બોલકી ધરતી એમ પણ કહે છે કે તમે જો ધ્યાન ન રાખો તો તમારી વાડીમાં બુટ ચંપલ સાથે આવતા નિંદામણો, ઓજારો , ટ્રેક્ટર , બળદ ગાડા સાથે ચોંટીને આવતા નિંદામણોના બીજ આવી જતા હોય છે તેનું ધ્યાન રાખવું .બીજાના ખેતરમાંથી અથવા રોપા દ્વારા માટી સાથે આવતા નિમેટોડ, બાજુના ખેતરમાંથી વાડ કે શેઢા પરથી ચાલીને આવતા મીલીબગ વગેરેનો તમારી વાડીમાં પ્રવેશ બંધ કરાવજો .આ બોલકી ધરતીને સાચવજો અને બોલકી ધરતી કહે છે તમે મને જેટલો પ્રેમ કરશો એટલું હું તમને વળતર આપીશ .જમીનનું તાપમાન નિયમન માટે મલચીંગ કરવાનું ગોઠવ્યું છે તેનો બધાનો ખુબ ખુબ આભાર

તમારા મિત્રો ને મોકલો

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

બોલકી ધરતી – ૧૦ : માટીની સંભાળ, માપ, દેખરેખ, વ્યવસ્થાપન

બોલકી ધરતી બોલી કે આ ચોમાસે સારો પાક લઈને જ્યારે 5 ડિસેમ્બર વિશ્વ સોઈલ ડે ઉજવો ત્યારે મને યાદ કરીને આ વર્ષની થીમને યાદ કરી તે પ્રમાણે કરશો તો મને ગમશે વિશ્વ

વધુ વાંચો....

બોલકી ધરતી – ૧૨ : પાકને પાણી તો તેમના મૂળ પ્રદેશમાં ભેજ પૂરતુંજ જોઈએ છે

‘પાણી બચાવો’ એ માત્ર સૂત્ર તરીકે ન રહેતાં, સરકાર અને મનુષ્ય તરીકે આપણે સહિયારો પુરુષાર્થ કરીએ તો તેનાં પરિણામો અદભુત આવી શકે છે.પાણીનું બુંદ કહે છે કે હજુ પણ કેટલાય લોકો પાણીનું

વધુ વાંચો....

બોલકી ધરતી – ૧૧ : માઈક્રોન્યુટ્રીયન્ટની નાની સરખી ખામી ઘણું  વધુ ઉત્પાદન ઘટાડી શકે છે

બોલકી ધરતી આપણને એમ પણ કહે છે કે આ વર્ષે ચોમાસા પહેલા સોઈલ હેલ્થકાર્ડ થોડા રૂપિયા ખર્ચીને સારી લેબમા માઈક્રોન્યુટ્રીયન્ટનો પણ ટેસ્ટ કરાવી લીધો તે બધાને ખબર છે કે આજના નવા યુગમાં સોઈલ

વધુ વાંચો....

ગુજરાતનો પ્રખ્યાત એગ્રી એશિયા ગાંધીનગર મેળામાં શું છે જાણવા જેવું ?

આ મહિનાની એટલે કે સપ્ટેમ્બર મહિનાની ૧૧- ૧૨- ૧૩ તારીખે હેલીપેડ ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે શરુ થઇ રહ્યો છે. આ એગ્રી એશિયા ગાંધીનગર મેળામાં વિદેશની કંપનીના સ્ટોલ, કૃષિ મશીનરી, ટ્રેક્ટરો, હાર્વેસ્ટરો, રોટાવેટર, ડ્રીપ

વધુ વાંચો....

આજથી શરુ થતા એગ્રી એશિયા ગાંધીનગર મેળામાં શું છે જાણવા જેવું ?

ગાંધીનગરના મેળામાં દેશ વિદેશની કંપનીઓ, સંસ્થાઓ, એનજીઓ ભાગ લે છે તેમાં ખાસ જવું જોઈએ. આજથી પ્રારંભ થતો એટલે કે સપ્ટેમ્બર મહિનાની ૧૧- ૧૨- ૧૩ તારીખે હેલીપેડ ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે શરુ થઇ રહ્યો

વધુ વાંચો....

