aries agro
Crop Scouting Services: More Than Just A Scout - Crop Quest
મરચી ની ખેતી કરવી છે ને તમારી પાસે હીરાના કારીગર પાસે હોય તેવો બિલોરી કાચ નથી તો મરચી ની ખેતી તમે કરી રહ્યા ? અને કરશો તો મરચી ની ખેતી માં તમારી આવક જાવક ના સરવૈયા માં ખર્ચ વધારે હશે .
કેમ ?
હું તમને ટેલિગ્રામ એટલેકે તાર મોકલીને કહું છું કે બિલોરો કાચ વસાવો , બિલોરી કાચ તમે એમેઝોન ઓનલાઇન માંથી તમારા નજીક ના તાલુકાના સરનામે પણ મંગાવી શકો અથવા કોઈ વેપારી ને શોધી કાઢો ગોંડલ માં કોઇતો રાખતુ જ હશે
બિલોરી કાચ ચુસીયા જીવાત ના ઈંડા -બચ્ચા ની પાન પરની ગતિવિધિ ની આપણ ને વહેલી જાણ કરે છે , એક પાન ઉપર કઈ જીવાત કેટલી છે ? તેના આધારે સમયસર દવા છંટાઈ તો એક સ્પ્રે ઘટે તો પણ ફાયદોજ છે ને !
એકવાર પાનરુપી રસોડું કુક્ડાય ગયું કે ખરી ગયું કેટલું નુકશાન થાય તે તમે ખબર છે ?
એટલે તો કહેવાય છે કે રોજ મરચીના ખેતરમાં આંટો મારો , બિલોરો કાચ હોઈ , મોબાઈલથી રોગ જીવાત નો ફોટો પાડો ને કૃષિ નિષ્ણાંત સાથે ચર્ચા કરો , સાચી દવા સમયસર છાંટો – નઠારી નામનેઠા વગરની દવા તો ખેતર માં નહિ જ લાવતા
મરચીની ખેતી એમનામ ભાગીયાના ભરોસે નહિ થાય




——xxxx——
તમારા મિત્રો ને મોકલો
aries agro

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

પાક સંરક્ષણ : કપાસના પાનના ધાબા

કપાસના પાનની ઉપરૅની સપાટી પર કાળા રંગની ફૂગની હાજરી જણાતાં ઘણી વખત ખેડૂતો અજાણતા તેના નિયંત્રણ માટે ફૂગનાશકનો છંટકાવ કરતા હોય છે. તે યોગ્ય નથી. મોલો અને સફેદમાખી જેવી ચૂસિયાં પ્રકારની જીવાતો

વધુ વાંચો....

જીવાત : કપાસની ગુલાબી ઇયળ

મોજણી અને નિગાહ માટે હેક્ટરે પાંચની સંખ્યા પ્રમાણે ગુલાબી ઈયળના નર ફૂદાને આકર્ષતા લ્યૂર સાથેના ફેરોમોન ટ્રેપ ગોઠવવા. ફૂદા ટ્રેપમાં પકડાવવાની શરૂઆત થાય અને સતત ત્રણ દિવસ સુધી એક ટ્રેપમાં ૮ કે

વધુ વાંચો....

રોગ : ડાંગર પાનનો ઝાળ રોગ/ બેક્ટેરીયલ લીફ બ્લાઇટ

રોગની શરૂઆત થાય ત્યારે 1.5 ગ્રામ સ્ટ્રેપ્ટોમાયસીન સલ્ફેટ + 30 ગ્રામ કોપર ઓક્સિક્લોરાઇડ ૫૦ વેપા 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. પાકમાં ભલામણ મુજબ જ નાઇટ્રોજનયુક્ત ખાતરો ત્રણ કે ચાર હપ્તામાં આપવા.

વધુ વાંચો....
મકાઇ પાનનો સૂકારો/ મેઇડીસ લીફ બ્લાઇટ

રોગ : મકાઇ પાનનો સૂકારો/ મેઇડીસ લીફ બ્લાઇટ

ટેબૂકોનાઝોલ ૨૫ ઇસી 15 મીલિ અથવા પ્રોપીકોનાઝોલ ૨૫ ઇસી 15 મીલિ અથવા મેન્કોઝેબ ૭૫ વેપા 45 ગ્રામ 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો અથવા ૧૦ ટકા ગૌમૂત્ર (૧ લિટર પ્રતિ ૧૦ લિટર

વધુ વાંચો....

જીવાત : મરચીની થ્રિપ્સ

ફેરરોપણી બાદ ૧૫ દિવસે ખેતરમાં છોડની ફરતે કાર્બોફ્યૂરાન ૩% જી ૭ કિ.ગ્રા./એકર પ્રમાણે આપવી. ફેરરોપણી બાદ ૩૦ દિવસે ઈમિડાક્લોપ્રીડ ૧૭.૮% એસએલ 6 મીલિ અથવા લેમડા સાયહેલોથ્રીન ૫% ઈસી 8 મીલિ અથવા સ્પીનોટેરામ

વધુ વાંચો....

જીવાત : ટામેટામાં પર્ણ-વ-ફળ વેધક

પર્ણ-વ-ફળ પાનકોરીયું મારવા માટે ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫% એસસી 6 મીલિ અથવા ફલ્યૂબેન્ડિએમાઇડ ૪૮૦% એસસી 6 મીલિ અથવા સાયાન્ટ્રાનીલીપ્રોલ ૧૦.૨૬% ઓડી 12 મીલિ 15 લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો. જરૂર જણાય તો ૧૫ દિવસે

વધુ વાંચો....

જીવાત : ભીંડાની ડૂંખ અને ફળ કોરી ખાનારી ઇયળ

એમામેક્ટિન બેન્ઝોએટ ૫ એસજી 6 ગ્રામ અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫% એસસી 6 મીલિ અથવા સાયપરમેથ્રીન ૧૦% ઇસી 25 મીલિ અથવા ફેનવાલરેટ ૨૦% ઇસી 15 મીલિ અથવા લેમડા સાયહેલોથ્રીન ૫% ઇસી 8 મીલિ 15

વધુ વાંચો....

કપાસમાં મીલીબગ

કપાસના પાકમાં ગલાબી ઈયળ અને ચિકટો (મીલીબગ) બન્ને અગત્યની જીવાત ગણાય છે આ જીવાતોની વસ્તી ઓછી થાય તે માટે કેટલાક બિન-રાસાયણિક પગલાં સૂચવવામાં આવે છે દા.ત. કપાસની છેલ્લી વીણી પુરી થાય તે

વધુ વાંચો....

મગફળીનાં ધૈણ

ઉ૫દ્રવિત વિસ્તારમાં પ્રકાશ પિંજર પ્રતિ હેકટરે એકની સંખ્યામાં ગોઠવી તેમાં આકર્ષાયેલ ઢાલિયા તેમજ પાન ખાનાર ઇયળના ફૂદાનો નાશ કરવો. ધૈણ  ઊભા પાકમાં ઉપદ્રવ જણાય તો ક્વિનાલફોસ ર૫ ઈસી અથવા કલોરપાયરીફોસ ર૦ ઈસી હેકટરે

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks