aries agro

બોલકી ધરતી બોલી કે આ ચોમાસે સારો પાક લઈને જ્યારે 5 ડિસેમ્બર વિશ્વ સોઈલ ડે ઉજવો ત્યારે મને યાદ કરીને આ વર્ષની થીમને યાદ કરી તે પ્રમાણે કરશો તો મને ગમશે વિશ્વ માટી દિવસ ની થીમ છે “માટીની સંભાળ, માપ, દેખરેખ, વ્યવસ્થાપન” , જે ખાદ્ય સુરક્ષા, આબોહવા પરિવર્તન માટે સચોટ માટી પરીક્ષણ ખાસ અગત્યનું છે સોઈલ હેલ્થ જાળવવાનો મંત્ર દરેક ખેડૂતે પોતાએ અપનાવવો પડશે તેમાં ખાતર, ખેડ અને પાણીનું નિયમન પોતે જાતે સમજીને અપનાવવો પડશે અને એ પણ સાચુકલા સોઈલ હેલ્થ કાર્ડ ના પરિણામને આધારે સૌથી પહેલું એ ધ્યાન રાખવાનું કે આપણે ધરતી – જમીનની ઉત્પાદકતા અને જીવંતતા આપણે ટકાવી રાખવાની છે.

તમારા મિત્રો ને મોકલો

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

    બોલકી ધરતી : જો ધ્યાન ન રાખો તો તમારી વાડીમાં બુટ ચંપલ સાથે નિંદામણોના બીજ આવી જતા હોય છે.

    બોલકી ધરતી એમ પણ કહે છે કે તમે જો ધ્યાન ન રાખો તો તમારી વાડીમાં બુટ ચંપલ સાથે આવતા નિંદામણો, ઓજારો , ટ્રેક્ટર , બળદ ગાડા સાથે ચોંટીને આવતા નિંદામણોના બીજ આવી

    વધુ વાંચો....

    બોલકી ધરતી – ૧૨ : પાકને પાણી તો તેમના મૂળ પ્રદેશમાં ભેજ પૂરતુંજ જોઈએ છે

    ‘પાણી બચાવો’ એ માત્ર સૂત્ર તરીકે ન રહેતાં, સરકાર અને મનુષ્ય તરીકે આપણે સહિયારો પુરુષાર્થ કરીએ તો તેનાં પરિણામો અદભુત આવી શકે છે.પાણીનું બુંદ કહે છે કે હજુ પણ કેટલાય લોકો પાણીનું

    વધુ વાંચો....

    બોલકી ધરતી – ૧૧ : માઈક્રોન્યુટ્રીયન્ટની નાની સરખી ખામી ઘણું  વધુ ઉત્પાદન ઘટાડી શકે છે

    બોલકી ધરતી આપણને એમ પણ કહે છે કે આ વર્ષે ચોમાસા પહેલા સોઈલ હેલ્થકાર્ડ થોડા રૂપિયા ખર્ચીને સારી લેબમા માઈક્રોન્યુટ્રીયન્ટનો પણ ટેસ્ટ કરાવી લીધો તે બધાને ખબર છે કે આજના નવા યુગમાં સોઈલ

    વધુ વાંચો....

    સોશિયલ મીડિયાની છુપી જાહેરાત (માર્કેટિંગ) થી સાવધાન

    સોશિયલ મીડિયાની છુપી જાહેરાત (માર્કેટિંગ) થી સાવધાન રહેવાની હવે જરૂર ઘણા વિડીયો માં કોઈ ચોક્કસ કંપનીની દવા, ખાતર કે બિયારણ ના જ વખાણ કરવામાં આવ્યા હોય છે અને ચમત્કારિક પરિણામોનો દાવો કરવામાં

    વધુ વાંચો....