ટામેટાંમાં ખેતીમાં પાછોતરો સુકારો અને વહેલો સુકારા વચ્ચેનો તફાવત ખબર હોય તો પાક સંરક્ષણ સહેલું પડે છે.

ટામેટાંમાં ખેતીમાં પાછોતરો  સુકારો અને વહેલો સુકારો આવે છે આ બને સુકારા વચ્ચે નો તફાવત ખબર હોય તો પાક સંરક્ષણ સહેલું પડે છે ચાલો જાણીયે આ બંને વચ્ચેનો તફાવત .પાછોતરો  સુકારા માં

વધુ વાંચો....

વૃદ્ધિ અંતઃ સ્ત્રાવો/નિયંત્રક પદાર્થોની ઉપયોગીતા

પાક વૃદ્ધિ નિયંત્રક પદાર્થોનો ઉપયોગ • અપરિપકવ ફળ તથા પાન બળી જતા અટકાવવા • છોડને ઢળી પડતો (વળી જતો) અટકાવવા. • કળીની સંખ્યામાં વધારો કરવા અને અપરાગ ફ્લન વાળા ફળ ઉત્પન્ન કરવા

વધુ વાંચો....

ગુલાબી ઈયળના કુદાની એકટીવીટી પૂરી થઈ,  તૈયારી શું કરવાની ?

તૈયારી શું કરવાની ? કપાસમાં વિધે ૩ થી ૪ ફેરોમોન ટ્રેપ લગાડજો એટલે ઓછા નામે ગુલાબી ઈયળના નર ફૂદા પકડાય તો સિન્થેટિક પાઇરેથ્રોઇડ આધારિત દવા છાંટવાની સમયસર ખબર પડે અને ગુલાબીની લ્યુર

વધુ વાંચો....

બોલો આવું કરીયે તો આખો મેળો આપણા આંગણે આવી જાય કે નહિ ?

મેળામાં જતી વખતે મન કેવું રાખવું તે પણ આપણે સમજીયે જુવો મિત્રો મેળો હોય મોટો, બધું કઈ આપણે એકલા સમજીને જાણી ન શકીયે, એટલે મેળામાં જવું હોય તો ટુકડી બનાવીને જવાનું. મેળાના

વધુ વાંચો....

જીવાત : મકાઈ અને જુવાર માં લશ્કરી ઇયળ, ચાર ટપકાંવાળી લશ્કરી ઇયળ

પ્રકાશ પિંજર પ્રતિ હેકટરે એકની સંખ્યામાં ગોઠવી આ જીવાતના પુખ્તને આકર્ષી નાશ કરવો. ફૂદાને આકર્ષતા ફેરોમેન ટ્રેપ ૫ પ્રતિ હેકટર પ્રમાણે ગોઠવવા. મકાઈની ભૂંગળીમાં માટી કે રેતી નાખવાથી પણ આ જીવાતને ખાવામાં

વધુ વાંચો....

પાકને એબાયોટિક સ્ટ્રેસ (પર્યાવરણીય તણાવ) થી બચવા શું કરવું ?

આ એબાયોટિક સ્ટ્રેસ (પર્યાવરણીય તણાવ) થી બચવા શું કરવું ? પાણીની અછત કે જળભરાવ જેવી પરિસ્થિતિઓ સામે જો જમીનમાં સેન્દ્રિય પદાર્થો એટલેકે જો માટીમાં સારું કમ્પોસ્ટ, અળસિયાનું ખાતર અને છાણિયું ખાતર ઉમેરવામાં

વધુ વાંચો....

છોડને પડતો આઘાત (સ્ટ્રેસ)થી બચાવવા શું કરવું જોઈએ ?

છોડને પડતા છુપા તણાવ એટલે કે છોડને પડતો આઘાત (સ્ટ્રેસ)ની વાતને આગળ સમજીએ જો વધુ વરસાદ પડે અને ખેતરમાં જળ ભરાવ થાય તો તેનો તણાવ છોડના મૂળને ગૂંગળાવી નાખે છે . જમીનની

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks