કાબરી અને લીલી ઇયળને ભગાડે કુવાડીયો, ધતુરો અને સીતાફળ !
આજે પાક સરક્ષણમાં ખેડૂતોના ખેતી ખર્ચ ઘણો વધી રહ્યો છે. બજારમાં મળતી રાસાયણિક દવાઓથી થાકીને કેટલાય ખેડૂતો પોતાની કોઠાસૂઝથી ઘરગથ્થુ ઉપચારો કરતા હોય છે.
પશુ કૃમિના ઉપચાર માટે
હઠીલા ચુસીયાથી છુટકારો
પાકમાં ચુસીયા જીવાતનું નિયત્રણ સમયસર કરવામાં ન આવે તો માંથી અસર પડે છે.
બુલેટસાંતી
બુલેટ સાંતી ખેડ, વાવણી, આંતરખેડ, દવાનો છંટકાવ વગેરે ખેતી કાર્યો માટેનું સાધન છે