aries agro

‘હું દિલ્હીથી વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો. પ્રારંભિક સ્ટેશન પર મારી બાજુની સીટ અને ચાર અન્ય લાઈન પણ ખાલી હતી. પરંતુ મારા અંદરથી એક અવાજ આવ્યો, જાણે કે એ ખાલી સીટો પરથી કોઈ મને જોઈ રહ્યું હોય. અચાનક એક અવાજ આવ્યો અને બોલી હું જાણું છું નંદિતેશ, આજે તું ભોપાલમાં કેટલાક સ્ટૂડન્ટ્સને સંબોધિત કરવા જઈ રહ્યો છે. મેં જ્યારે પુછ્યું, તને કેવી રીતે ખબર, તો તેણે જવાબ આપ્યો કે, હું ચેટજીપીટી છું. તેને ઉશ્કેરવા મેં જાણીજોઈને પુછ્યું કે જો તું આટલી જ બુદ્ધિશાળી છે અને બધી જ વાતની ખબર છે તો શું કહી શકે છે કે, મારી પત્ની બેડરૂમમાં મને કયા નામે બોલાવે છે? ચેટજીપીટીએ લાખો પેજ સ્ક્રોલ કરવાનું શરૂ કરી દીધું અને નામ શોધવામાં વ્યસ્ત થઈ ગઈ. મને લાગ્યું કે મેં ચેટજીપીટીનું મોઢું બંધ કરી દીધું છે. પરંતુ અચાનક બીજા છેડેથી અવાજ આવ્યો અને સાચું નામ જણાવી દીધું. હું ચકિત રહી ગયો અને પુછ્યું કે તું કોણ છે? અવાજ આવ્યો, હું એલેક્સા છું અને મને તમારી બધીજ અંગત ક્ષણો અંગે ખબર છે. હું બેભાન જેવો થઈ ગયો અને ત્યારે જાગ્યો જ્યારે ટીસીએ મને ભોપાલથી બરાબર પહેલા જગાડ્યો.’ આ સ્ટોરી છે, સ્ટેજ પર જીવન મૂલ્ય શીખવાડતા વક્તા દિલ્હીના નંદિતેશ નિલયે સંભળાવી.

તેઓ સાચા હતા. હવે એ દિવસો પૂરા થઈ ગયા કે એક તસવીર માટે પેટના અંદર શ્વાસ રોકો કે કેમેરાને પોઝ કરીને કોઈ પુસ્તકમાંથી કંઈક વાંચીને સભળાવો તથા એ તમારું જ્ઞાન હોય એ રીતે તેને આગળ વધારી દો! કેમકે હવે પહેરવાની ‘વિયરેબલ’ વસ્તુઓ જેમકે રીડિંગ/કૂલિંગ ગ્લાસિસ અને ઝુમકામાં પણ એઆઈ છે. બજારમાં ચેટજીપીટી શક્તિશાળી એઆઈ સિસ્ટમ-જે ‘મલ્ટીમોડલ’ છે. બનાવીને આ રેસમાં આગળ થઈ રહ્યું છે અને રિયલ ટાઈમમાં તમારી દેખરેખ રખાઈ રહી છે.

અત્યાર સુધી આપણને લાગતું હતું કે, ઓનલાઈન રહીને ગૂગલ અને મેટા જેવી કંપનીઓની નજરોથી ત ની નજરોથી બચી જવું અશક્ય છે. . જોકે, હવે વિયરેબલ દ્વારા આ કંપનીઓ પાસે આપણા વાસ્તવિક જીવનના અંદર ડોકિયું કરવાની તક છે, તે પણ ચોવિસ કલાક. ગૂગલ ગ્લાસ લગભગ એક દાયકા પહેલા આવ્યા હતા. આજેમેટા, ગૂગલ, સ્નેપ અને એમેઝોન જેવી કંપનીઓ એવા ચશ્મા બનાવી રહી છે, જેમાં એઆઈ ટૂલ્સની સાથે આગળ જોતા (ફોરવર્ડ ફેસિંગ) શક્તિશાળી કેમેરા છે, જેથી તમારી આજુબાજુની દુનિયાને જોઈ શકે. તમને શું લાગે છે. આ સુવિધા તેઓ મફતમાં આપવાના છે? બિલકૂલ નહીં. જો મારી વાત પર વિશ્વાસ થતો નથી તો ગૂગલ કરો, જ્યાં જોવા મળશે કે તાજેતરમાં જમેટાના ગ્લાસ માર્ક ઝકરબર્ગને વોર્ડરોબની સલાહ આપતા જોવા મળી રહ્યા છે. એવું ન વિચારો કે તમે તોવિયરેબલ ઉપકરણ પહેરતા નથી તો ચિંતાની ક્યાં જરૂર છે. વિમાન, ટ્રેન કે ઓફિસમાં કોઈ બીજાએ આ વિયરેબલ પહેર્યું હશે અને કેમેરામાં ન આવવા માટે ઈચ્છુક થર્ડ પાર્ટી એટલે કે તમને રેકોર્ડ કરી રહ્યો હશે. ટૂંકમાં કહું તો તમારી સ્વતંત્રતા કાયમ માટે ઝુંટવાઈ ચુકી છે.

ફંડા એ છે કે » કાયમ સારી રીતે વર્તણુક કરો. આ માત્ર પબ્લિક પ્લેસ સુધી જ ન હોય, કોણ જાણે એઆઈથી ચાલતા વિયરેબલ 2024માં આપણને શૂટ કરી રહ્યા હોય અને ત્યાર પછી તેને સોશિયલ સાઈટ પર અપલોડ કરી દે!

તમારા મિત્રો ને મોકલો
aries agro

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

બીજમંત્ર : બાળકોની કારકિદી કઈ બાબત પર આધાર રાખે છે?

બાળકોની કારકિદી કઈ બાબત પર આધાર રાખે છે? મહેરબાની કરીને મને આ બે સ્થાન પર તમારો માર્ગદર્શક બનવાની મંજૂરી આપો. હું પ્રથમ સ્થાન પસંદ કરીશ- લખનઉમાં ગોમતી પુસ્તક મહોત્સવ જે આ રવિવારે

વધુ વાંચો....

બીજ મંત્ર : દુર્ઘટનાથી બચવા ગાડીની બહાર પણ ધ્યાન આપો.

એક ડ્રાઇવર 70 કિમિ પ્રતિ કલાકની ઝડપે ગાડી ચલાવતા સમયે મોબાઈલ ફોન ઉઠાવે છે વિશેષજ્ઞ માને છે કે, આ સ્થિતિમાં ઇમર્જન્સી દેખાય પછી, ડ્રાઇવર બ્રેક મારવામાં પાંચ સેંકન્ડનું મોડું થઇ શકે છે.

બીજ મંત્ર : આપણી માતાઓ અસલી એમબીએ છે.

બીજ મંત્ર : તમારાથી શ્રેષ્ઠ  તમારો બીજો કોઈ  ગુરુ નથી

બીજ મંત્ર : તમારાથી શ્રેષ્ઠ તમારો બીજો કોઈ ગુરુ નથી

મિત્રો (જેમને હું એફ3 કહું છું) જીપીએસ ટ્રેકર એપ પર ‘2022’નું ચિહ્ન બનાવવા માટે સાઈકલ ચલાવી રહ્યા હતા, ચાલતા હતા, દોડતા હતા. અરે આ શું, ચોંકી ગયા? 2022નું ઈનોવેટિવ રીતે સ્વાગત કરનારા

વધુ વાંચો....
બીજ મંત્ર : ગ્રાહકને પોતાની ગલી કે ચોક સુધી ખેંચી લાવવા એગ્રો સેન્ટર એક થાવ

બીજ મંત્ર : ગ્રાહકને પોતાની ગલી કે ચોક સુધી ખેંચી લાવવા એગ્રો સેન્ટર એક થાવ

ગ્રાહક ભલે ગમે ત્યાંથી ખરીદી કરે. એક દુકાનવાળાને પૂછ્યું કે, તમે જેને ડ્રીંક પીવાડ્યું તેણે ખરીદી તો બીજી દુકાનમાંથી કરી છે તો તેનો જવાબ હતો, ‘કઈ ફર્ક નહિ સરજી, પૈસા તો બિરાદરી

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks