aries agro

તલનાં એક હેકટર(૬.૨૫ વીઘા) ના લાઈનમાં વાવેતર માટે ર.પ કિ.ગ્રા. બિયારણ પુરતુ છે. આમ છતા ધણા ખેડૂત ભાઈઓ તલને છાટીને વાવતા હોઈ છે.  તેમના માટે ૪ થી ૪.પ  કિ.ગ્રા. બિયારણ જરૂરી છે.  તલનાં બીજને થાયરમ કે કેપ્ટાન જેવી ફુગનાશક દવાનો એક કિલો ગ્રામ બીજ દીઠ ૩ ગ્રામ પ્રમાણે પટ આપીને પછી વાવેતર કરવાથી ઉગાવો સારો થાય છે  અને પાકને બીજ જન્ય અને જમીન જન્ય ફુગથી બચાવી શકાય છે. તલનું બીજ ઝીણુ તેમજ દર ઓછો હોવાથી વાવણી વખતે તલમાં જીણી રેતી ભેળવી ને વાવેતર કરવાથી સપ્રમાણ અંતર જાળવી શકાય છે.

તમારા મિત્રો ને મોકલો

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

તલ જેવા પાકનો નિકાશ કરેલ જથ્થો વિદેશથી પાછો કેમ આવે છે ?

મોટા શહેરોની નજીકમાં આવેલા ઔદ્યોગિક વસાહતોમાંથી નીકળતા ગંદા કેમીકલયુક્ત પાણીમાં ઘણા એવા તત્વો હોય છે જે આવા ગંદા પાણીથી ઉગાડેલા શાકભાજીમાં આવે છે. મજબૂરીવશ ખેડૂતો આવા પાણીનો ખેતીમાં ઉપયોગ કરે છે. જીરૂ

વધુ વાંચો....

રોગ : તલમાં પર્ણગુચ્છ/ ફાયલોડી

આ રોગ લીલાં તડતડીયાંથી ફેલાતો હોવાથી તેના નિયંત્રણ માટે ઓક્ષીડેમેટોન મિથાઇલ ૨૫ ઇસી ૧૮ મિ.લી. ૧૫ લિટરમાં ભેળવી ૧૦ દિવસના અંતરે બે થી ત્રણ છંટકાવ કરવા.

વધુ વાંચો....

રોગ : તલમાં પર્ણગુચ્છ/ ફાયલોડી રોગનું નિયંત્રણ

 આ રોગ લીલાં તડતડીયાંથી ફેલાતો હોય તેના નિયંત્રણ માટે ડાયમીથોએટ ૩૦ ઇસી ૧૫ મિ.લી. ૧૫ લિટરમાં ભેળવી ૧૦ દિવસના અંતરે બે થી ત્રણ છંટકાવ કરવા.

તલ : ઉનાળુ તલમાં ખાતર ક્યારે અને કેટલું આપવું ?

ઉનાળુ તલ માટે જમીન તૈયાર કરતી વખતે પ્રતિ હેકટર(૬.૨૫ વીઘા) ૧૦ ટન છાણીયુ ખાતર જમીનમાં ભેળવી દેવું. આ ઉપરાંત પાયાના ખાતર તરીકે રપ કિલો નાઈટ્રોજન, રપ કિલો ફોસ્ફરસ અને ૪૦ કિલો પોટાશ(પ૪

વધુ વાંચો....

તલ : ઉનાળુ પાકો માટે બીજ પસંદગી ખૂબ અગત્યની હોય છે

ઉનાળુ સિઝન માટે શાકભાજીની ખેતી કરતા ખેડૂતો પોતાની પિયત વ્યવસ્થા મુજબ અલગ અલગ પાકોની પસંદગી કરતા હોય છે. ટૂંકા ગાળાના શાકભાજીના પાકોની વાત કરીએ તો 14 જાન્યુઆરી સંક્રાત પછી જેમ જેમ ગરમીનું

વધુ વાંચો....

તલ : ઉનાળુ તલમાં વાવણીનો સમય અને અંતર શું રાખવું ?

ઉનાળુ તલનું વાવેતર ફેબ્રુઆરી માસના પ્રથમ પખવાડીયામાં કરવુ જોઈએ.અથવા જયારે લઘુતમ તાપમાન ર૦ સે.ઉપર અને ગુરૂતમ તાપમાન ૩૦ સે. થાય તે સમયે વાવણી કરવાથી ઠંડી પણ ઓછી થઈ ગઈ હશે અને પાછળ વરસાદ

વધુ વાંચો....

તલનો પર્ણગુચ્છ/ ફાયલોડી

આ રોગ લીલાં તડતડીયાંથી ફેલાતો હોવાથી તેના નિયંત્રણ માટે ડાયમીથોએટ ૩૦ ઇસી 15 મિલિ અથવા ફોસ્ફામીડોન ૪૦ એસએલ 15 મિલિ 15 લિટરમાં ભેળવી ૧૦ દિવસના અંતરે બે થી ત્રણ છંટકાવ કરવા.

વધુ વાંચો....

જીવાત : તલ માથા બાંધનારી ઇયળ

એક પ્રકાશ પીંજર પ્રતિ હેક્ટર ગોઠવવાથી પાન વાળનાર ઇયળના ફૂદાની વસ્તી કાબૂમાં રહે છે. બીવેરીયા બેસીયાના નામની ફૂગનો પાઉડર 60 ગ્રામ 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. વધુ ઉપદ્રવ જણાય તો ક્વિનાલફોસ

વધુ વાંચો....

ઉનાળુ તલની કાપણી ક્યારે કરવી ?

ઉનાળુ તલની કાપણી  ક્યારે કરવી ? તલ પાકનાં બૈઢા પીળા દેખાય અને પાન પીળા થઈને ખરી જાય ત્યારે તલની કાપણી કરવી.  જો તલની કાપણી મોડી કરવામાં આવે તો તલના બૈઢાઓ ફાટી જવાથી

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks