ડુબકીયા સિંધુ મેં ગોતાખોર લાગાતા હૈ
જા કર ખાલી હાથ લોટકર આતા હૈ
મિલતે નહીં સહજ હી મોતી ગહરે પાની મેં
મુઠ્ઠી ઉસકી ખાલી હર બાર નહીં હોતી’

આ પંક્તિઓ સોહનલાલ ત્રિવેદીની તે કવિતાની છે, જે આ પ્રસિદ્ધ પ્રેરક પંક્તિઓથી શરૂ થાય છે-
“લહરોસે ડર કર નાૈકા પાર નહીં હોતી,
કોશિશ કરને વાલો કી કભી હાર નહી હોતી’

આ કવિતાએ અમારી પેઢીને પ્રેરિત કરી છે પણ, તે આજે હજુ પણ આજની પેઢી માટે પ્રાસંગિક જણાય છે, જ્યારે હું બેંગલુરુના ૨૫ વર્ષીય આનંદ પ્રકાશ જેવા યુવાઓ વિશે. સાંભળું છું. જેઓ ફેસબુકર, ઉબર અને ટ્વીટ પાસેથી મોટી ઇનામી રકમ મેળવી સમાચારોમાં ચમકી રહ્યાં છે, મને ખરેખર લાગતું હતું કે આ તો લોટરી છે, જ્યાં સુધી એક દિવસે મને ખબર પડી કે આ “ડ્રાઈવર’ની સરખામણીમાં કોઈ કામ વિકટ નથી. ફરક માત્ર આટલું જ છે કે પરંપરાગત “ડ્રાઈવરો’ની જેમ તેઓ ઉંડા પાણીના સ્થાને આખી રાત ટેક્નોલોજીની દુનિયામાં તરે છે,
૨૦૧૫માં આનંદને ફેસબુક પાસેથી ૧૫ હજાર ડોલરનું રોકડ ઈનામ મýયું હતું. તમને ખબર છે કેમ? જ્યારે લાખો ફેસબુક એકાઉન્ટ હોલ્ડર પોતાના એકાઉન્ટ અને ફેસબુકમાં લોગ ઇન કરે છે ત્યારે આનંદે એકાઉન્ટ વિના જ લોગ ઇન કરીને દેખાડ્યું હતું. તે બાદ તેમણે ઉબરમાં ફ્રી રાઇડ બુક કરી લીધી હતી. તેમણે આમ વારં-વાર કર્યું હતું. આ સાબિત કરવા માટે કે આ કંપનીની ફાયરવોલ સુરક્ષિત નથી, તેમની સિસ્ટમમાં એક બગ છે, જે માટે તેમને ઉબર પાસેથી ૫ હજાર ડોલર મળ્યા હતા, તેમણે “ડેટિંગ એપ ‘ટીંડર’માં હેકીંગ કરી દેખાડ્યું હતું અને ૪,૭૦૦ ર્ડાલરનું ઇનામ મેળવ્યું હતું. છેલ્લા પાંચ વર્ષથી ફેસબુકે આનંદને તેમની ટોચની બાઉન્ટી હંટર્સ એટલે કે સિસ્ટમમાં ખામી શોધીને ઇનામ મેળવનારા લોકોમાં સામેલ કર્યા છે. ટવીટર ના બાકી પ્રોગ્રામમાં તેમનું સ્થાન વૈશ્વિક સ્તરે ચાલું છે,
તમિલનાડુની પ્રખ્યાત વેલ્લોર ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીથી કમ્યુટરનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ફ્લિપકાર્ટ માં ૨૦૧૪માં સિક્્યોરિટી એન્જીનીયર તરીકે પોતાની કેરીયર શરૂ કરનારા આનંદની હવે પોતાની એજન્સી છે “એપસિકયોર’. ફ્લિપકાર્ટમાં તેમનું પ્રાથમિક કામ હતુ કંપનીના કસ્ટમર ડેટાબેઝ અને પેમેન્ટ ઓપ્સનની સુરક્ષા કરવી, તે દરમિયાન તેમને સમજાયું કે વિદેશમાં કંપનીની તમામ સિસ્ટમ પોતાના સ્થાને છે, જ્યારે ભારતીય કંપનીઓમાં આવી સિસ્ટમ ખૂબ ઓછી છે, આનંદ અને તેમની ટીમે પોતાના ટૂલ્સ બનાવ્યા અને ઘણી કંપનીઓ સાથે સંપર્ક કરીને તેમને વચન આપ્યું હતું કે તેઓ તેમની સિસ્ટમની ખામીઓ કાઢીને દેખાશે અને તેમણે કરી પણ બતાવ્યું હતું. સરવાળે આનંદે દુનિયાભરમાં ૪૦૦ કંપનીઓને વધુ સુરક્ષિત બનાવવામાં વ્યક્તિગત રૂપે મદદ કરી છે.
આનંદ એકલા નથી, અમદાવાદના હેકર કનિષ્ક સજનાનીનો જ દાખલો લો, જેમણે અમેરિકા માટે ૧ રૂપિયામાં ફ્લાઇટ બુક કરી લીધી, મુંબઈના સંદીપ સિંહે દર મહિને ૩૦થી ૪૦ ખામીઓ શોધીને છેલ્લા ત્રણ વર્ષમાં લાખો કમાઈ લીધા છે. આ કંપનીઓ પૈકી કોઇની પણ રોજગાર સાઇટ પર જાવ, બગ હંટર્સની જગ્યા હમેશા ખાલી મળશે, જો આવી કોઈ જગ્યા તેમણે કરી લીધી હોય, તો પણ તેઓ હંમેશા કોઇ નવાની શોધમાં રહે છે, કારણ કે તેમના કામકાજનો સતત વિસ્તાર થતો રહે છે, આ તે હંટર નથી, જે ડેટાને રોકીને ખંડણી માગે અથવા કેડિટ કાર્ડનો દુરુપયોગ કરે, તેઓ વિભીન્ન આઈટી કંપનીઓ અને સરકારી સંસ્થાઓ દ્વારા સત્તાવાર રીતે આયોજિત બગ બાઉન્ટી કાર્યમાં ભાગ લે છે. તેમની કમાણી વધારે હોય છે, જે બગ અને ખામી સંબંધિત રિપોર્ટની રાણવત્તા પર આધાર રાખે છે, અમેરિકા સ્થિત ઈન્ફરમેશન સિક્યુરીટી પોર્ટલ “બગક્રાઉડ’ અનુસાર ભારત ૨૦૧૬માં બગ રીપોર્ટ દાખલ કરવાની યાદીમાં ટોચ પર હતું.

સાભાર : એન. રધુરામન (દીવ્ય ભાષ્કર)

તમારા મિત્રો ને મોકલો
aries agro

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

    ઉત્પાદન વધારવું પડશે.-એડવાન્સ એગ્રીકલ્ચર ટેકનોલોજી (ATT) એટલે શું ?

    આપણી ખેતીમાં એકમ વિસ્તાર દીઠ ઉપજ વધે તો કેવા લાભ થાય તે એવા ખેડૂતો જાણે છે કે જે પ્રત્યેક છોડ દીઠ ઉપજ વધે તો કેવા લાભ થાય તે એવા ખેડૂતો જાને છે

    વધુ વાંચો....

    હવામાંથી નાઈટ્રોજન મેળવતા પાકો

    વૈજ્ઞાનીકો આવતા રહેલા વર્ષો માટે ખેત ઉત્પાદન વધે તે માટે બાયો ટેકનોલોજીની મદદ લઈ રહ્યા છે. બાયો ટેકનોલોજીના મીઠા ફળો આપણે કપાસના પાકમાં છેલ્લા ૧૨ વર્ષ સુધી લીધા છે. હવે પછી આવનારા

    વધુ વાંચો....

    બોલો આવું કરીયે તો આખો મેળો આપણા આંગણે આવી જાય કે નહિ ?

    મેળામાં જતી વખતે મન કેવું રાખવું તે પણ આપણે સમજીયે જુવો મિત્રો મેળો હોય મોટો, બધું કઈ આપણે એકલા સમજીને જાણી ન શકીયે, એટલે મેળામાં જવું હોય તો ટુકડી બનાવીને જવાનું. મેળાના

    વધુ વાંચો....

    બીજમંત્ર : બાળકોની કારકિદી કઈ બાબત પર આધાર રાખે છે?

    બાળકોની કારકિદી કઈ બાબત પર આધાર રાખે છે? મહેરબાની કરીને મને આ બે સ્થાન પર તમારો માર્ગદર્શક બનવાની મંજૂરી આપો. હું પ્રથમ સ્થાન પસંદ કરીશ- લખનઉમાં ગોમતી પુસ્તક મહોત્સવ જે આ રવિવારે

    વધુ વાંચો....

    બીજમંત્ર : સાવધાન! તમારી 24 કલાક દેખરેખ રખાઈ રહી છે.

    ‘હું દિલ્હીથી વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો. પ્રારંભિક સ્ટેશન પર મારી બાજુની સીટ અને ચાર અન્ય લાઈન પણ ખાલી હતી. પરંતુ મારા અંદરથી એક અવાજ આવ્યો, જાણે કે એ ખાલી

    વધુ વાંચો....

    બીજ મંત્ર : આપણી માતાઓ અસલી એમબીએ છે.

    એક ડ્રાઇવર 70 કિમિ પ્રતિ કલાકની ઝડપે ગાડી ચલાવતા સમયે મોબાઈલ ફોન ઉઠાવે છે વિશેષજ્ઞ માને છે કે, આ સ્થિતિમાં ઇમર્જન્સી દેખાય પછી, ડ્રાઇવર બ્રેક મારવામાં પાંચ સેંકન્ડનું મોડું થઇ શકે છે.

    વધુ વાંચો....

    બીજ મંત્ર : દુર્ઘટનાથી બચવા ગાડીની બહાર પણ ધ્યાન આપો.

    એક ડ્રાઇવર 70 કિમિ પ્રતિ કલાકની ઝડપે ગાડી ચલાવતા સમયે મોબાઈલ ફોન ઉઠાવે છે વિશેષજ્ઞ માને છે કે, આ સ્થિતિમાં ઇમર્જન્સી દેખાય પછી, ડ્રાઇવર બ્રેક મારવામાં પાંચ સેંકન્ડનું મોડું થઇ શકે છે.

    વધુ વાંચો....

    બીજ મંત્ર : તમારાથી શ્રેષ્ઠ તમારો બીજો કોઈ ગુરુ નથી

    મિત્રો (જેમને હું એફ3 કહું છું) જીપીએસ ટ્રેકર એપ પર ‘2022’નું ચિહ્ન બનાવવા માટે સાઈકલ ચલાવી રહ્યા હતા, ચાલતા હતા, દોડતા હતા. અરે આ શું, ચોંકી ગયા? 2022નું ઈનોવેટિવ રીતે સ્વાગત કરનારા

    વધુ વાંચો....

    બીજ મંત્ર : ગ્રાહકને પોતાની ગલી કે ચોક સુધી ખેંચી લાવવા એગ્રો સેન્ટર એક થાવ

    ગ્રાહક ભલે ગમે ત્યાંથી ખરીદી કરે. એક દુકાનવાળાને પૂછ્યું કે, તમે જેને ડ્રીંક પીવાડ્યું તેણે ખરીદી તો બીજી દુકાનમાંથી કરી છે તો તેનો જવાબ હતો, ‘કઈ ફર્ક નહિ સરજી, પૈસા તો બિરાદરી

    વધુ વાંચો....
    Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
    Enable Notifications OK No thanks