    વિવિધ વૃદ્ધિ નિયંત્રકોના કાર્યો ભાગ ૧

    ૧. વૃદ્ધિમાં વધારો કરવા માટે ઓકઝીન (Auxin), જીબ્રેલીન (GA,), સાયટોકાઈનીન (Cytokinin) ર. બીજની સુષુપ્તાવસ્થા દૂર કરવા ઓક્ઝીન (Auxin), જીબ્રેલીન (GA、), સાયટોકાઈનીન (Cytokinin), ६थीसिन (Ethrel). ૩. બીજની સુષુપ્તાવસ્થા દાખલ કરવા મેલીકહાઈડ્રેઝાઈડ (M.H.), એબ્સેસિક

    વધુ વાંચો....

    હળદરની સૂકવણી

    ઉકાળેલી ફિંગર રાઇઝોમ્સને વાંસની સાદડીઓ અથવા સૂકવવાના ફ્લોર પર ૫-૭ સેમી જાડા સ્તરોમાં ફેલાવીને તડકામાં સૂકવવામાં આવે છે. રાત્રિના સમયે સુકાવવા માટે રાખેલ ઢગલા પર હવાની અવર-જવર થાય એ રીતે તેને કવર

    વધુ વાંચો....

    આમળાં ના મૂલ્યવર્ધન કરી કમાણી કેમ થાય ?

    આમળાં સીધું ખાવાનું થાય તો થોડું તૂરું અને ખટમીઠું લાગે, પણ ખાધા પછી જો પાણી પીઇએ તો જાણે શરબત પીતા હોઇએ એવું મીઠું લાગે ! બીજાં ફળોની જેમ આમળાં -ફળ સીધું વધારે

    વધુ વાંચો....

    ખેતીવાડીની ખોટી સલાહ આપનારને ઓળખવા કેમ?

    આવી સલાહ માનતા પહેલા તેની વિશ્વનીયતા તપાસવી પડે . ખેડૂત તરીકે એગ્રોનોમિક (ખેતીલક્ષી) સલાહને પણ સીધી જ ખેતરમાં અપનાવતા પહેલા શું કરવું ? તે સમજી લેવાનો સમય આવી ગયો છે . ખેતીને

    વધુ વાંચો....

    લસણની સૂકવણી, પેકીંગ અને યોગ્ય સંગ્રહ

    લસણનાં પાકમાં સંગ્રહશક્તિ વધારવા કાપણીના ૧૫ દિવસ પહેલાં મેલિકહાઈડ્રેઝાઈડ (MH)નો ૧૫૦૦ પીપીએમ (૧૫ ગ્રામ/૧૦ લીટર પાણી)નો છંટકાવ છોડ પર કરવો. બીજને બરાબર સાફ કરી ૬ થી ૮ % ભેજનું પ્રમાણ રહે તે

    વધુ વાંચો....

    ખોટાડું સોશિયલ મીડિયાનો એક દાખલો.

    આજના ડિજિટલ યુગમાં ગુજરાતના ખેડૂતો વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ જેવા સોશિયલ મીડિયાના માધ્યમથી ખેતીની ઘણી નવી માહિતી મેળવે છે. આ એક સારો બદલાવ છે. પણ એ પણ યાદ રાખો કે આજકાલ

    વધુ વાંચો....

    વૃક્ષોમાં છાંટણીથી શું ફાયદો ?

    “ છાંટણી ” એટલે વૃક્ષોની બાબતમાં તે કેટલાક ચોક્કસ હેતુઓ માટે તેના અંગ-ઉપાંગોની ગણતરી પૂર્વકની જે કાપકૂપ કરવામાં આવે છે તેને ‘છાંટણી’ જેવા ટુંકા નામથી સંબોધવામા આવે છે.છાંટણી ઝાડ અને ખેડૂત બન્નેને

    વધુ વાંચો....

    વડવાઓ એ આપેલ પાડાના કાંધ જેવી જમીનને આપણે સાચવી શક્યા નહિ

    આપણા વડવાઓ એ આપેલ પાડાના કાંધ જેવી જમીનને આપણે સાચવી શક્યા નહિ એટલે ત્યારે જમીન જીવતી હતી એટલે આ બધું કુદરતી થતું હતું પણ ધાર્યું ઉત્પાદન મળતું નથી અને આપણે વાંક બીજાનો

    વધુ વાંચો....
    Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
    Enable Notifications OK No thanks