aries agro

ડ્રેગનફૂટ ને હવામાન અને જમીન

ડ્રેગનફ્રૂટ એ CAM પ્લાન્ટ છે જે ઝીરોફાઈટ્સના લક્ષણો ધરાવે છે. ડ્રેગનફ્રૂટની ખેતી વ્યાવસાયિક રૂપે પૂરતા વરસાદવાળા વિસ્તારોમાં સારી રીતે કરી શકાયતેમ માનવામાં આવતું હતું, પરંતુ સમય જતાં તે શુષ્ક હવામાનમાં પણ સારો પાક આપવામાં સક્ષમ પુરવાર થયો છે. ૫૦૦ થી ૧૫૦૦ મી.મી. (૨૦ થી ૬૦ ઈંચ) વરસાદ તેના વિકાસ માટે યોગ્ય છે. વરસાદનું પુષ્કળ જળ, ફૂલો અને અપરિપક્વ ને ખંખેરી નાખે છે. ૨૦ થી ૩૦ સે. તાપમાન વાવેતર માટે યોગ્ય છે. પ્રકાશની તીવ્રતા પણ ખેતીમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ડ્રેગનફૂટ એક ‘લાઈટ લવિંગ ક્રોપ’ છે, પરંતુ ખૂબ ઊંચા તાપમાને લેડોડ પીળા પડી જાય છે અને છોડ પાણી ગુમાવવા માંડે છે, તેથી ૨૦ થી ૫૦ છાંયો પ્રારંભિક વર્ષોમાં પૂરો પાડવો હિતાવહ રહે છે. આ ઝાડ/છોડ પર પાકતું (non-climacteric) ફળ છે. તે સમુદ્રની સપાટીથી સરેરાશ ૧૭૦૦ મીટરની ઊંચાઈ સુધી ઊગી શકે છે. જમીનની વિશાળ શ્રેણીમાં ડ્રેગનફ્રૂટ ઉગાડવામાં આવે છે. પરંતુ ભારે જમીનમાં પાણીના ભરાવાના લીધે – છોડના મૂળ સડવા લાગે છે અને વૃદ્ધિમાં અવરોધ થાય છે. સેન્ડી લોમ જમીન કે જે કાર્બનિક પદાર્થોથી સુસમૃદ્ધ હોય, તે વાવેતર માટે ઉત્તમ છે. ૫.૫ થી ૬.૫ની પીએચ ધરાવતી જમીન ખેતી માટે યોગ્ય છે. ડ્રેગનફ્રૂટના મૂળ મોટે ભાગે ૪૦ સે.મી. સુધી મર્યાદિત હોય છે, તેથી જમીનની ઊંડાઈ વાવેતર માટે બાધારૂપ બનતી નથી. તે સહેજ એસિડિક માટી પસંદ કરે છે અને જમીનમાં રહેલા કેટલાક ક્ષારને પણ સહન કરી શકે છે.

તમારા મિત્રો ને મોકલો

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

ડ્રેગન ફૂટ માટે જમીનની તૈયારી શું કરવી ?

• ડ્રેગનફૂટ એક વેલા પ્રકારના ચાર છે તેને ઉપર ચઢાવવા માટે ટેકાની જરૂર પડે છે. તેના માટે રોપણી કર્યા પહેલા સિમેન્ટના થાંભલાના માળખાની જરૂર પડે છે. સ્તંભ ૧૦૦ કિ.ગ્રા. વજન સહન કર

વધુ વાંચો....

ડ્રેગનફૂટ નું સંવર્ધન કેમ થાય ?

ડ્રેગનફ્રૂટનું સંવર્ધન બીજથી તથા કટકા કલમથી થાય છે. બીજથી : પાકેલા ફ્લોના બીજને વાવીને ધરૂ તૈયાર કરવામાં આવે છે. આ રીતે તૈયાર થયેલા છોડનો વિકાસ, ઉત્પાદન તથા ફ્ળની ગુણવત્તા સરખી હોતી નથી

વધુ વાંચો....

ડ્રેગનફૂટ ની રોપણી અને છોડની સંખ્યા કેટલી રાખવી ?

તૈયાર કરેલ થાંભલાની ફરતે ૩ થી ૪ છોડનું વાવેતર કરવામાં આવે છે. જો બે હાર વચ્ચેનું અંતર ૧૨ ફૂટ તથા બે છોડ વચ્ચેનું અંતર ૮ ફૂટ (૩.૬૦ મીટર × ૨.૪૦ મીટર) રાખવામાં

ડ્રેગનફૂટ ની જાતો

હાલમાં આપણા દેશમાં ઉપલબ્ધ પ્રકારો અથવા જાતો બીજા દેશમાંથી પ્રાથમિક પરિચય પામેલ જાતો છે. હજુ સુધી ભારતમાંથી કોઈ જાત બહાર પાડવામાં આવી નથી. વિશ્વાવ્યાપી ડ્રેગનફ્રૂટની ૧૫૦થી વધુ જાતો ઉપલબ્ધ છે. પરંતુ થાઈલેન્ડ

વધુ વાંચો....

ડ્રેગનફૂટ વિશે

ડ્રેગનફૂટ મધ્ય અમેરિકાનો વતની છે પરંતુ હવે સમગ્ર વિશ્વમાં, ખાસ કરીને ઉષ્ણકટિબંધીય દેશોમાં ઉગાડવામાં આવે છે. તે વિવિધ એબાયોટિક અને બાયોટિક તનાવને સહન કરી શકે છે. તે ઝડપથી ઊગતો વેલો છે જેને

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks