Visitors
Visitors

ઉનાળુ તલનું વાવેતર ફેબ્રુઆરી માસના પ્રથમ પખવાડીયામાં કરવુ જોઈએ.અથવા જયારે લઘુતમ તાપમાન ર૦ સે.ઉપર અને ગુરૂતમ તાપમાન ૩૦ સે. થાય તે સમયે વાવણી કરવાથી ઠંડી પણ ઓછી થઈ ગઈ હશે અને પાછળ વરસાદ પણ આવવાની શકયતા ઓછી રહેશે. ઉનાળુ તલ માટે બે હાર વચ્ચે ૩૦ સે.મી. અને વાવણી બાદ ર૦ થી રપ દિવસે બે છોડ વચ્ચે ૧૦ સે.મી. નું અંતર રાખી તલની પારવણી કરવી. જો સમયસર પારવણી કરવામાં ન આવે તો ઉત્પાદન પર માઠી અસર થાય છે. 

તમારા મિત્રો ને મોકલો
aries agro

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

    બોર્ડો મિશ્રણ બનાવવાની રીત

    જરૂરિયાત : (૧) મોરથુથુ (૨) ફોડેલો ચુનો અને (૩) પ્લાસ્ટીકની ત્રણ ડોલ અથવા માટી કે લાકડાના વાસણ. સામાન્ય રીતે પઃપ૫ઃ૫૦ ના પ્રમાણમાં બોર્ડા મિશ્રણ બનાવવા માટે નીચે મુજબ મોરથુથુ, ચુનો અને પાણી

    વધુ વાંચો....

    તલનો પર્ણગુચ્છ/ ફાયલોડી

    આ રોગ લીલાં તડતડીયાંથી ફેલાતો હોવાથી તેના નિયંત્રણ માટે ડાયમીથોએટ ૩૦ ઇસી 15 મિલિ અથવા ફોસ્ફામીડોન ૪૦ એસએલ 15 મિલિ 15 લિટરમાં ભેળવી ૧૦ દિવસના અંતરે બે થી ત્રણ છંટકાવ કરવા.

    વધુ વાંચો....

    જીવાત : તલ માથા બાંધનારી ઇયળ

    એક પ્રકાશ પીંજર પ્રતિ હેક્ટર ગોઠવવાથી પાન વાળનાર ઇયળના ફૂદાની વસ્તી કાબૂમાં રહે છે. બીવેરીયા બેસીયાના નામની ફૂગનો પાઉડર 60 ગ્રામ 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. વધુ ઉપદ્રવ જણાય તો ક્વિનાલફોસ

    વધુ વાંચો....

    જીરુમાં નીંદણ નિયંત્રણ 

    * જીરુના પાકમાં નીંદણ નિયંત્રણ માટે ૧.૦ કિ.ગ્રા./હે. ઓક્ઝાડાયેઝોન પ્રિઈમરજન્સ છંટકાવ કરવો. * હેકટર દીઠ ૧.૦ કિ.ગ્રા. પેન્ડીમીથાલીન પ્રિઈમરજન્સ અથવા હેકટર દીઠ ૦.૯૦ કિ.ગ્રા. ફ્યૂકલોરાલીન પાકને વાવતા પહેલા અથવા પ્રિઈમરજન્સ આપવાથી પણ

    વધુ વાંચો....

    ડુંગળી : નીંદણ નિયંત્રણ 

    * દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે ડુંગળી (કાંદા) ના પાકમાં નીંદણ નિયંત્રણ માટે ફેરરાપણી પહેલા હેકટર દીઠ ૦.૯૦ કિ.ગ્રા. ફ્યુકલોરાલીનનો છંટકાવ કરવો અને ત્યાર બાદ ૪૦ દિવસે હાથથી એક નીંદામણ કરવું હેકટર દીઠ

    વધુ વાંચો....

    જીવાણું (બેક્ટેરિયા)

     – જીવાણું (બેક્ટેરિયા) : બેક્ટેરિયા પાવડરને પાણી સાથે ભેળવી પાક પર છાંટવામાં આવે છે. જેથી. બેક્ટેરિયા પાનની સપાટી પર સ્થિર થાય છે. જીવાત જ્યારે આવા બેક્ટેરિયાયુક્ત પાન ખાય છે ત્યારે ખોરાક સાથે

    વધુ વાંચો....

    દિવેલામાં નીંદણ નિયંત્રણ કેમ કરવું ?

    દિવેલામાં નીંદણ નિયંત્રણ ઉત્તર ગુજરાત ખેત-હવામાન વિસ્તાર (ખેતી આબોહવા પરિસ્થિતિ-૧) માં પિયત દિવેલાનું વાવેતર કરતાં ખેડૂતોને દિવેલાના પાકમાં અસરકારક અને અર્થક્ષમ નીંદણ નિયંત્રણ કરવા માટે વાવણી બાદ ૩૦ અને ૬૦ દિવસે એમ

    વધુ વાંચો....

    જીવાત : બ્રેકોનીડ ભમરી

    બ્રેકોન બ્રેવિકોર્નિસ નાળિયેરીની કાળા ‘માથાવાળી ઈયળનું પરજીવીકરણ કરે છે. સામાન્ય રીતે બ્રેકોનીડ “ભમરી ઘેરા રંગની અને બે જોડી અધપારદર્શક પાંખોવાળી હોય છે. તેની અપરિપક્વ અવસ્થાએ તેને ઓળખવી મુશ્કેલ છે. તેનાં બાહ્ય કોશેટા

    વધુ વાંચો....

    ટામેટા : નીંદણ નિયંત્રણ

    ટામેટીની પાકમાં નીંદણ નિયંત્રણ માટે હેક્ટર દીઠ ૦.૭૦ કિ.ગ્રા. મેટ્રીબ્યુઝીન ફેરરોપણી બાદ એક અઠવાડિયામાં છાંટવી. જો બજારમાં મેટ્રીબ્યુઝીન લભ્ય ન હોય તો હેકટર દીઠ ૧:૧૨૫ કિ.ગ્રા. ફ્યુકલોરાલીન ફેરરોપણી બાદ એક અઠવાડિયામાં છાંટવી.

    વધુ વાંચો....

    સોયાબીન : નીંદણ નિયંત્રણ 

    દક્ષિણ સૌરાષ્ટ્ર ખેત-હવામાન ખેડૂતોને ચોમાસુ સોયાબીનના પાકમાં અસરકારક અને અ અર્થક્ષમ નીંદણ નિયંત્રણ કરવા માટે ફ્લ્યુકોરાલીન હેકટર દીઠ ૦.૯૦ કિ.ગ્રા. પ્રિઈમરજન્સ છંટકાવ કરવાની અને ૨૦-૨૫ દિવસે હાથ વડે નીંદામણ કરવાની અથવા પેન્ડીમીથાલીન

    વધુ વાંચો....

    ટ્રાન્સલેમિનાર જંતુનાશક એટલે શું?

    ટ્ટ્રાન્સલેમિનાર (જેનો અર્થ થાય છે “પાંદડાની આરપાર”) આ જંતુનાશક પાંદડા પર છાંટવામાં આવે તેવી તે પાનની પેશીઓમાં શોષાઈ જાય છે, પરંતુ તે છોડની વાહક પેશીઓ દ્વારા આખા છોડમાં ફેલાતી નથી. જો તમે

    વધુ વાંચો....
    Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
    Enable Notifications OK No thanks