aries agro

પશુ વીમો વિશે જણાવતા સર્વશ્રી ડૉ. નિતિન પટેલ ડૉ. એસ. એ. પટેલ ટે ડૉ. આઈ. બી. ભાભોર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટી, અરણેજ – ૩૬૩૫૨૦

પશુ વીમાના ફાયદાઓ

પશુને આંશિક કે કાયમી ખોડખાપણ વાળા કિસ્સામાં આર્થિક ફાયદો થાય છે પશુ વીમામાં દર્શાવવામાં આવેલ કારણો મુજબના કારણથી પશુનું મૃત્યુ થાય તો તે કિસ્સામાં આર્થિક મદદ મળે છે. પશુનું વાઢકાપ (સર્જરી) દરમિયાન કે ત્યાર પછી મૃત્યુ થાય તે કિસ્સામાં પશુપાલકને આર્થિક રીતે ફાયદો થાય છે
પશુ વીમો કેવા પ્રકારના પશુ માટે લઈ શકાય ?
દરેક પશુપાલક પોતાના પશુ માટે વીમા લઈ શકે છે (અમુક ઉંમર સુધી જ પશુ વીમો લઇ શકાય છે)
દરેક પશુ માટે અલગ-અલગ વર્ગ-શ્રેણી બનાવવામાં આવેલ હોય છે. જેમાં પશુની ઉંમરને ધ્યાને લઈને પશુ વીમો લઇ શકે છે. દા.ત. વાછરડી/પાડી કે જેમની ઉંમર ૯૦ દિવસથી વધુ હોય. વોડકીઓ, દૂધાળ ગાય અને ભેંસ આખલા અને પાડા વગેરે માટે તેમની ઉંમરને આધારભૂત ગણી તે પશુને જે તે શ્રેણીમાં રાખી વીમો લઈ શકાય છે.

aries agro

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

પશુપાલન

પશુપાલન : કમ્પોસ્ટ પથારી એટલે શું ?

આ એક ખુલ્લી રહેઠાણની પદ્ધતિ છે જેમાં પરંપરાગત રહેઠાણમાં રહેલ પાકાં તળિયાં તેમજ બાંધકામના વિવિધ વિભાગોની જગ્યાએ પશુને આરામ અને શારીરિક કસરત માટેની જગ્યા ભેગી હોય છે. આ જગ્યાએ માટીનું જ તળિયું

વધુ વાંચો....

પશુપાલન : કમ્પોસ્ટ પથારી એક નવી રીત

અહીં થતી કમ્પોસ્ટીંગ પ્રક્રિયા પરંપરાગત રીતે હવાની ગેરહાજરીમાં થતી (એનએરોબિક પ્રકારની) કમ્પોસ્ટીંગ પ્રક્રિયા કરતાં અલગ ચહવાની હાજરીમાં થતી (એરોબિક પ્રકારની) કમ્પોસ્ટીંગ પ્રક્રિયા જેવીૃ હોય છે, જેમાં ઓક્સિજનની જરૂરિયાત રહે છે, જેથી માટી

વધુ વાંચો....

પ્રયોગ : ભેલાણ અટકાવવા છાણામાં મરચાંનો ધુમાડો

બનાસકાંઠા જીલ્લામાં દિયોદર ગામે ખેડૂતો સાથેની એક ગોષ્ઠિ દરમિયાન ખબર પડી હતી કે, મરચાંનો બારિક ભૂકો ભૂંડ આવવાના રસ્તા ઉપર છાંટવાથી ભૂંડના નાકમાં તકલીફ થાય અને રસ્તો છોડી ભાગી જાય ! ખેડૂતોને

વધુ વાંચો....

કૃષિ યુનીવર્સીટીના દ્વારેથી : કોલ્ડ સ્ટોરેજ એટલે શું?

કોલ્ડ સ્ટોરેજ એટલે શું? જણાવતા સર્વશ્રી ડૉ. કે. વી. વાળા ફૂડ પ્રોસેસિંગ ટેકનોલોજી અને બાયો એનર્જી કોલેજ, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ-૩૮૮૧૧૦ ફોન ઃ (૦૨૬૯૨) ૨૬૧૩૦૨ કોલ્ડ સ્ટોરેજ જેને ગુજરાતીમાં શીત સંગ્રાહક કહેવાય.

વધુ વાંચો....

ચોમાસુ ગંઠવા સંકલિત વ્યવસ્થાપન

ચોમાસુ ગંઠવા સંકલિત વ્યવસ્થાપન વિશે જણાવતા સર્વશ્રી શ્રીમતી અંજના બી. પ્રજાપતિ ડૉ. તુલિકા સિંહ ડૉ. અજય કુમાર મારૂ ડૉ. આર. કે. ઠુમર કૃમિશાસ્ત્ર વિભાગ, બં. અ. કૃષિ મહાવિદ્યાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ

વધુ વાંચો....

ટપક પિયતનો એક આધુનિક અભિગમ : કૃષિ યુનિવર્સિટીના દ્વારેથી

ટપક પિયતનો એક આધુનિક અભિગમ વિશે જણાવતા ડૉ. જી.આર. ગોહિલ , ડૉ. પી. વી. પટેલ , શ્રી અમિત એમ. પોલરા ,વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ – ૩૬૨૦૦૧ ટપક પિયત

વધુ વાંચો....

મરચાં અને કોબીજની વીણી ક્યારે કરશો? : કૃષિ યુનિવર્સીટીના દ્વારેથી

મરચાં અને કોબીજની વીણી ક્યારે કરશો ? તે જણાવતા સર્વશ્રી ડૉ. ધીરૂભાઈ એમ. કોરાટ. નિવૃત્ત કૃષિ વૈજ્ઞાનિક, ૪, રાજવી પાર્ક, વિદ્યા ડેરી સામે, આણંદ. મરચીની ફેરરોપણી બાદ લગભગ ૪૫ થી ૫૦ દિવસે

વધુ વાંચો....

મરચીની ખેતીમાં આબોહવા : કૃષિ યુનિવર્સિટીના દ્વારેથી

મરચીની ખેતીમાં આબોહવા વિશે જણાવતા સર્વશ્રી ડૉ. આર.આર. આચાર્ય ડૉ. એન. એ. પટેલ મુખ્ય શાકભાજી સંશોધન કેન્દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ-૩૮૮૧૧૦ મરચાંને સમઘાત આબોહવા માફક આવે છે. સામાન્ય રીતે ૨૧° થી ૨૫°

વધુ વાંચો....

મગફળીના ઉગસુક રોગ – કૃષિ યુનીવર્સીટીના દ્વારેથી

મગફળીના ઉગસુક રોગ વિશે જણાવતા સર્વશ્રી ડૉ. વી. આર. ગોહેલ ૪૭ ડૉ. આર. જી. પરમાર. વનસ્પતિ રોગશાસ્ત્ર વિભાગ, બં. અ. કૃષિ મહાવિદ્યાલય, આ.કૃ.યુ., આણંદ -૩૮૮ ૧૧૦ મગફળી : ઉગસૂકનો રોગ અને કોલર

વધુ વાંચો....

રાઈ, કોબીજ અને ફલાવરમાં આવતી મોલો-મશી : કૃષિ યુનિવર્સીટીના દ્વારેથી

રાઈ, કોબીજ અને ફલાવરમાં આવતી મોલો-મશી વિશે જણાવતા સર્વશ્રી ડૉ. ડી. બી. સિસોદીયા ડૉ. પી. કે. બોરડ કીટકશાસ્ત્ર વિભાગ, બં.અ. કૃષિ મહાવિદ્યાલય,આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ – ૩૮૮૧૧૦ ફોન ઃ (૦૨૬૯૨) ૨૨૫૭૧૩/૨૨૫૭૧૪ વર્ટીસીલીયમ

વધુ વાંચો....

પાક્યા પછી ફળોમાં સૂક્ષ્મ જીવાણુઓ દ્વારા થતો બગાડ : કૃષિ યુનિવર્સીટીના દ્વારેથી

પાક્યા પછી ફળો માં સૂક્ષ્મ જીવાણુઓ દ્વારા થતો બગાડ વિશે જણાવતાં સર્વશ્રી ડૉ.આર. આર. ગજેરા બાગાયત મહા વિદ્યાલય,બં. અ. કૃષિ મહા વિદ્યાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ-૩૮૮૧૧૦(મો.) ૯૮૯૮૦ ૮૫૬૦૮ પાક્યા પછી ફળો માં

વધુ વાંચો....

કૃષિ યુનીવર્સીટીના દ્વારેથી : બરુ નીંદણનું નિયંત્રણ – Sorghum halepense

બરુ નીંદણનું નિયંત્રણ વિશે જણાવતા સર્વશ્રી ડૉ. આર. કે. માથુકિયા શ્રી પી. આર. માથુકિયા શ્રી એસ. જે. વેકરીયા નીંદણ નિયંત્રણ યોજના, કૃષિ વિજ્ઞાન વિભાગ, કૃષિ મહાવિદ્યાલય, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ – ૩૬૨૦૦૧

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks