
સજીવ ખેતીને અવરોધરૂપ પરિબળો
૧. સેન્દ્રિય ખેતીની શરૂઆતના ૩ થી ૪ વર્ષમાં પાકનું ઉત્પાદન ઘટે છે. ૨. સેન્દ્રિય પેદાશોનાં વેચાણ માટે જરૂરી બજાર વ્યવસ્થાના અભાવે પૂરતા ભાવો મળતા નથી.

૧. સેન્દ્રિય ખેતીની શરૂઆતના ૩ થી ૪ વર્ષમાં પાકનું ઉત્પાદન ઘટે છે. ૨. સેન્દ્રિય પેદાશોનાં વેચાણ માટે જરૂરી બજાર વ્યવસ્થાના અભાવે પૂરતા ભાવો મળતા નથી.

અળસિયાનું ખાતર : વિઘટનશીલ કાબનીક પદાર્થોમાંથી અળસિયા દ્વારા બનતાં ખાતરને વર્મી કમ્પોસ્ટ અથવા અળસિયાનું ખાતર કહે છે. તેમાં ૧.૭૫-૨.૨૫% નાઈટોજન, ૧.૫૦-૨.ર૫% ફોસ્ફરસ અને ૧.ર૫-૨.૦૦% પોટાશ

● લીધેલ ખેત ઉત્પાદનની બને તો સ્થાનિક સ્તરે ગામમાં જ વેચાણ વ્યવસ્થા ગોઠવવા કે જેથી ગામના પૈસા ગામમાં જ રહે. ● બની શકે તો ફ્ક્ત

● આગલા પાકના અવશેષોને જમીનમાં દાબી દેવાથી બધા જ પોષકતત્ત્વો લાંબા ગાળા સુધી પાકને પ્રાપ્ત થતા રહેશે. આ ઉપરાંત નીંદણનો પ્રશ્ન ઉપસ્થિત થશે નહીં, જમીનમાં

● જમીનની જાળવણી માટે જમીનને વાવણી સિવાય ખેડ કરવાની નથી કે જેથી જમીનમાં સૂક્ષ્મ જીવાણુઓની સંખ્યા કુદરતી રીતે વધશે અને તેની ક્રિયાશીલતા પણ વધશે. ●

● બંનેમાં કુદરતના દોહનની વાત છે, શોષણ ઉપર પ્રતિબંધ છે. ● બંનેમાં કુદરતી સ્તોત્રઃ જતનની વાત છે. બંનેમાં કૃષિ રસાયણો વાપરવાનો નિષેધ છે. ● બંનેમાં

● પ્રાકૃતિક ખેતીને “ઓછામાં ખર્ચની કુદરતી ખેતી” તરીકે પણ ઓળખવામાં આવે છે. તેના મૂળભૂત સિદ્ધાંત મુજબ ખેડૂતે બહારના સંસાધનો બિલકુલ જ વાપરવાના નથી અને તેની

કાબર, કાળિયા કોશી, કિંગ ફીશર જેવા કીટકભક્ષી પક્ષીઓ ઉડતા ફૂદા, પતંગિયા તથા લીલી ઈયળ, પાન ખાનારી ઇયળ, ઘોડિયા ઈયળ વગેરેને ઉભા પાકમાંથી વીણી ખાય છે.

અન્ય જીવો (ઉપયોગી કીટક, પક્ષી, પ્રાણી, ફૂગ, બેક્ટેરિયા વગેરે) દ્વારા થતા કીટકોના નિયંત્રણને જૈવિક નિયંત્રણ કહેવામાં આવે છે.કપાસના પાકને ફરતે મકાઇ અને જુવારના છોડ ઉગાડવાથી

(૧) ઉનાળામાં ઊંડી ખેડ કરવી(૨) શેઢા પાળાની સફાઈ(૩) પાકની ફેરબદલી(૪) પ્રતિકારક જાતોની વાવણી કરવી(૫) બીજનો દર વધારવો(૬) યોગ્ય સમયે પાકની વાવણી/રોપણી કરવી(૭) મિશ્ર/આંતરપાક પદ્ધતિ અપનાવવી(૮)

એક હેક્ટર વિસ્તાર માટે ૫૦૦ લિટર જીવામૃતની જરૂર પડે છે. જ્યારે જમીનમાં પૂરતો ભેજ હોય ત્યારે જમીનમાં આપવું જાેઈએ. શક્ય હોય ત્યાં સુધી જીવામૃતને ઢળતી

સામગ્રી :દેશી ગાયનું તાજુ છાણ ૭ કિ.ગ્રા., દેશી ગાયનું ઘી ૧ કિ.ગ્રા., દેશી ગાયનું તાજુ મૂત્ર ૧૦ લિટર, ગાયનું દૂધ ૩ લિટર, ગાયના દૂધનું દહી

સામગ્રી :દેશી ગાયનું તાજુ છાણ ૧૦ કિ.ગ્રા., દેશી ગાયનું તાજુ મૂત્ર ૧૦ લિટર, ગોળ ૨ કિ.ગ્રા., કઠોળનો લોટ ૨ કિ.ગ્રા., સજીવ માટી ૧ કિ.ગ્રા. અને

વનસ્પતિજન્ય કીટકનાશકોનો ઉપયોગ કરવો દા.ત. તમાકુનો ઉકાળો, લીંબોળીનાં મીંજ/ પાંદડાનાં દ્રાવણનો ઉપયોગ. નીમાસ્ત્ર : ચૂસિયાં પ્રકારની જીવાતો અને નાની ઈયળોના નિયંત્રણ માટે બ્રહ્માસ્ત્ર : મોટી

પ્રાકૃતિક ખેતી, ગાય આધારિત ખેતી , સજીવ ખેતી , ઓર્ગનિક ખેતી આ બધી ખેતી કરવી હોય તો તેના માટે મહત્વની વાતો કઈ છે? પહેલી વાત

હાથ અથવા હાથથી ચાલતા ઉપકરણો દ્વારા જીવાતની વસ્તી અથવા તેનાથી થતું નુકસાન ઘટાડતી પદ્ધતિને યાંત્રિક પદ્ધતિ કહેવામાં આવે છે.જીવાતના ઈંડાનો સમૂહ, ઈયળનો સમૂહ અને મોટી

આપણે ત્યાં ઓર્ગનિક ખેતી , પ્રાકૃતિક ખેતીની ઉપભોગતાની બઝાર ખોલવાની જરૂર છે , આપણે ત્યાં સેલડ માં ખવાતા પત્તા ભાજી વાળી એક્ઝોટિક શાકભાજી મોટા શહેરોમાં

૨૦૦ લિટરના બંધ ડ્રમમાં ૧૦૦ લિટર પાણીમાં ગાયનું છાણ, ગૌમૂત્ર અને ગોળ મિક્સ કરો. પ્રવાહિ રચનાને ૭ થી ૧૦ દિવસ માટે દિવસમાં બે વાર ઘડિયાળના

૧૦૦ કિ.ગ્રા. દેશી ગાયનું છાણ, ૧૦૦ લિટર ગૌમૂત્ર અને ૫૦૦ ગ્રામ ગોળને ૫૦૦ લિટરની ક્ષમતાવાળા (બંધ મોઢાવાળા) ડ્રમમાં ૩૦૦ લિટર પાણી સાથે મિશ્ર કરી અને

છંટકાવ માટે પંચગવ્યનો ઉપયોગ :૨૦ લિટર પંચગવ્યને ૫૦૦ લિટર પાણીમાં મિશ્ર કરીને (એટલે કે ૩ ટકા પંચગવ્ય) એક હેક્ટર વિસ્તારમાં છોડ ઉપર છાંટીને આપી શકાય

આપણે જ્યારે આઝાદ થયા ત્યારે દેશની વસ્તી ૩૫ કરોડ હતી અને અન્ન ઉત્પાદન પૂરતું ન હોઈ વિદેશથી આયાત કરવું પડતું હતુ. પરંતુ ૧૯૬૦ના દાયકામાં હરિયાળી

સેન્દ્રિય ખેતી એ પાક ઉત્પાદનની એવી પદ્ધતિ છે કે જેમાં કારખાનામાં ઉત્પાદિત રાસાયણિક ખાતરો , કોટનાશક દવાઓ, ફૂગનાશક દવાઓ અને વૃદ્ધિ નિયંત્રકોનો ઉપયોગ ન કરતાં

પ્રાકૃતિક ખેતી : રોગ નિયંત્રણ માટે બિન રાસાયણિક પદ્ધતિઓ

પ્રાકૃતિક ખેતી : ખંતથી ખેતી કરતા વિજયભાઈ સાવલિયા
ટકાઉ ખેતી નફાકારક નથી અને નફાકારક ખેતી ટકાઉ નથી એવા સમયે શું કરવું? તેનો વિચાર કરવાની જરૂર છે, પ્રાકૃતિક ખેતી, કુદરતી ખેતી , સજીવ ખેતી,
સજીવ ખેતીમાં કૃમિનું જૈવિક નિયંત્રણ | સેટેલાઈટ ફાર્મિંગ એટલે શું ? | જંતુનાશક દવા ખરીદતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો | દાડમના ટોચના સુકરા

જમીનની ફળદ્રુપતા જાળવવા કે વધારવા માટે જમીનમાં સેંદ્રિય પદાર્થો ઉમેરવા અનિવાર્ય છે. આ સેંન્દ્રિય પદાર્થોના. મુખ્ય સ્ત્રોત છાણીયું ખાતર, કમ્પોષ્ટ , ખોળ અને લીલો પડવાશ છે. કઠોળ વર્ગના અમુક પાકો ઉગાડીને લીલો પડવાશ કરી જમીનમાં ભેળવવાથી પુષ્કળ માત્રામાં સેંદ્રિય પદાર્થ અને પોષકતત્વોની પૂર્તિ ઉમેરા સાથે બીજા અનેક ફાયદા કરે છે. જેમકે જમીનની તંદુરસ્તી, ળદ્રુપતા જળવાય છે. પરિણામે પાક ઉત્પાદન વધે છે. છાણિયા ખાતરની અછત અને ખોળ જેવા આર્થિક રીતે મોંઘા ખાતરના પર્યાયરૂપે લીલો પડવાશ એક સસ્તો સ્ત્રોત છે જે ખેડુતો સહેલાઈથી અપનાવી શકે છે. લીલો પડવાશ એટલે શું? એવા પાકો કે જે (ખાસ કરીને કઠોળર્ગના પાક) સહેલાઈથી જમીન ઉપર ઉગાડી કૂલ આવતા પહેલા જમીનમાં દાટી દેવામાં આવે છે. જે જમીનમાં ભળી જઈ વિઘટન પામે છે અને જમીનને પોષક તત્વો પૂરા પાડે છે. આવા પાકોને લીલા પડવાશના પાકો કહેવામાં આવે છે અને આ આખી પ્રક્રિયાને “લીલો પડવાશ‘ કહે છે. લીલા પડવાશનો ખ્યાલ સૌ પ્રથમ જર્મન વૈજ્ઞાનિક લુઝલુમીઝે આપેલો. લીલો પડવાશની રીતો લીલો પડવાશના પાકો વિવિધ લીલા પડવાશના પાકો દ્વારા લીલા માવાનું ઉત્પાદન અને નાઈટ્રોજનનો ઉમેરો ક્રમ પાક બિયારણનો દર (કિગ્રા/હે.) લીલો જથ્થો (ટન/હે./વર્ષ) જમીનમાં ઉમેરાતો
વધુ વાંચવા માટે આપેલ ઈમેજ જુઓ અથવા કૃષિ વિજ્ઞાન લવાજમ ભરો વાર્ષિક લવાજમ ફક્ત રુ. ૨૫૦/- અથવા અમારું ફેસબુક પેઇઝ લાઈક કરો.
કાબરી અને લીલી ઇયળને ભગાડે કુવાડીયો, ધતુરો અને સીતાફળ ! આજે પાક સરક્ષણમાં ખેડૂતોના ખેતી ખર્ચ ઘણો વધી રહ્યો છે. બજારમાં મળતી રાસાયણિક દવાઓથી

તમારા લીંબુનું ઝાડ મજામાં છે ? તમારા લીંબુના ઝાડ અત્યારે મજામાં છે ? તમે તમારી લીંબુની વાડીમાં આંટો માર્યો, અંગ્રેજીમાં કહેવત છે કે પ્રિવેન્શન
ખેડૂત ભાઈઓ ! આજની ચીલાચાલુ ખેતીમાં વધુ મુંજવતા અને વધારેમાં વધારે ખર્ચ કરાવતા જો કોઈ પાસા હોય તો એક છે પાકના “પોષણ” ની વાત કરીએ વનસ્પતિ પોતાના