
ધર્મજ ક્રોપ ગાર્ડ લિમિટેડ (DHARMAJ CROP GUARD LIMITED) ના ઉત્પાદનોના પરિણામો અને ખેડૂત પ્રતિસાદ ખુબ સારો મળી રહ્યો છે .
આજે વાત ધર્મજ ક્રોપ ગાર્ડની ખુબ સફળ બ્રાન્ડ ઝૂડીઓ પાવર ની ઝૂડીઓ પાવર ના મરચીના પાકમાં અદભુત પરિણામ જોવા મળ્યા હતા જે ખેડૂતોએ મરચીના પાકમાં ઝૂડીઓ પાવર નો વપરાશ કર્યો તેમને મરચીના પાકને રોગ મુક્ત રાખવામાં સફળતા મળી હતી
ફૂગજન્ય રોગો પર નિયંત્રણ મેળવવા માટે ઝૂડીઓ પાવર વપરાય છે
સર્કોસ્પોરા (Cercospora) તેમજ ડાઈબેક / અંગારિયા (Dieback) ના નિયંત્રણ માટે પણ ‘ઝુડિયો પાવર’ (Zudio Power) ઉપયોગી સાબિત થાય છે.
ચાલો શિયાળુ પાકની તૈયારી કરીયે ……
શિયાળુ પાકમાં ફુગજન્ય રોગ માટે ખેડૂતો માટે આ સમાચાર ઉપયોગી સાબિત થશે કારણકે ધર્મજ ક્રોપ ગાર્ડ દ્વારા શિયાળુ પાક માટેના સફળ ફુગનાશક બઝારમાં મુક્યા છે. જેવાકે ઝૂડીઓ, ઝૂડીઓ પાવર, લોખંડી, પ્રારંભ એક્સ્ટ્રા, લગડી, સપોર્ટો, પ્રભવ, મોસમ વગેરે. ફુગનાશક વિષે વધુ માહિતી માટે ફક્ત વોટ્સએ્પ કરો 6352554819 અથવા મેઈલ કરો agriadvisor@dharmajcrop.com
જીરુંના પાકમાં ફ્લાવરિંગ માટે (Rujuta):
ફૂલ અને ફ્લાવરિંગના વિકાસ માટે ‘રુજુતા’ (Rujuta) ના વપરાશ દ્વારા જીરું ઉગાડતા ખેડૂતો માટે લાભ થાય છે .

















