બચાવો’ એ માત્ર સૂત્ર તરીકે ન રહેતાં, સરકાર અને મનુષ્ય તરીકે આપણે સહિયારો પુરુષાર્થ કરીએ તો તેનાં પરિણામો અદભુત આવી શકે છે.પાણીનું બુંદ કહે છે કે હજુ પણ કેટલાય લોકો પાણીનું મૂલ્ય સમજ્યા નથી અને પાણીનો બગાડ અને વધુ પડતો વપરાશને કારણે પોતાના પાકનું ઉત્પાદન

વધુ વાંચો>>>>

બોલકી ધરતી – ૧૧ : માઈક્રોન્યુટ્રીયન્ટની નાની સરખી ખામી ઘણું  વધુ ઉત્પાદન ઘટાડી શકે છે

બોલકી ધરતી આપણને એમ પણ કહે છે કે આ વર્ષે ચોમાસા પહેલા સોઈલ હેલ્થકાર્ડ થોડા રૂપિયા ખર્ચીને સારી લેબમા માઈક્રોન્યુટ્રીયન્ટનો પણ ટેસ્ટ કરાવી લીધો તે બધાને ખબર છે કે આજના નવા યુગમાં સોઈલ હેલ્થ જાળવણી માટે માઈક્રોન્યુટ્રીયન્ટની નાની સરખી ખામી ઘણું  વધુ ઉત્પાદન ઘટાડી શકે છે દાળમાં

વધુ વાંચો>>>>

બોલકી ધરતી – ૧૦ : માટીની સંભાળ, માપ, દેખરેખ, વ્યવસ્થાપન

બોલકી ધરતી બોલી કે આ ચોમાસે સારો પાક લઈને જ્યારે 5 ડિસેમ્બર વિશ્વ સોઈલ ડે ઉજવો ત્યારે મને યાદ કરીને આ વર્ષની થીમને યાદ કરી તે પ્રમાણે કરશો તો મને ગમશે વિશ્વ માટી દિવસ ની થીમ છે “માટીની સંભાળ, માપ, દેખરેખ, વ્યવસ્થાપન” , જે ખાદ્ય સુરક્ષા,

વધુ વાંચો>>>>

બોલકી ધરતી – ૯ : રડતી ધરતી સૌરાષ્ટ્રના ખેડૂતોને ખાસ શીખ આપે છે કે…

રડતી ધરતી સૌરાષ્ટ્રના ખેડૂતોને ખાસ શીખ આપે છે કે સોઈલ હેલ્થ સુધારવી હોય તો તમારા બાપદાદાએ આપેલી પાડાના કાંધ જેવી જમીનને આડેધડ ડુંગરાની ટાશ કે મોરમ નાખીને બગાડતા નહિ. ડુંગરકે ધાર ઉપર જયાં નિંદામણ પણ નથી ઉગતું તેવા ટેકરા, ઢોરામાંથી પેલો જેસીબી વાળો ડંમ્પર ભરી આવે

વધુ વાંચો>>>>

બોલકી ધરતી – ૮ : જમીનનો પીએચની ખબર જ નથી અને વધુ પડતા ખાતરો દીધે રાખે છે.

બોલકી ધરતી ઊંડા શ્વાશ લઈને કહે છે કે ઉંડેથી આવતા ઉંના ઉના પાણી, ક્ષાર વાળા પાણી, વધુ પડતા રાસાયણિક ખાતરોનો આડેધડ ઉપયોગ અને જમીનમાં રહેલા નુકશાનકારક જંતુઓને મારવા આડેધડ જંતુનાશકો પાવાથી બોલકી ધરતી સાવ જીણા અવાજે કહે છે કે મારી સોઈલ હેલ્થ માટે જરૂરી ઉપયોગી બેકટેરીયા

વધુ વાંચો>>>>

બોલકી ધરતી – ૭ : પોષક તત્વોના 4R સિદ્ધાંત મહત્વપૂર્ણ છે.

બોલકી ધરતી આપણને સમજાવે છે કે જયારે તમારા પાકને પોષણ -ખાતર -ન્યુટ્રિયન્ટ કે સૂક્ષ્મ તત્વો આપો એટલકે કે જ્યારે પણ તમે પોષક તત્વોનો ઉપયોગ કરો છો, પછી ભલે તમે કોઈપણ વ્યૂહરચનાઓનો ઉપયોગ કરો છો, ત્યારે પોષક તત્વોના 4R સિદ્ધાંતોનું ધ્યાનમાં રાખવું મહત્વપૂર્ણ છે. 1. યોગ્ય સ્ત્રોત

વધુ વાંચો>>>>

બોલકી ધરતી – 3 : બોલકી ધરતી આપણને બધાને જાગી જાવાની ચેતવણી આપતા કહે છે કે…

બોલકી ધરતી આજે આપણને બધાને જાગી જાવાની ચેતવણી આપતા  કહે છે કે  ભારત, એક વિશાળ અને વધતી જતી વસ્તી ધરાવતો પ્રચંડ દેશ છે , દરેક વ્યક્તિને હંમેશા પૂરતો, સલામત અને પૌષ્ટિક ખોરાક મળે તે સુનિશ્ચિત કરવા માટે ખાદ્ય સુરક્ષા  ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, જે

વધુ વાંચો>>>>

બોલકી ધરતી – ૨ : બોલકી ધરતી આપણને કંઇક કહેવા માંગે છે. કાન દઈને સાંભળો….

ધરતીની તબીયત ફરી સુધારવી પડશે આ સુધારણા કેમ કરવી? તેની વાત આપણે ધરતી પાસેથી જ જાણીએ. બોલકી ધરતી આપને કંઇક કહેવા માંગે છે. બોલકી ધરતીને કાન દઈને સાંભળો….બોલકી ધરતી કહે છે કે મારી ફળદ્રુપતાનો લાભ તમે વર્ષો વર્ષથી લેતા આવ્યા છો. ધરતીમાં વાવેતર થતા બધા પાકોને

વધુ વાંચો>>>>

બોલકી ધરતી – ૧ : બોલકી ધરતી આપણને શું કહે છે?

ધરતી એટલે આપણીમાં એટલે જ આપણે ધરતીને ધરતી માતા કહીને પોકારીયે છીએ. આપણે જાણીએ છીએ કે આપણી ખેતીની જમીન હજારો વર્ષો પછી બની છે. આપણા બાપદાદાઓ એ આ જમીનની કેળવી અને જમીનના પોતને જાળવી રાખવા આપણા પશુઓ ગાય અને બળદોએ આપણને મદદ કરી . ધરતીને આપણે

વધુ વાંચો>>>>
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks