વેલાવાળા શાકભાજીમાં પાનના ટપકાં :
કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા 8 ગ્રામ અથવા કોપર ઓક્ઝિક્લોરાઇડ ૫૦ વેપા 50 ગ્રામ અથવા મેન્કોઝેબ ૭૫ વેપા 45 ગ્રામ 15 લિટર પાણીમાં ઉમેરી ૧૫ દિવસના અંતરે બે છંટકાવ કરવા.

પાક સંરક્ષણ : પાક સંરક્ષણમાં દાણાદાર કીટનાશકો
ખેતી પાકોમાં નુકસાન કરતી જીવાતોના નિયંત્રણ માટે જુદા જુદા સ્વરૂપ (formulation)માં કીટનાશકો મળે છે. તે પૈકી પાક સંરક્ષણમાં દાણાદાર (ગ્રેન્યુલ્સ) સ્વરૂપે મળતા કીટનાશકોનું આગવું મહત્વ રહેલું છે. દાણાદાર સ્વરૂપે મળતા કીટનાશકોમાં આપણે


















