પશુને પારહો મુકાવવો એટલે

પારહો કે ‘પાનો’ એ આઉ અને આંચળ વચ્ચેના આંતરદ્વાર ખોલવાની માનસિક પ્રક્રિયા છે. પ્રાહવો મૂકાવવાનો સીધો આધાર જાનવરના મન સાથે રહેલો છે.મન પ્રસન્ન હોય તો પૂરો પ્રાહવો મૂકે, અને મનની પ્રસન્નતા વહી જાય એટલે મૂકેલો પ્રાસવો પણ ઓછો કરી દઇ દૂધ ચોરી જવાનું બનતું હોય છે . દૂધદોહન વખતનું દોહનશાળાનું વાતાવરણ જેટલું શાંત, સ્વચ્છ અને સારું તેટલું પશુનું ચિત્ત વધુ પસન્ન !. દોહનવેળાએ આપણે બને તેટલું શાંત વાતાવરણ જાળવવાનો પ્રયત્ન કરીએ. ગાય તો હજુ સારી, બાકી ભૂખી ભેંશ તો દોહવા માટે ઊભી જ ના રહે ! દોહતાં પહેલાં પશુ પેટ પૂરણ નીરણ અને ખાણ ખાઇ, સ્વ્ચ્છ પાણી પીને પૂર્ણ સંતૂષ્ઠ થયું છે કે નહીં તે નીરખી લઇએ, પછી જ દોહન કામગીરી શરૂ કરીએ. સવાર-સાંજ બે દોહન વચ્ચેનો ગાળો સરખો અને વધુ દૂધ આપનાર પ્રાણી હોય તો સરખેગાળે ત્રણ વખત દોહનક્રિયા અને એ પણ નિયત સમયે જ, વહેલું-મોડું કર્યા વિના સમયસર દોહવાનું ગોઠવાય તો જાનવર પણ જે તે સમયે તેની માનસિક તૈયારીમાં હોય એટલે આપણને અને જાનવરને બન્ને ને વધુ ફાવતું હોય છે. કેટલીક ગોશાળામાં ગાયોનાં મનની પ્રસન્નતા માટે સરસ સંગીત પણ વગાડાય છે.

તમારા મિત્રો ને મોકલો

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

પશુ વીમાના ફાયદાઓ : કૃષિ યુનીવર્સીટીના દ્વારેથી

પશુ વીમો વિશે જણાવતા સર્વશ્રી ડૉ. નિતિન પટેલ ડૉ. એસ. એ. પટેલ ટે ડૉ. આઈ. બી. ભાભોર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટી, અરણેજ – ૩૬૩૫૨૦ પશુ વીમાના ફાયદાઓ પશુને આંશિક કે

વધુ વાંચો....

આંતરરાષ્ટ્રીય કૃષિ મેળો એગ્રી એશિયા ૨૦૨૬ – ગાંધીનગર

ગાંધીનગર ખાતે ૧૧-૧૨-૧૩ સપ્ટેમ્બર ૨૦૨૬ દરમ્યાન હેલિપેડ ગ્રાઉન્ડ ગાંધીનગરમાં એગ્રી એશિયા ૨૦૨૬ કૃષિ મેળો યોજાશે. આ મેળામાં વિદેશની અને ભારતની વિધ વિધ કંપનીઓ ભાગ લેશે, આ મેળામાં નર્સરી ગ્રાફ્ટેડ રોપ જોવા મળશે

વધુ વાંચો....
પશુપાલન

પશુપાલન : કમ્પોસ્ટ પથારી એટલે શું ?

આ એક ખુલ્લી રહેઠાણની પદ્ધતિ છે જેમાં પરંપરાગત રહેઠાણમાં રહેલ પાકાં તળિયાં તેમજ બાંધકામના વિવિધ વિભાગોની જગ્યાએ પશુને આરામ અને શારીરિક કસરત માટેની જગ્યા ભેગી હોય છે. આ જગ્યાએ માટીનું જ તળિયું

વધુ વાંચો....

પોલીસી/પશુ વીમા પ્રમાણપત્ર

અમુક કિસ્સા પશુ વીમામાં આવરી લેવામાં આવતા નથી પરંતુ કોઈ-કોઈ કિસ્સામાં વધુ પ્રીમીયમ ભરી (એડ ઓન) જે-તે કિસ્સાને પશુ વીમા હેઠળ આવરી શકાય છે. જે માટે પશુ વીમાના દસ્તાવેજ સરખી રીતે વાંચી

વધુ વાંચો....

પશુપાલન : કમ્પોસ્ટ પથારી એક નવી રીત

અહીં થતી કમ્પોસ્ટીંગ પ્રક્રિયા પરંપરાગત રીતે હવાની ગેરહાજરીમાં થતી (એનએરોબિક પ્રકારની) કમ્પોસ્ટીંગ પ્રક્રિયા કરતાં અલગ ચહવાની હાજરીમાં થતી (એરોબિક પ્રકારની) કમ્પોસ્ટીંગ પ્રક્રિયા જેવીૃ હોય છે, જેમાં ઓક્સિજનની જરૂરિયાત રહે છે, જેથી માટી

વધુ વાંચો....
પશુપાલન

પશુપાલન : કમ્પોસ્ટ પથારી એટલે શું ?

આ એક ખુલ્લી રહેઠાણની પદ્ધતિ છે જેમાં પરંપરાગત રહેઠાણમાં રહેલ પાકાં તળિયાં તેમજ બાંધકામના વિવિધ વિભાગોની જગ્યાએ પશુને આરામ અને શારીરિક કસરત માટેની જગ્યા ભેગી હોય છે. આ જગ્યાએ માટીનું જ તળિયું

વધુ વાંચો....

પશુ વીમો લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

દરખાસ્ત ફોર્મ રજીસ્ટર્ડ પશુ ચિકિત્સક દ્વારા આપવામાં આવેલ હેલ્થ સર્ટિફિકેટ (પશુ ચિકિત્સક જે તે પ્રદેશમાં આવેલ કાઉન્સિલિંગનો મેમ્બર હોવો જોઈએ) અને પશુના બજાર કિંમત દર્શાવતું પ્રમાણપત્ર પશુની ખરીદી કરવામાં આવેલ હોય તો

વધુ વાંચો....

પ્રયોગ : ભેલાણ અટકાવવા છાણામાં મરચાંનો ધુમાડો

બનાસકાંઠા જીલ્લામાં દિયોદર ગામે ખેડૂતો સાથેની એક ગોષ્ઠિ દરમિયાન ખબર પડી હતી કે, મરચાંનો બારિક ભૂકો ભૂંડ આવવાના રસ્તા ઉપર છાંટવાથી ભૂંડના નાકમાં તકલીફ થાય અને રસ્તો છોડી ભાગી જાય ! ખેડૂતોને

વધુ વાંચો....

શું તમે ગાય કે ભેંસ રાખો છો? શું તમે તેને ઘરના સભ્યો જ માનો છો ?

શું તમે ગાય કે ભેંસ રાખો છો? શું તમે તેને ઘરના સભ્યો જ માનો છો ? તો સૌથી પહેલું કામ તેને માટે એક આરામદાયક ગાદલું નાખવાનું કરો. તમને મુંગા પશુનાં આશીર્વાદ મળશે.

વધુ વાંચો....

પશુ વીમા કેટલા સમય માટે પશુની સુરક્ષા આવરી લેશે ?

-પશુ વીમામાં કયા-કયા રોગ આવરી લેવામાં આવેલ છે અને કયા-કયા રોગને બાકાત કરવામાં આવેલ છે •બધી કંપનીઓના પ્રીમિયમ અને કંપનીના પશુ વીમામાં થતા ફાયદા-નુકસાનની સરખામણી કરી લેવી • કંપનીનો ક્લેમ સેટલમેન્ટ રેશિયો

વધુ વાંચો....

પશુ વીમો લેતી વખતે અને પહેલાં શું કાળજી રાખવી ?

પશુ વીમો જે કંપનીમાંથી લેવામાં આવે છે તેના બધા નીતિ નિયમો વાંચી લેવા ટેગ (કડી) નહીં તો વીમો નહીં. આ વાતને ખાસ યાદ રાખવું (વીમો લીધા બાદ જે તે કંપની દ્વારા વીમા

વધુ વાંચો....

પશુઓને મીઠું એટલે કે ચાટણ કેમ આપવું જરૂરી ?

પશુઓને મીઠું એટલે કે ચાટણ કેમ આપવું જરૂરી ચાટણ- ક્ષાર પૂરતી થી શારીરિક વિકાસમાં સમતોલન રહે છે. વાછરું–પાડરુનો વિકાસ ઝડપી બને છે. જાનવરની પુખ્તતા વહેલી પ્રાપ્ત થઇ –પ્રજનન કાર્ય નિયમિત બને છે.

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks