દક્ષિણ સૌરાષ્ટ્ર ખેત-હવામાન ખેડૂતોને ચોમાસુ સોયાબીનના પાકમાં અસરકારક અને અ અર્થક્ષમ નીંદણ નિયંત્રણ કરવા માટે ફ્લ્યુકોરાલીન હેકટર દીઠ ૦.૯૦ કિ.ગ્રા. પ્રિઈમરજન્સ છંટકાવ કરવાની અને ૨૦-૨૫ દિવસે હાથ વડે નીંદામણ કરવાની અથવા પેન્ડીમીથાલીન હેકટર દીઠ ૦.૭૫ કિ.ગ્રા. પ્રિઈમરજન્સ તરીકે છંટકાવ કરવાની અને ૨૦ ૨૫ દિવસે હાથ વડે નીંદામણ કરવાની અથવા એલાકલોર હેકટર દીઠ ૦.૭૫ કિ.ગ્રા. પ્રિઈમરજન્સ તરીકે છંટકાવ કરવાની અને ૨૦ ૨૫ દિવસે હાથ વડે નીંદામણ કરવાની સલાહ છે.

   જ્યાં મજૂરો સહેલાઇથી મળી શકે તેમ હોય ત્યાં વાવણી પછી ૨૦ અને ૪૦ દિવસે એમ બે વખત હાથ વડે નીંદામણ કરવાથી નિયંત્રણ કરી શકાય છે.

* મધ્ય ગુજરાત ખેત હવામાન વિસ્તારમાં ચોમાસુ સોયાબીનના પાકમાં અસરકારક અને અર્થક્ષમ નીંદણ નિયંત્રણ કરવા ૨૦ અને ૪૦ દિવસે આંતરખેડ તથા હાથ નીંદામણ કરવું મજૂરો ઉપલબ્ધ ન હોય તો પ્રિઈમરજન્સ

નીંદણનાશક દવા ફ્યુકલોરાલીન ૧.૦ કિ.ગ્રા./હે. અથવા પેન્ડીમીથાલીન ૦.૭૫ કિ.ગ્રા./હે. | છંટકાવ અને ૩૦ દિવસે હાથ નીંદામણ : અથવા પોસ્ટ ઈમરજન્સ નીંદણનાશક કાઝાલોોપ ૫૦ ગ્રામ/હે. વાવણી બાદ ૧૫ દિવસે છંટકાવ અને ૩૦ દિવસે હાથ નીંદામણ કરવું.

તમારા મિત્રો ને મોકલો

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

    જીવાત : સોયાબીનમાં ગર્ડલ બીટલ નિયંત્રણ

    ગર્ડલ બીટલ માટે નોવાલ્યૂરોન ૨૫% ઇન્ડોક્ઝાકાર્બ ૪૫૦% એસસી 30 મીલિ અથવા બીટાસાયફ્લ્યૂથ્રીન ૮.૪૯% ઇમીડાક્લોપ્રીડ ૧૯.૮૧% ઓડી 10 મીલિ અથવા ક્વિનાલફોસ ૨૫% ઇસી 30 મીલિ અથવા ક્લોરાન્ટ્રાનિલિપ્રોલ ૧૮.૫% એસસી 6 મીલિ અથવા પ્રોફેનોફોસ

    વધુ વાંચો....

    સોયાબીન : સોયાબીનમાં કેટલું પ્રોટીન હોય?

    કઠોળ વર્ગમાં જાેઈએ તો જુદા-જુદા પ્રકારના કઠોળમાં પ્રોટીનની માત્રા અંદાજે ર૦ ટકા જેટલી હોય છે. સોયાબીન એક એવો પાક છે, જેમાં પ્રોટીનની માત્રા ૪૦ ટકા એટલે કે, કઠોળ કરતાં લગભગ બમણી છે.

    વધુ વાંચો....

    સોયાબીન : શું સોયાબીન તેલીબીયાપાક છે ?

    વનસ્પતિજન્ય પ્રોટીન સ્ત્રોતમાં ગુણવત્તાની દ્રષ્ટિએ સોયાબીનનું પ્રોટીન ઉત્તમ પ્રકારનું ગણવામાં આવે છે. કારણ કે, તેમાં રહેલા અત્યંત આવશ્યક એમીનો એસીડ વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબલ્યુ. એચ. ઓ.) દ્વારા માન્ય એમીનો એસીડને મળતા આવે

    વધુ વાંચો....

    મગફળી અને તુવેર/દિવેલા માટે ક્યા નિંદામણનાશકની ભલામણ છે.

    પેન્ડીમીથાલીન (સ્ટોમ્પ ૩૦% ઈસી) ૦.૯૦૦ કિ.ગ્રા. (3.000 લી.) પ્રતિ હેક્ટર અને ૧૫ લીટર પાણીમાં ૯૦ મિલી વાપરવાની ભલામણ છે. આ દવાનો છંટકાવનો સમય વાવણી બાદ પરંતુ પાક અને નીંદણના સ્ફુરણ પહેલાં કરવાની

    વધુ વાંચો....

    રાઈ માટે ક્યા નિંદામણનાશકની ભલામણ છે.

    રાઈના પાકમાં નિંદામણનાશક દવા પેન્ડીમીથાલીન (સ્ટોમ્પ ૩૦% ઈસી) ૦.૯૦૦ કિ.ગ્રા. (3.000 લી.) પ્રતિ હેક્ટર અને ૧૫ લીટર પાણીમાં ૯૦ મિલી વાપરવાની ભલામણ છે. આ દવાનો છંટકાવનો સમય વાવણી બાદ પરંતુ પાક અને

    વધુ વાંચો....

    ઝાડી – ઝાંખરા માટે ક્યા નિંદામણનાશકની ભલામણ છે.

    નિંદામણનાશક ઓક્સીફ્લોરફેન ૨.૫ % + ગ્લાયફોસેટ ૪૧ % એસસી (ઝુમર) દવાનું પ્રમાણ ૦.૮૭૦ કિગ્રા (૨.૦૦૦ લી.) પ્રતિ હેક્ટર, ૬૦ મિલી / ૧૫ લીટર પાણીમાં , બિન- પાક પરીસ્થિતિમાં કાર્યરત વૃદ્ધિની અવસ્થાએ છંટકાવ

    વધુ વાંચો....

    મરચી માટે ક્યા નિંદામણનાશકની ભલામણ છે.

    મરચીના પાકમાં નિંદામણ નિયંત્રણ માટેની ભલામણો : મરચીના પાકમાં નીંદામણના યોગ્ય અને સમયસર નિયંત્રણ માટે ખેડૂત મિત્રો ફેરરોપણી પહેલાં ચોક્કસ દવાઓનો ઉપયોગ કરી શકે છે. આ માટે પેન્ડીમીથાલીન (સ્ટોમ્પ ૩૦% ઈસી) નામની

    વધુ વાંચો....

    જીવાત : સોયાબીનમાં ગર્ડલ બીટલ નિયંત્રણ

    ગર્ડલ બીટલ માટે નોવાલ્યૂરોન ૨૫% ઇન્ડોક્ઝાકાર્બ ૪૫૦% એસસી 30 મીલિ અથવા બીટાસાયફ્લ્યૂથ્રીન ૮.૪૯% ઇમીડાક્લોપ્રીડ ૧૯.૮૧% ઓડી 10 મીલિ અથવા ક્વિનાલફોસ ૨૫% ઇસી 30 મીલિ અથવા ક્લોરાન્ટ્રાનિલિપ્રોલ ૧૮.૫% એસસી 6 મીલિ અથવા પ્રોફેનોફોસ

    વધુ વાંચો....
    Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
    Enable Notifications OK No thanks