Visitors
Visitors

બોલકી ધરતી આપણને એમ પણ કહે છે કે આ વર્ષે ચોમાસા પહેલા સોઈલ હેલ્થકાર્ડ થોડા રૂપિયા ખર્ચીને સારી લેબમા માઈક્રોન્યુટ્રીયન્ટનો પણ ટેસ્ટ કરાવી લીધો તે બધાને ખબર છે કે આજના નવા યુગમાં સોઈલ હેલ્થ જાળવણી માટે માઈક્રોન્યુટ્રીયન્ટની નાની સરખી ખામી ઘણું  વધુ ઉત્પાદન ઘટાડી શકે છે દાળમાં મીઠુ ન નાખીએ તો દાળ કેવી બને? ખાવાનો સ્વાદ જ માર્યો જાય !  તેવું જ માઈક્રોન્યુટ્રીયન્ટ એટલે કે શુક્ષ્મ તત્વોનું છે. જોઈએ સાવ ઓછું પણ એ જેટલા પ્રમાણમાં ઓછું તેટલા પ્રમાણમાં ઉત્પાદન ઓછું, ભલેને પછી એન-પી-કે જોઈએ તે કરતા પણ વધુ આપ્યું હોય. તમારી માટી અને પાણી ના પૃથ્થકરણ માટે સારી લેબ નો નંબર નોંધી લો 98794 56076

તમારા મિત્રો ને મોકલો

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

    બોલકી ધરતી : જો ધ્યાન ન રાખો તો તમારી વાડીમાં બુટ ચંપલ સાથે નિંદામણોના બીજ આવી જતા હોય છે.

    બોલકી ધરતી એમ પણ કહે છે કે તમે જો ધ્યાન ન રાખો તો તમારી વાડીમાં બુટ ચંપલ સાથે આવતા નિંદામણો, ઓજારો , ટ્રેક્ટર , બળદ ગાડા સાથે ચોંટીને આવતા નિંદામણોના બીજ આવી

    વધુ વાંચો....

    બોલકી ધરતી – ૧૦ : માટીની સંભાળ, માપ, દેખરેખ, વ્યવસ્થાપન

    બોલકી ધરતી બોલી કે આ ચોમાસે સારો પાક લઈને જ્યારે 5 ડિસેમ્બર વિશ્વ સોઈલ ડે ઉજવો ત્યારે મને યાદ કરીને આ વર્ષની થીમને યાદ કરી તે પ્રમાણે કરશો તો મને ગમશે વિશ્વ

    વધુ વાંચો....

    બોલકી ધરતી – ૧૨ : પાકને પાણી તો તેમના મૂળ પ્રદેશમાં ભેજ પૂરતુંજ જોઈએ છે

    ‘પાણી બચાવો’ એ માત્ર સૂત્ર તરીકે ન રહેતાં, સરકાર અને મનુષ્ય તરીકે આપણે સહિયારો પુરુષાર્થ કરીએ તો તેનાં પરિણામો અદભુત આવી શકે છે.પાણીનું બુંદ કહે છે કે હજુ પણ કેટલાય લોકો પાણીનું

    વધુ વાંચો....

    જમીનમાં ઓર્ગેનિક કાર્બન વધારવાની સાચી રીતો! – ૨

    સારી રીતે પાકેલું દેશી ખાતર કે વર્મીકમ્પોસ્ટ. શક્ય હોય તો દિવેલી, લીમડો કે કરંજનો ખોળ વાવણી વખતે પાયામાં આપો. આચ્છાદન (Mulching) કરો. જમીનને ક્યારેય તડકામાં ખુલ્લી ન રાખો. પાકના પાંદડા, સૂકું ઘાસ

    વધુ વાંચો....

    ખેતરની ફળદ્રુપતા વધારવી છે? જાણો જમીનમાં ઓર્ગેનિક કાર્બન વધારવાની સાચી રીતો! -૧

    હાલ મોટાભાગના ભારતીય ખેતરમાં 0.5% થી ઓછો ઓર્ગેનિક કાર્બન છે જે 0.75% થી 1.0% હોવો જોઈએ. ઊંચા તાપમાનને કારણે સેન્દ્રિય પદાર્થો ઝડપથી બળી જાય છે, તેથી 1% થી 1.2% સુધી કાર્બન પહોંચાડવો

    વધુ વાંચો....

    બાયો-સ્ટિમ્યુલન્ટ: પાક માટે જાદુઈ લાકડી કે વિજ્ઞાન?

    આજકાલ બાયો-સ્ટિમ્યુલન્ટ બજારમાં આવ્યા છે તે ખેડૂતોને ચોક્કસપણે ફાયદો કરાવી શકે પરંતુ તે કોઈ જાદુઈ લાકડી નથી. બાયો-સ્ટિમ્યુલન્ટ ખાતર કે જંતુનાશક નથી તે છોડની કુદરતી પ્રક્રિયા ઉત્તેજિત કરવાનું કામ કરે છે (જેમ

    વધુ વાંચો....

    પ્રશાંત મહાસાગરની એક ડિગ્રી ગરમી પણ બગાડી દે છે તમામ ગણિત!

    અત્યાધુનિક વિજ્ઞાને અલનીનો શબ્દને જોડ્યો છે પ્રશાંત મહાસાગર સાથે. ધરતી જરા અમથી ગરમ કે ઠંડી થાય છે તો પ્રશાંત મહાસાગર એટલો મોટો છે છતાં આ ગરમીની અસર તેના પાણી પર એટલી પડે

    વધુ વાંચો....

    પૃથ્વીને આવ્યો છે તાવ! માટીનું સ્વાસ્થ્ય અને પાક ઉત્પાદન જાળવવા ધરતીને ઢાંકવી કેમ જરૂરી છે?

    બદલાતા હવામાનની, ગરમ થતી પૃથ્વીની ચિંતા સૌને અને સૌથી વધારે ખેડૂતોને છે.ખેડૂતે પોતાની ધરતીને ઢાંકી દેવા માટે પ્રયાસ કરવો પડશે. મ્લચીંગ કરવું પડશે નહીંતર આ ગરમી તેની માટીનો સેન્દ્રીય કાર્બન બાળી નાખશે

    વધુ વાંચો....

    ધાણામાં ભૂકીછારો

    ● પાન પર સફેદ રંગની ફૂગની વૃદ્ધિ જોવા મળે છે. પાનમાં ફૂગની વૃદ્ધિ થતાં આખું પાન સફેદ પાવડર છાંટેલ હોય તેવું દેખાય છે. સમય જતાં પાન રાખોડી અને છેવટે કથ્થઈ બને છે.

    વધુ વાંચો....

    જ્યારે વરસાદની ભવિષ્યવાણી ખોટી પડે ત્યારે આગળ ધરાતું નામ: ‘અલ-નીનો’ ખરેખર છે શું?

    સૌરાષ્ટ્રમાં વરસાદ જ આવ્યો નહિ .આજે ભવિષ્યવાણી સાચી નથી પડતી એટલે એક શબ્દનો પ્રયોગ થાય છે . તેનું નામ છે અલનીનો. શું છે આ અલનીનો ? આ શબ્દ એક ધર્મગ્રંથમાંથી લેવાયેલો શબ્દ

    વધુ વાંચો....

    સુરતના વરસાદે સાબિત કર્યું કે કુદરતની ઝડપ આગળ ટેકનોલોજી કંઈ જ નથી!

    હજુ વધારે સમય નથી થયો, જ્યારે થોડા જ કલાકોના વરસાદમાં આખું સુરત તણાઈ ગયું હતું . તે જંગલમાં વસેલું કોઈ અનામી શહેર નથી. દેશનું અત્યાધુનિક શહેર છે. ત્યાં હવામાન વિભાગ તો હશે

    વધુ વાંચો....

    ધાણાની ખેતી માટે બીજનો દર કેટલો હોય છે ?

    ● એક હેક્ટર ધાણાના વાવેતર માટે ૧૫-૨૦ કિ.ગ્રા. બિયારણની જરૂર પડે છે. વાવતાં પહેલાં આખા ઘાણાને ઘીમા દબાણથી બે ભાગ (ફાડિયા) કરવાથી બીજની જરૂરિયાત ઘટે છે. ● ધાણાના બિયારણને ૮ થી ૧૦

    વધુ વાંચો....
    Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
    Enable Notifications OK No thanks