સામગ્રી :
દેશી ગાયનું તાજુ છાણ ૭ કિ.ગ્રા., દેશી ગાયનું ઘી ૧ કિ.ગ્રા., દેશી ગાયનું તાજુ મૂત્ર ૧૦ લિટર, ગાયનું દૂધ ૩ લિટર, ગાયના દૂધનું દહી ૨ કિ.ગ્રા., ગોળ ૫૦૦ ગ્રામ, પાકા કેળાં ૨ કિ.ગ્રા., લીલા નારિયેળનું પાણી ૩ લિટર અને પાણી ૧૦ લિટર

બનાવવાની રીત :
સૌ પ્રથમ ૭ કિ.ગ્રા. દેશી ગાયના તાજા છાણની સાથે ૧ કિ.ગ્રા ઘીને બરાબર હલાવીને ૨૫ લિટરની ક્ષમતાવાળા પ્લાસ્ટિકના પીપમાં સારી રીત મિશ્ર કરવું. આ મિશ્રણને ૭૨ કલાક (ત્રણ દિવસ) સુધી મૂકી રાખવું અને તેમાંથી મિથેન વાયુ દૂર કરવા મિશ્રણને
વચ્ચે વચ્ચે હલાવતાં રેહવું જરૂરી છે. ચોથા દિવસે, આ મિશ્રણમાં ૧૦ લિટર દેશી ગાયનું તાજુ મૂત્ર અને ૧૦ લિટરપાણી નાખવું. આ મિશ્રણને દરરોજ દિવસમાં બે વખત હલાવવું અને તેને ૧૫ દિવસ સુધી આથો લાવવા મુકી રાખવું. પ્લાસ્ટિકના પીપનું મોઢું સુતરાઉ
કાપડથી બાંધી તેને છાંયડામાં મૂકી રાખવું. ઓગણીસમા દિવસે આ મિશ્રણમાં ૩ લિટર દેશી ગાયનું દૂધ, ૨ લિટર દહી, ૫૦૦ ગ્રામ ગોળ (દેશી), ૨ કિ.ગ્રા. પાકા કેળાઅને ૩ લિટર લીલા નાળિયેરનું પાણી ઉમેરવું. આ મિશ્રણને આથો લાવવા ૭ દિવસ સુધી મૂકી રાખવું અને ઓક્સિજનની જરૂરવાળા સૂક્ષ્મજીવાણુઓની કામગીરીને મદદગાર થવા માટે મિશ્રણને સવારે અને સાંજે દિવસમાં બે વાર ઘડિયાળના કાંટાની દિશામાં હલાવવું. ગોળ, લીલા નારિયેળનું પાણી અને પાકા કેળા આથવણની પ્રક્રિયાને વેગવંતી બનાવવામાં મદદરૂપ થાય છે. છવ્વીસમા દિવસે આ મિશ્રણને સુતરાઉ કાપડની મદદથી ગાળી લેવું. આમ, ૨૬ દિવસના અંતે પંચગવ્યનું (૨૦ લિટર) સ્ટોક સોલ્યૂસન તૈયાર થઈ જાય છે.

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

    રોગ : મગફળી માં ગેરૂ

    ક્લોરોથેલોનીલ ૭૫ વેપા 45 ગ્રામ અથવા મેન્કોઝેબ ૭૫ વેપા 45 ગ્રામ અથવા હેક્ઝાકોનાઝોલ ૫ ઇસી 10 મીલિ 15 લિટર પાણીમાં ભેળવી ત્રણ છંટકાવ ૧૨ થી ૧૫ દિવસના અંતરે કરવા.

    વધુ વાંચો....

    મગનો પીળો પંચરંગીયો

    આ રોગનો ફેલાવો સફેદમાખી દ્વારા થતો હોવાથી તેના નિયંત્રણ માટે શોષકપ્રકારની કીટનાશકો જેવી કે ડાયમિથોએટ ૩૦ ઇસી 15 મિલિ અથવા ઇમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ 6 મિલિ અથવા એસીટામિપ્રિડ ૨૦ એસપી 5 ગ્રામ અથવા

    વધુ વાંચો....

    પ્રાકૃતિક કૃષિ શા માટે ?

    ● પ્રાકૃતિક કૃષિ શા માટે ? ખેડૂતોને તેમના નૈસર્ગિક સંસાધનોનો કાર્યક્ષમ ઉપયોગો થાય, ખેત ઉત્પાદન વધે અને છતાં પણ ખેતી ખર્ચ ઘટે અને તેમના જળ અને જમીનની તંદુરસ્તી હરહંમેશ જળવાઈ રહે તેવી

    વધુ વાંચો....

    માટીનું પૃથક્કરણ એટલે શું ?

    આપણે આપણા લોહીમાં કશી ઉણપ છે કે કેમ તે જાણવા લોહીની લેબોરેટરી/ટેસ્ટ એટલે કે તપાસ કરાવીએ છીએ તેમ જમીનની ફળદ્રુપતા જાણવા માટે માટીનું પૃથક્કરણ કરાવવું આવશ્યક છે. જમીનનું પૃથક્કરણ કરાવવાથી પાકની જરૂરિયાતની

    વધુ વાંચો....

    ક્યા ક્યા ફળ-શાકભાજીની સુકવણી કરી શકાય ?

    ફળોને કે શાકભાજીને સીધે સીધા વેચાણમાં મૂકવા કરતા તેને મૂલ્યવર્ધિત કરીને વેચવાથી આપણને વધારે વળતર મળતું હોય છે. લગભગ બધાં જ શાક-રીંગણાં, ટમેટાં, મરચાં, વાલોળ, ગુવાર, ભીંડા, કારેલાં, તૂરિયાં અરે, બટેટાં અને

    વધુ વાંચો....

    ઝાડ પર ફળો પાક્યાં છે કે નહીં, એની ખબર કેમ પડે ?

    [1] ફળ પરનો રંગ બદલાય : છાલ આછી-ચળકતી અને પીળાશ પડતી દેખવા માંડે [2] દેખાવ બદલાય :લગભગના બધા જ ફળો ફૂલીને તડતૂમ દેખાવા માંડે અને એનું કદ મોટું થઇ જાય, છાલ આછી

    વધુ વાંચો....

    આબોહવા બદલાવ સામે ક્યાં પગલાં લેવા

    આબોહવા બદલાવ સામે ક્યાં પગલાં ૧. જમીનમાંથી ઉત્સર્જિત થતા નાઈટ્રસ ઓક્સાઈડનાં શમન માટે નાઈટ્રાપાયરીન, લીમડાની લીંબોળીનું તેલ, લીમડાનો ખોળ તથા કરંજના બીજનો અર્ક વાપરવો. ૨. પશુઓ દ્વારા થતા મિથેન વાયુના શમન માટે

    વધુ વાંચો....

    ભારતમાં એગ્રીકલ્ચરલ ડ્રોન ના ઉપયોગના નિયમો

    આ માટે કેન્દ્રીય કૃષિ મંત્રાલય દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે જેમાં ડ્રોનના ઉપયોગ કરવા માટેની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પધ્ધતિ (SOP) પણ જાહેર કરવામાં આવી છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા

    વધુ વાંચો....

    વિવિધ વૃદ્ધિ નિયંત્રકોના કાર્યો ભાગ ૧

    ૧. વૃદ્ધિમાં વધારો કરવા માટે ઓકઝીન (Auxin), જીબ્રેલીન (GA,), સાયટોકાઈનીન (Cytokinin) ર. બીજની સુષુપ્તાવસ્થા દૂર કરવા ઓક્ઝીન (Auxin), જીબ્રેલીન (GA、), સાયટોકાઈનીન (Cytokinin), ६थीसिन (Ethrel). ૩. બીજની સુષુપ્તાવસ્થા દાખલ કરવા મેલીકહાઈડ્રેઝાઈડ (M.H.), એબ્સેસિક

    વધુ વાંચો....

    ઇસબગુલ માટે જમીન અને આબોહવા અને ઈસબગુલ વાવણીનો સમય

    ઈસબગુલ એ શિયાળુ પિયત પાક છે તે રેતાળ અને ગોરાડુ જમીનમાં થાય છે. જે જમીનની નિતારશક્તિ ઓછી હોય તેવા પ્રકારની જમીન આ પાકની વૃદ્ધિ માટે અનુકૂળ નથી. તેને સૂકું અને ઠંડુ હવામાન

    વધુ વાંચો....
    Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
    Enable Notifications OK No thanks