ખેડૂત ભાઈઓ ! આજની ચીલાચાલુ ખેતીમાં વધુ મુંજવતા અને વધારેમાં વધારે ખર્ચ કરાવતા જો કોઈ પાસા હોય તો એક છે પાકના “પોષણ” ની વાત કરીએ વનસ્પતિ પોતાના જીવન વિકાસ માટેના જરૂરી ઘટકો પૈકી ઓક્સીઝન, હાઇડ્રોજન અને કાર્બન તો હવા અને પાણીમાંથી મેળવી લેતી હોય છે. અને એ જથ્થો કઈ નાનોસૂનો નથી હો મિત્રો ! ૯૮.૫ % ની આસપાસ હોય છે. જમીનમાંથી તો એને માત્ર ૧.૫% બાકીના તત્વો રૂપે લેવાના હોય છે, એટલે કે વનસ્પતિ જમીનમાંથી ઝાઝું ખાંતિ જ નથી !
વધુ વાંચવા માટે નીચે આપેલ ઈમેજ જુઓ અથવા કૃષિ વિજ્ઞાન લવાજમ ભરો વાર્ષિક લવાજમ ફક્ત રુ. ૨૫૦/- અથવા અમારું ફેસબુક પેઇઝ લાઈક કરો.