aries agro

તરબૂચ અને શક્કરટેટી ગરમ ઋતુનો પાક હોય વાવણીની મુખ્ય ઋતુ ઉનાળુ છે. જે માટે ગરમી શરૂ થતાં ૧૫ ફેબ્રુઆરી સુધીમાં વાવેતર કરવું જોઈએ. જયારે ખાસ કરીને તરબૂચમાં શિયાળાની ઋતુમાં ફ્ળ મેળવવા માટે કે જયારે સારા બજાર ભાવ મળે તે માટે ખેડૂત મિત્રો એ વરસાદ પૂરો થાય કે તરત સપ્ટેમ્બરથી ઓકટોબરના અંત સુધીમાં વાવેતર કરવું જેથી તેને ૫૫ દિવસ સુધી ગરમી મળે અને છોડનો વાનસ્પતિક વિકાસ થઈ જાય પછી ઠંડી પડે તો પણ એનાં ફ્ળના વિકાસ માટે કંઈ વાંધો આવતો નથી.

તમારા મિત્રો ને મોકલો
aries agro

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

તરબૂચ – ટેટીમાં વાવણી અંતર અને બીજનો દર શું રાખવો જોઈએ ?

સામાન્ય રીતે જમીનની પ્રત અને ફ્ળદ્રુપતા મુજબ તરબૂચ અને શક્કરટેટીનું વાવેતર ૨ મીટર x ૧ મીટર , ૧.૫ મીટર X ૧ થી ૧.૫ મીટરના અંતરે કરવામાં માવે છે. જોડિયા હાર પદ્ધતિથી વાવતેર

વધુ વાંચો....

તરબૂચ – ટેટીની વાવણી પદ્ધતિ જણાવશો.

તૈયાર કરેલ જમીનમાં ૨ મીટરના અંતરે નીક તૈયાર કરવી આ નીકની એક બાજુ પર ૩૦ × ૩૦ × ૩૦ સે.મી. માપના ખાડા તૈયાર કરવા. આ ખાડામાં માટી, છાણીયું ખાતર તથા પાયાનું રાસાયણિક

વધુ વાંચો....

તરબૂચ – ટેટી ઘરુ ઉછેર કરવાનો યોગ્ય સમય કયો છે ?

તરબૂચ જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં વાવવામાં આવે છે પરંતુ તેના બદલે નવેમ્બર-ડિસેમ્બર માસમાં તરબૂચના બીજ પોલીથીન કોથળીમાં વાવી પોલીટનલમાં એક માસ ઉછેરી જાન્યુઆરીમાં ઠંડી ઓછી થાય કે તરત જ જમીનમાં તૈયાર કરેલ છોડ રોપી તરબૂચનો

વધુ વાંચો....

સાયલેજ : લીલા ઘાસચારાનું અથાણું

લીલા ધાન્ય વર્ગના ઘાસચારાને હવાચુસ્ત વાતાવરણમાં સંગ્રહ કરવામાં આવે જેને સાયલેજ કહેવામાં આવે છે. આપણા રાજયની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાને લઇએ તો અમુક ઋતુમાં લીલો ઘાસચારો જરૂરિયાત કરતા વધુ પ્રમાણમાં હોય છે. જયારે

વધુ વાંચો....

જમીન વાર્તા : રાઇઝોસ્ફિયર (Rhizosphere) છોડ માટે કેમ મહત્વનો છે? (૩)

છોડ પોતાના મૂળ દ્વારા શર્કરા, એમિનો એસિડ અને અન્ય સેન્દ્રિય સંયોજનો જેવા વિવિધ સ્ત્રાવો જમીનમાં છોડે છે. આ સ્ત્રાવો ફાયદાકારક સૂક્ષ્મજીવો માટે આહાર અને રાસાયણિક સંકેત તરીકે કાર્ય કરે છે. પરિણામે, આ

વધુ વાંચો....

જમીન વાર્તા : રાઇઝોસ્ફિયર (Rhizosphere) ક્યાં આવેલો હોય છે? (૨)

રાઇઝોસ્ફિયર મૂળની સપાટીથી શરૂ થઈ તેની આસપાસની જમીનના માત્ર ૧થી ૩ મિલીમીટર જેટલા અત્યંત પાતળા સ્તરમાં આવેલો હોય છે. જ્યારે આપણે કોઈ છોડને ઉખાડીએ ત્યારે તેના મૂળ સાથે જે માટી ચોંટેલી રહે

વધુ વાંચો....

ખેતી અને હવામાન

સમગ્ર સૂર્યમંડળમાં વાતાવરણની મહામૂલી ભેટ ફક્ત આપણી પૃથ્વીને જ મળેલી છે. વનસ્પતિ જીવન અને માનવજીવનને અનુકૂળ એવું વાતાવરણ પણ તેને મળ્યું છે. તેથી જીવસૃષ્ટિનું પૃથ્વી ઉપર નિર્માણ શક્ય બન્યું છે. પૃથ્વીની સપાટી

વધુ વાંચો....

વૃદ્ધિ નિયંત્રકોના મુખ્ય કાર્યો

• છોડના થડની અને મૂળની આડી અને ઊભી વૃદ્ધિ • છોડના કોષમાં રહેલ ઉત્સેચકોની પ્રક્રિયા ઉપર નિયમન અમુક ઉત્સેચકોનું સંશ્લેષણ • પર્ણના લીલા રંગ આપનાર હરીત દ્રવ્યોનું સંયોજન • છોડના વજનમાં વધારો

વધુ વાંચો....

જમીન વાર્તા : રાઇઝોસ્ફિયર (Rhizosphere) એટલે શું? (૧)

આપણે બધા વાતાવરણ (Atmosphere) શબ્દથી પરિચિત છીએ. પૃથ્વીની આસપાસ રહેલું વાયુઓનું આવરણ જીવન માટે જેટલું મહત્વનું છે, તેવી જ રીતે છોડના મૂળની આસપાસ પણ એક ખાસ અને જીવંત વિસ્તાર હોય છે, જેને

વધુ વાંચો....

વિકૃતિઓ કઢાવી પડશે

જૂન 1978 વર્ષના કૃષિ વિજ્ઞાન અંકમાં પ્રસદ્ધિ થયેલી વાત વાંચો :ગયા અંકમાં આપણે (1)પીઠ ( બઝાર )પકવનારના હાથ માં હોવીજોઈએ (2) આપણી પ્રારબ્ધવાદીમનોદશાની વાત (3) ખેતી જેવા ઉત્તમ ધંધાને આપણે ખેડુતોએ પણ

વધુ વાંચો....

મિશ્રપાક- આંતરપાક વાવેતર કરવાના લાભ ક્યાં છે ?

એકથી વધારે પાકનું વાવેતર હોય તો એકાદ પાકમાં રોગ જીવાત, સવા-કવા કે વરસાદી હવામાનના કારણે નિષ્ફળતા મળે તો પણ ઉત્પાદન સાવ શૂન્ય થતું નથી. કેટલાક લાંબી મુદતે પૂરા થતા અને ખૂબ વહેલા

વધુ વાંચો....

કૃષિ માહિતી : કપાસના રોગ – જીવાત ઓળખો

કપાસમાં પાનની નીચેની સપાટી પર થ્રિપ્સ નામની જીવાત નુકસાન કરે છે. તેને લીધે પાનની સપાટી ઝાંખી સફેદ થઈ જાય છે. ઉપદ્રવ વધુ હોય તો આખો છોડ ભૂખરો થઈ જાય છે. પાનકથીરી નામની

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks