ઉનાળામાં ઊંડી ખેડ કરવી, આ જીવાતનાં ખેતરમાં ઈંડા મુકતા પુખ્ત ઢાલિયા કીટકના નાશ માટે ચોમાસાનાં પ્રથમ વરસાદ પછી શેઢા પરના ઝાડને રાત્રે ૮ થી ૧૦ દરમ્યાન હલાવી તેના પરના પુખ્ત ઢાલિયા કીટકોને નીચે પાડી કેરોસીનવાળા વાસણમાં ભેગા કરી. નાશ કરો, બિવેરીયા બાસીયાના અથવા મેટીઝીયમએનીસોલી ૧.૧૫ વે.પા. ૫ કિ.ગ્રા. પ્રતિ હેક્ટર પહેલા જમીનમાં એરંડીના ખોળ સાથે (૩૦૦ કિ.ગ્રા. પ્રતિ હેક્ટર) જમીનમાં આપવું. ત્યારબાદ ઉગાવાના ૩૦ દિવસે પાણી સાથે જમીનમાં આપવાથી ધૈણનું સારું નિયંત્રણ થાય છે. ઉપદ્રવ ઓછો હોય ત્યારે ક્લોરપાયરીફોસ ૨૦ ઈસી ૨૫ થી ૩૦ મિ.લિ. દવા પ્રતિ ૧૦ લિટર પાણીમાં મિશ્રણ કરી પંપની નોઝલ કાઢી મૂળ પાસે જમીનમાં ઉતરે તે રીતે આપવું. ઊભા પાકમાં ધૈણનો ઉપદ્રવ જોવા મળે તો ક્લોરપાયરીફોસ ૨૦ ઈ.સી. અથવા ક્વિનાલફોસ ૨૦ ઈસી હેક્ટરે ૪ લિટર પ્રમાણ ૨૫ થી ૩૦ મિ.લિ. દવા પ્રતિ ૧૦ લિટર પિયત પાણી સાથે આપવાથી સારું નિયંત્રણ મળે છે

તમારા મિત્રો ને મોકલો

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

વરસાદ પહેલા ઢાલિયાનું નિયંત્રણ કરવું જોઈએ

આજે નવી દવાઓની પણ વાત કરવી છે આપણે ત્યાં સફેદ ધૈણ જેને અંગ્રેજીમાં વાઈટ ગ્રબ કહેવાય છે અને ગામડામાં તેને મુંડા કહે છે આ સફેદ ધૈણ ના ઢાલીયા ખેતરના શેઢે આવેલા વૃક્ષોમાં

વધુ વાંચો....

મગફળી સફેદ ઘેણ

મગફળીમાં ઊંડી ખેડ કરવી. આ જીવાતનાં ખેતરમાં ઈડા મૂકતા પુખ્ત ઢાલિયા ક્ટિકના નાશ માટે ચોમાસાનાં પ્રથમ વરસાદ પછી શેઢા પાળા પરના ઝાડને રાત્રે ૮ થી ૧૦ દરમ્યાન હલાવી તેના પરના પુખ્ત ઢાલિયા

વધુ વાંચો....

ખેતર ઉભેલો કપાસ અને મગફળી શું વાત કરે છે તે સાંભળો

વરસાદ નથી ત્યારે ખેતર ઉભેલો કપાસ અને મગફળી શું વાત કરે છે તે સાંભળો : કપાસ પછીની હારથી શરૂ થતી મગફળીનો એક છોડ કપાસને કહે તમારે તો હજુ સારું છે કે તમને

વધુ વાંચો....

કપાસ : મોલો-મશી, તડતડીયાં, સફેદમાખી, થ્રિપ્સ

બ્યૂવેરીયા બેસીયાના કે વટિર્સીલીયમ લેકાની નામની ફૂગનો પાઉડર 60 ગ્રામ 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ ફ્લોનિકામાઈડ ૫૦ ડબલ્યૂજી 6 ગ્રામ અથવા ડાયફેન્થ્યૂરોન ૫૦ ડબલ્યૂપી 15 ગ્રામ અથવા ઈમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ 6 મિલિ

વધુ વાંચો....

રોગ : મગફળી માં ગેરૂ

ક્લોરોથેલોનીલ ૭૫ વેપા 45 ગ્રામ અથવા મેન્કોઝેબ ૭૫ વેપા 45 ગ્રામ અથવા હેક્ઝાકોનાઝોલ ૫ ઇસી 10 મીલિ 15 લિટર પાણીમાં ભેળવી ત્રણ છંટકાવ ૧૨ થી ૧૫ દિવસના અંતરે કરવા.

વધુ વાંચો....

જીવાત : ટામેટાની લીલી ઇયળ

લીલી ઈયળના નર ફૂદાને આકર્ષતા ફેરોમોન ટ્રેપ હેકટરે ૪૦ પ્રમાણે ગોઠવવા અને લ્યૂર દર ૨૧ દિવસે બદલવી. કિવનાલફોસ ૨૫ ઈસી 30 મીલિ અથવા ઈન્ડોકઝાકાર્બ ૧૪.૮% ઈસી 15 મીલિ અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫% એસસી

વધુ વાંચો....

જીવાત : મકાઈ અને જુવારની ગાભમારાની ઇયળ

કાર્બોફ્યૂરાન ૩% દાણાદાર કીટનાશક પ્રતિ હેક્ટરે ૧૦ કિ.ગ્રા. પ્રમાણે ચાસમાં આપી વાવણી કરવાથી પાકની શરૂઆતની અવસ્થામાં આ જીવાત સામે રક્ષણ મેળવી શકાય છે. ૩% દાણાદાર કીટનાશક ૮ થી ૧૦ કિ.ગ્રા. પ્રતિ હેકટરે

વધુ વાંચો....

ગુલાબી ઈયળ

કપાસમાં ગુલાબી ઈયળનો ઉપદ્રવ જોવા મળ્યો હોય તો છેલ્લી વીણી બાદ ખેતરમાં ઘેટાં-બકરાં ચરાવવા એવી સલાહ આપવામાં આવેછે. કારણ કે ઘેટાં-બકરાં છોડ પર રહેલા ઉપદ્રવિત જીંડવા (કે જેમાં ગુલાબી ઈયળ સુષુપ્તાવસ્થામાં ભરાઈ

વધુ વાંચો....

જીવાત : તલ માથા બાંધનારી ઇયળ

એક પ્રકાશ પીંજર પ્રતિ હેક્ટર ગોઠવવાથી પાન વાળનાર ઇયળના ફૂદાની વસ્તી કાબૂમાં રહે છે. બીવેરીયા બેસીયાના નામની ફૂગનો પાઉડર 60 ગ્રામ 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. વધુ ઉપદ્રવ જણાય તો ક્વિનાલફોસ

વધુ વાંચો....

મગફળી ટીકકા અને ગેરૂ

ટેબુકોનાઝોલ ૦.૦૩૫ ટકા દવાના ત્રણ છંટકાવ ૩૫, ૫૦ અને 90 દિવસે કરવાથી રોગનું નિયંત્રણ થાય છે. ગેરુ માટે મગફ્ળી પાક ૪૦ દિવસનો થાય ત્યારે કલોરોથેલોનીલ ૦.ર ટકા દવા છાંટવી. આવા બીજા બે

વધુ વાંચો....

રોગ : મગફળી પાનનાં ટપકાં/ ટીક્કા

રોગની શરૂઆત થાય ત્યારે કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા 10 ગ્રામ અથવા મેન્કોઝેબ ૭૫ વેપા 45 ગ્રામ અથવા ક્લોરોથેલોનીલ ૭૫ વેપા 45 ગ્રામ અથવા હેક્ઝાકોનાઝોલ ૫ ઇસી 10 મીલિ અથવા ટેબૂકોનાઝોલ ૨૫ ઇસી 20

વધુ વાંચો....

જીવાત : લીંબુનું પતંગિયું (હગારીયા ઇયળ)

લીંબુનું પતંગિયું નર્સરીમાં રોપાઓ ઉપરની તથા બગીચામાંથી ઇયળોનો હાથથી વીણીને નાશ કરવો. ઉપદ્રવની શરૂઆતમાં લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો 750 ગ્રામ (૫% અર્ક) અથવા બેસીલસ થુરીન્જીન્સીસ નામના જીવાણુનો પાઉડર 30 ગ્રામ 15 લિટર

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks