aries agro

ભૂકીછારો રોગ આવે ક્યારે તે હવામાન ની વિગત સમજાવો ? આવો પ્રશ્ન મરચી વર્ષોથી વાવો છો તો પણ પૂછો છો તે જાણી આશ્ચર્ય થયું


સૌથી પહેલા તમે થર્મોમીટર વાડીયે વસાવ્યું ?

મને ખબર છે તમારો જવાબ ના છે

તમારે 300 રૂપિયાનું થર્મોમીટર વસાવવું નથી અને એક પમ્પ 180 નો થાય તેવી દવા છાંટવાની તમારી તૈયારી છે , એટલે 30 રૂપિયામાં પતે તેવો ઉકેલ તમને ક્યાંથી ગમે ? કારણ તમને 300 નું થર્મોમીટર મોંઘુ લાગે છે ને 180 વાળો પમ્પ વહાલો લાગે છે ……


આજેજ અત્યારે ગૂગલ ખોલીને ગણતરી કરો

આજનું દિવસનું મહત્તમ તાપમાન અને રાત્રિનું મિનિમમ તાપમાન વચ્ચે શું તફાવત છે ? બાદબાકી કરો …..

જો આ તફાવત 15 ડિગ્રી કે તેથી વધુ થયો ? તો બીજે દિવસે તમારે સામાન્ય દવા સલ્ફર 80 % પાવડર છાંટી દ્યો ,જો આ તફાવત 14 થયો તો ના છાંટો

હા , આવું આજે થયું અને પાછું 5 દિવસ પછી થયું તો ફરીવાર છાંટી દ્યો , મજૂરી ખર્ચ વધુ લાગશે પણ મરચી ભુકીછારાથી બચી જશે


યાદ રાખજો ભૂકીછારાના રોગની સમયસર દવા છાંટીએ તો આ રસ્તો સરળ અને સસ્તોને ફાયદાકારક છે મોડું કરવા થી સફળતા મળતી નથી , પાંદડા ખરે પછી છાંટવું તે આપણી બેદરકારી ગણાય, અને તમે બેદરકાર નથી તે મને ખબર છે

નહીંતર પછી તો તમારે નવી આવેલી દવા છાંટવી પડે

કઈ દવા તે વાત માટે વાંચતા રહો આપણો બ્લોગ ખેતર ની વાત







——xxxx——
તમારા મિત્રો ને મોકલો
aries agro

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

aries agro

ખેતી અને હવામાન

સમગ્ર સૂર્યમંડળમાં વાતાવરણની મહામૂલી ભેટ ફક્ત આપણી પૃથ્વીને જ મળેલી છે. વનસ્પતિ જીવન અને માનવજીવનને અનુકૂળ એવું વાતાવરણ પણ તેને મળ્યું છે. તેથી જીવસૃષ્ટિનું પૃથ્વી ઉપર નિર્માણ શક્ય બન્યું છે. પૃથ્વીની સપાટી

વધુ વાંચો....

મરચીના પાકમાં તાપમાન અને ફાલ ખરણના સંબંધને સમજો

 મરચી ની ખેતી કરવી હોઈ તો થર્મોમીટર વસાવવાનું મારુ કહેવું તમને શા માટે છે તેની વાત કરું તો મરચીની ખેતીમાં ફાલ લાગવામાં તાપમાનનું બહુ મહત્વ છે, તાપમાનની વિગતો હવે તો ગૂગલ ઉપર

વધુ વાંચો....

વરસાદ પછીની માવજત – 21

મરચીનો ફાઇટોપથોરા – મરચીનો સુકારો- રૂટ રોટ રોગનું નિયંત્રણ કેમ કરવું અને મરચીને ફરી જીવતી કેમ કરવી ? તે વિષે જાણવા કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલમાં જોડાવ.

વધુ વાંચો....

વરસાદ પછીની માવજત – ૯

વરસાદ પછીની માવજત – ૯
————-
મરચીના છોડનો સુકારો લાગવાનું કારણ શું ? તેને કેવી રીતે અટકાવી શકાય ? આ સુકારો આવે નહિ તે માટે આગોતરા ક્યાં ક્યાં પગલાં લાવે

વધુ વાંચો....

વરસાદ પછીની માવજત – ૪

આ વર્ષે મરચીનો ફાયટોપ્થોરા બ્લાઈટ સુકારો કોને આવશે? વરસાદ વધુ પડ્યો છે , ખેતર માં પાણી ભરાયા રહ્યા હતા , જ્યાં નિતાર સારો ન હોઈ તેને પુષ્કળ મરચા બેસે ત્યારે ફાઇટોપથોરા નામનો

વધુ વાંચો....

આવી રહેલો ઉનાળો સૌથી આકરો ઉનાળો રહેશે

તમને સમાચાર મળ્યા ? વૈજ્ઞાનિકો કહે છે કે આવી રહેલો ઉનાળો સૌથી આકરો ઉનાળો રહેશે . અલીનીનોની અસર કહોકે બદલાય રહેલા હવામાન કહો કે પછી ગ્લોબલ વોર્મિંગ કહો આખા વિશ્વમાં ગરમી વધવાના

વધુ વાંચો....

મરચીમાં ભૂકીછારો – પાઉડરી મીલ્ડ્યું .

રોગકારક : આ રોગ એક ફૂગ થી થાય છે તે રેવેઈલીલુંલા ટૌરીકા નામના રોગકારકને લીધે હવાથી ફેલાય છે. જે પાંદડા ઉપર અને નીચે ફૂગના સફેદ સ્પોર સ્વરૂપે જોવા મળે છે જાણે પાનની

વધુ વાંચો....

મરચીના ભૂકીછારામાં કઈ નવી દવા બઝારમાં મળે છે? 6

દિવસ નું મહત્તમ અને રાત્રિનું મિનિમમ તાપમાન વચ્ચે તફાવત 15 ડિગ્રી થયો ? તો બીજે દિવસે સામાન્ય દવા સલ્ફર પાવડર છાંટી દ્યો , યાદ રાખજો ભૂકીછારાના રોગની સમયસર દવા છાંટીએ તો સસ્તું

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks