હેક્ટર 27 સાથે જમીનજન્ય રોગો, જીવાતો અને નેમાટોડેથી સંપૂર્ણ સુરક્ષા

ખેતીમાં સારું ઉત્પાદન મેળવવા માટે માત્ર ગુણવત્તાવાળા બીજ અને ખાતર પૂરતા નથી. જમીનમાં રહેલા વિવિધ ફૂગજન્ય રોગો, હાનિકારક જીવાતો તેમજ નેમાટોડ પાકને શરૂઆતથી જ નુકસાન પહોંચાડે છે. પરિણામે મૂળનો વિકાસ અટકી જાય છે, છોડ પીળા પડે છે અને ઉત્પાદન પર સીધી અસર પડે છે. આજના સમયમાં ખેડૂતો માટે સૌથી મોટી જરૂરિયાત એવી ટેક્નોલોજીની છે જે એકસાથે અનેક સમસ્યાઓનું નિરાકરણ આપી શકે. આ જ વિચાર સાથે વિકસાવવામાં આવ્યું છે હેક્ટર 27 – એક અદ્યતન જૈવિક (Microbial) ટેક્નોલોજી આધારિત ઉત્પાદન.

હેક્ટર 27 શું છે?
હેક્ટર 27 એક વિશિષ્ટ મલ્ટી-માઇક્રોબિયલ બાયો ફોર્મ્યુલેશન છે, જેમાં લાભદાયક સૂક્ષ્મજીવોનું સંયોજન છે. આ સૂક્ષ્મજીવો જમીનમાં સક્રિય થઈને રોગકારક ફૂગ, જીવાતો અને નેમાટોડના દબાણને ઘટાડવામાં મદદ કરે છે.
સાથે સાથે તેમાં રહેલા NPK ની શક્તિ છોડને જરૂરી પોષક તત્ત્વો ઉપલબ્ધ કરવામાં મદદરૂપ બને છે, જેના કારણે રોગ અથવા જીવાતથી નુકસાન પામેલા છોડ ઝડપથી પુનઃવિકાસ કરી શકે છે.

ખેડૂતો માટે શા માટે શ્રેષ્ઠ પસંદગી?
એક જ ઉત્પાદનમાં જમીનજન્ય રોગો, બીજજન્ય રોગો, જીવાતો, નેમાટોડ અને પોષણ વ્યવસ્થાપનનો વૈજ્ઞાનિક અભિગમ આપતું હેક્ટર 27 ખેડૂતોને અલગ-અલગ ઉત્પાદનો ખરીદવાની જરૂરિયાત ઘટાડે છે. પરિણામે ખર્ચમાં બચત થાય છે, જમીનની તંદુરસ્તી સુધરે છે અને પાક વધુ તંદુરસ્ત બને છે.

ઉપયોગ કરવાની રીત
ભલામણ કરેલ માત્રા: 200 ગ્રામ પ્રતિ એકર
હેક્ટર 27 ને સારા સડી ગયેલા છાણિયા ખાતર, વર્મીકમ્પોસ્ટ, રેતી અથવા અન્ય જૈવિક ખાતર સાથે સારી રીતે ભેળવી જમીનમાં આપવું. ઉપરાંત, હેક્ટર 27 નો ઉપયોગ ડ્રિપ સિંચાઈ (Drip Irrigation) દ્વારા પણ કરી શકાય છે. વધુ સારા પરિણામ માટે ભેજવાળી જમીનમાં ઉપયોગ કરવો.

ખાસ સાવચેતી
હેક્ટર 27ને રાસાયણિક ખાતર, ફૂગનાશક અથવા જંતુનાશક દવાઓ સાથે મિશ્રિત ન કરવું. જો રાસાયણિક ખાતર અથવા દવાનો ઉપયોગ કર્યો હોય, તો હેક્ટર 27 નો ઉપયોગ 7 થી 10 દિવસના અંતર બાદ કરવો.
હેક્ટર 27 તમારી નજીકમાં ક્યાંથી મળશે તે જાણવા ફોન કરો. મો. 81410 61247 અથવા નીચે આપેલ બટન પર ક્લિક કરી ફોર્મ ભરો. તમને કોલ આવી જશે.

તમારા મિત્રો ને મોકલો

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

કંપની ન્યુઝ : ઇન્સેક્ટીસાઇડ્સ (ઇન્ડિયા)નું નવું અસરકારક નિદામણનાશક – અલ્ટેર વિષે જાણો ?

ઇન્સેક્ટીસાઇડ્સ (ઇન્ડિયા) દ્વારા ડાંગરનું અસરકારક નિદામણનાશક – અલ્ટેર ઇન્સેક્ટીસાઇડ્સ (ઇન્ડિયા) લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર રાજેશ કુમાર અગ્રવાલે જણાવ્યું છે કે: “અમને ભારતમાં અમારા ભાગીદારો નિસાન કોર્પોરેશાન જાપાનનું ઉત્પાદન અલ્ટેર રજૂ કરતા આનંદ થાય

વધુ વાંચો....

એક એવા ઉદ્યોગપતિ જે કેનેડાથી પરત ફર્યા અને શરૂ કરી જૈવિક ખાતરની કંપની

ડો. નરેન્દ્ર ઘેલાણી અને તેમના સંતાનો દ્વારા એગ્રિકોન ન્યુટ્રીટેક કંપની થકી “ઝેર મુક્ત ખેતી,” તરફ મહત્વપૂર્ણ યોગદાનદેશના કૃષિ ક્ષેત્રમાં ઝેરમુક્ત અને ટકાઉ ખેતી માટે મહત્વપૂર્ણ કામગીરી એગ્રીકોન ન્યુટ્રીટેક લિમિટેડ કરી રહ્યું છે.

વધુ વાંચો....

પાયાના પોષણ : માટીના સ્વાસ્થ્યનું રહસ્ય: ભારતીય કૃષિ પરંપરા

માટીના સ્વાસ્થ્યનું રહસ્ય: ભારતીય કૃષિ પરંપરા માટીના સ્વાસ્થ્યનું રહસ્ય: સ્વ-શુદ્ધિકરણ તરફનું પ્રથમ પગલું શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો બીજ અંકુરિત થાય છે તે માટી પોતે જ બીમાર હોય તો પાક

વધુ વાંચો....

તુવેરની ખેતી : સંશોધિત તુવેર બિયારણ “માલામાલ”

સંશોધિત તુવેર બિયારણ “માલામાલ” તુવેરના પાકોનું વાવેતર કરતા ખેડૂતોને ખાસ જણાવવાનું કે છેલ્લા ત્રણ વર્ષથી મહારાષ્ટ્ર રાજ્યના સંભાજીનગરની સુમન એગ્રો એન્ડ સન્સ કંપની ગુજરાતમાં પોતાની સંશોધિત તુવેર બિયારણ “માલામાલ”ના નામથી વેચાણ કરી

વધુ વાંચો....

યલો સ્ટીકી ટ્રેપ ચૂસિયાં જીવાત માટે લોકપ્રિય વિકલ્પ

ICAR- સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ફોર કોટન રિસર્ચ, નાગપુરના વૈજ્ઞાનિકોએ ચુસીયા પ્રકારની જંતુઓ (વ્હાઇટફ્લાય, એફિડ્સ અને થ્રીપ્સ) અને કપાસમાં ફાયદાકારક જંતુઓના આકર્ષણ માટે ચાર બેક્ટેરિયલ-આધારિત અસ્થિર આકર્ષણ ફોર્મ્યુલેશન વિકસાવી છે. ૧૫ AICRP (કપાસ) કેન્દ્રોમાં

વધુ વાંચો....

એગ્રીલેન્ડ માત્ર કંપની નહીં, વિશ્વાસનું બીજું નામ છે

કોઇપણ કંપની પોતાના વ્યાપાર માટે જ અસ્તિત્વમાં આવી હોય એ હકીકત છે, દરેક કંપની પોતાના વિકાસ માટે જ કામ કરતી હોય એ પણ એક સ્વિકાર્ય બાબત છે. દરેક કંપનીના ઉદ્દેશ અલગ હોય

વધુ વાંચો....

ગોદરેજનું નિંદામણનાશક – આશીતાકા (Ashitaka)

ભારતમાં લગભગ ૭૦% મકાઈનું ઉત્પાદન ખરીફ ઋતુ દરમિયાન થાય છે, જોકે, આ તે સમય છે જ્યારે સરેરાશ ઉપજ સૌથી ઓછી હોય છે (૨.૯ ટન પ્રતિ હેક્ટર). રવિ ઋતુમાં ઉત્પાદિત મકાઈ ૫ ટન/હેક્ટર

વધુ વાંચો....

વિશ્વાસ જીરું બીજના સફળ અનુભવો.

વિશ્વાસ – ૭ જીરું મનસુખભાઈ ડાયાભાઇ વસોયા મુ. લોધિકા તા. લોધિકા જી. રાજકોટ મો. ૮૭૮૦૪૧૫૦૦૪ રામ રામ મારા વ્હાલા ખેડૂત મિત્રો, હું તમારો ખેડૂત મિત્ર મનસુખભાઈ. મિત્રો હું છેલ્લા ૫ વર્ષોથી જીરાનું

વધુ વાંચો....

કંપની ન્યુઝ : FMC ની નવી જંતુનાશક ટુવેંટા વિષે જાણો

ભારતની જાણીતી એફએમસી કંપની ખેડૂતોમાટે સારામાંસારી જંતુનાશકો આપીને ખેડૂતોની મદદ કરે છે . મોટું વિચારો અને સમજદાર બનો તેવા સ્લોગન સાથે તાજેતરમાં સક્રિય ઘટક: ક્લોરેન્ટ્રાનિલિપ્રોલ (SC 47.85%). સસ્પેન્શન કોન્સન્ટ્રેટ (SC). અને લેપિડોપ્ટેરન

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks