aries agro

એરંડાના પાકમાં સુકારાના લીધે ધણું મોટું નુકશાન થતું હોયછે, જેમાં છોડ ઊભા ને ઊભા સુકાઈ જતા હોયછે. ખાસ કરીને પાક ફેરબદલી ન કરતા ખેડૂતોને આ સમસ્યા વધુ નડતી હોય છે. ડભોઈ તાલકુાના સેજપુર ગામના મોહનભાઈ શનાભાઈ પટેલ એરંડાના પાકમાં સુકારાના નિયંત્રણ માટે ધતુરાના રસનો ઉપયોગ કરે છે. ખેડૂતના જણાવ્યા મુજબ , દિવેલાની વાવણી પહેલાં બીજને ધતૂરાના રસનો પટ આપી ૨૪ કલાક છાંયડાંમાં સૂકવી વાવેતર કરવાથી સુકારાના રોગમાં ફાયદો થાય છે. વળી, આ પદ્ધતિ અજમાવવાથી છોડની વૃદ્ધિ સારી જણાઈ છે અને પાક ઊગ્યાના ૨૫-૩૦ દિવસ સુધી રોગમુકત પણ રહે છે. આ પદ્ધતિ પરંપરાગત રીતે જ વડીલો પાસેથી શીખ્યા છીએ. ગામમાં બહુ ઓછા લોકો આ પદ્ધતિ જાણે છે. આ પદ્ધતિમાં સાવચેતી એ રાખવાની હોય છે કે ધતૂરાનો રસ કાઢ્યા પછી અને વાવણી બાદ હાથ સાબુથી સારી રીતે ધોઈ નાખવા જરૂરી છે.

તમારા મિત્રો ને મોકલો

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

પ્રયોગ : સ્કૂલના થેલાનો ભાર ઊંચકવા માટેનો નવીન કીમિયો

શ્રી ઉદય રાજા (૫૪ વર્ષ)એ મદુરાઈ ખાતે સમાજશાસ્ત્ર વિષય સાથે અનુસ્નાતક સુધીનો અભ્યાસ કર્યો છે. તેઓએ થોડા વર્ષો માટે એરફોર્સમાં નોકરી કરી અને સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી. તેમણે એક અનોખી નોટબુક વિકસાવી જેનો

વધુ વાંચો....

પ્રયોગ : સસ્તું કમ્પોસ્ટ ખાતર

મગનભાઈ હમીરભાઈ આહિર મુ. નિગાલ, તા. રાપર, જિ. કચ્છ-ભુજ મોબાઈલ . 9979319629 કહે છે કે મારો અનુભવ એવો છે કે જ મીનમાં સેન્દ્રિય કાર્બન વધારવાથી જમીન ફળદ્રુપ બને છે. આ માટે અમે

વધુ વાંચો....

પ્રયોગ : ગંધાતી સફેદમાખીના નિયંત્રણ માટે સફળ ઔષધિ

સફેદમાખીનું નિયંત્રણ કેવી રીતે કરવું ? આ સમસ્યાના ઉપચાર માટે મોડાસાના પ્રયોગશીલ ગ્રામસેવક શ્રી રજનીકાંત કે. પટેલે ગંધાતીના ઉપયોગ વડે નિયંત્રણ મેળવી સફળતા પ્રાપ્ત કરી છે.

વધુ વાંચો....

પ્રાકૃતિક ખેતી : પ્રાકૃતિક કૃષિમાં પાક સંરક્ષણના વિવિધ ધટકો

(૧) ઉનાળામાં ઊંડી ખેડ કરવી(૨) શેઢા પાળાની સફાઈ(૩) પાકની ફેરબદલી(૪) પ્રતિકારક જાતોની વાવણી કરવી(૫) બીજનો દર વધારવો(૬) યોગ્ય સમયે પાકની વાવણી/રોપણી કરવી(૭) મિશ્ર/આંતરપાક પદ્ધતિ અપનાવવી(૮) પિંજર પાકનું વાવેતર કરવું(૯) પિયતનું નિયમન (યોગ્ય

વધુ વાંચો....

પ્રાકૃતિક ખેતી : જીવામૃતનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ ?

એક હેક્ટર વિસ્તાર માટે ૫૦૦ લિટર જીવામૃતની જરૂર પડે છે. જ્યારે જમીનમાં પૂરતો ભેજ હોય ત્યારે જમીનમાં આપવું જાેઈએ. શક્ય હોય ત્યાં સુધી જીવામૃતને ઢળતી સાંજે (એટલે કે બપોરના ૪ વાગ્યા પછી)

વધુ વાંચો....

પ્રાકૃતિક ખેતી : પંચગવ્ય બનાવવાની રીત

સામગ્રી :દેશી ગાયનું તાજુ છાણ ૭ કિ.ગ્રા., દેશી ગાયનું ઘી ૧ કિ.ગ્રા., દેશી ગાયનું તાજુ મૂત્ર ૧૦ લિટર, ગાયનું દૂધ ૩ લિટર, ગાયના દૂધનું દહી ૨ કિ.ગ્રા., ગોળ ૫૦૦ ગ્રામ, પાકા કેળાં

વધુ વાંચો....

પ્રાકૃતિક ખેતી : જીવામૃત બનાવવાની સાચી રીત

સામગ્રી :દેશી ગાયનું તાજુ છાણ ૧૦ કિ.ગ્રા., દેશી ગાયનું તાજુ મૂત્ર ૧૦ લિટર, ગોળ ૨ કિ.ગ્રા., કઠોળનો લોટ ૨ કિ.ગ્રા., સજીવ માટી ૧ કિ.ગ્રા. અને પાણી ૨૦૦ લિટર બનાવવાની રીત :પહોળા મોંઢાવાળી

વધુ વાંચો....

પ્રયોગ : બીજામૃત

એક કિલોગ્રામ ગાયનું છાણ, એક લિટર ગૌમૂત્ર, ૫૦ ગ્રામ કળી ચૂનો, ૫૦૦ ગ્રામ ગાયનુું દૂધ, ૧૦૦ ગ્રામ વડની નીચેની માટી. આ બધી વસ્તુઓને આઠ લિટર પાણીમાં બે દિવસ સુધી રાખવી. ત્યાર બાદ

વધુ વાંચો....

પ્રયોગ : અનાજના સંગ્રહ માટે

આ અનાજના સંગ્રહ માટેની અસરકારક રીત છે. બિહારના મુરલી શરણ સિંહ અનાજ તથા કઠોળના ૫૦ કિલોના પીપમંા તમાલપત્રનાં ૧ કિલો સૂકવેલાં પાન મૂકે છે. તે પીપના તળીયે, મઘ્યમાં તથા સૌથી ઉપરના ભાગ

વધુ વાંચો....

સજીવ ખેતીને અવરોધરૂપ પરિબળો

૧. સેન્દ્રિય ખેતીની શરૂઆતના ૩ થી ૪ વર્ષમાં પાકનું ઉત્પાદન ઘટે છે. ૨. સેન્દ્રિય પેદાશોનાં વેચાણ માટે જરૂરી બજાર વ્યવસ્થાના અભાવે પૂરતા ભાવો મળતા નથી. ૩. રોગ અને જીવાતનાં જૈવિક નિયંત્રણ માટે

વધુ વાંચો....

અળસિયાનું ખાતર : વિઘટનશીલ

અળસિયાનું ખાતર : વિઘટનશીલ કાબનીક પદાર્થોમાંથી અળસિયા દ્વારા બનતાં ખાતરને વર્મી કમ્પોસ્ટ અથવા અળસિયાનું ખાતર કહે છે. તેમાં ૧.૭૫-૨.૨૫% નાઈટોજન, ૧.૫૦-૨.ર૫% ફોસ્ફરસ અને ૧.ર૫-૨.૦૦% પોટાશ તત્ત્વ હોય છે. સજીવ ખેતીમાં અળસિયાનો મોટો

વધુ વાંચો....

લીલો પડવાશ અને પ્રાકૃતિક ખેતી

જમીનમાં સેન્દ્રિય તત્વોનું પ્રમાણ વધારવા શણ,ઇક્ક્ડ, ચોળા, ગુવાર, અડદ, મગ જેવા કઠોળ વર્ગના પાકો ઉગાડી તેને ફૂલની અવસ્થાએ જમીનમાં દાબી દેવામાં આવે છે. જે કોહવાઈ જઈ વિઘટન પામે છે અને જમીનમાં સેન્દ્રીય

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks