રોગ લાગેલ જૂના પાનને કાપી નાશ કરવો. ૧ ટકા બોર્ડો મિશ્રણ અથવા કોપર ઓક્સિક્લોરાઈડ ૨૦ ગ્રામ/૧૦ લિટર પાણીમાં ઓગાળી દ્રાવણનો પાન પર છંટકાવ કરવો. આ રોગના વધુ આક્રમણનાં નિયંત્રણ માટે પ્રોપીકોનાઝોલ ૨૫% ઈ.સી. ૧૫ મિ.લી. અથવા કાર્બેન્ડાઝીમ ૫૦% વે.પા. ૧૫ ગ્રામ/૧૫ લિટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવો

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

    મોલેક્યુલ : થાયોફેનેટ મિથાઈલ

    કાર્ય પધ્ધતિ :થાયોફેનેટ મિથાઇલ, શોષક/સર્વદૈહિક અને વિવિધ પ્રકારની ફૂગ ઉપર અસર ધરાવતું , બેન્ઝિમિડાઝોલ પ્રકારનું ફૂગનાશક છે. તે ફૂગના કોષમાં ડીએનએના સંશ્લેષણને એટલે કે કોષ વિભાજનની ક્રિયાને અવરોધે છે. થાયોફેનેટ મિથાઇલનું અવશોષણ

    વધુ વાંચો....

    જીવાત : દિવેલાની ડોડવા કોરી ખાનાર ઇયળનુ નિયંત્રણ કેમ કરવું

    ડોડવા કોરી ખાનાર ઇયળનું નિયંત્રણ બ્યૂવેરીયા બેસીયાના કે વર્ટીસીલીયમ લેકાની નામની ફૂગનો પાઉડર 60 ગ્રામ 15  લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.  વધુ ઉપદ્રવ જણાય તો ક્લોરપાયરીફોસ   ૨૦ ઈસી 30  મિ.લી. અથવા

    વધુ વાંચો....

    ઘોડીયા ઇયળ

    ખેતરમાં ઈયળભક્ષી પક્ષીઓને બેસવા માટે ઝાડના ડાળા કાપીને છૂટાછવાયા ઊભા કરી તેમને બેસવાની વ્યવસ્થા કરવી. પુખ્ત ઈયળોને હાથથી વીણીને કેરોસીનવાળા પાણીમાં નાખીને નાશ કરવો. કુદરતી રીતે બ્યૂવેરીયા બેસીયાના ફૂગથી થતો રોગ જાેવા

    વધુ વાંચો....

    જીવાત : નાળિયેરીમાં ગેંડા કીટક

    આ જીવાતની માદા કીટક છાણીયાં ખાતરના ખાડામાં ઈંડા મૂકતી હોવાથી નાળિયેરીના બગીચામાં અથવા નજીકમાં ખાતરના ખાડા કરવા નહી. આજુબાજુના ખાતરના ખાડામાં ક્લોરપાયરીફોસ ૨૦% ઇસી 30 મીલિ 15 લિટર પાણીમાં ઉમેરી ખાતરના ખાડાને

    વધુ વાંચો....

    શિયાળું મકાઇ : પાનનો સૂકારો/ ટર્સીકમ લીફ બ્લાઇટ

    રોગની શરૂઆતમાં ગૌમૂત્ર ૧૦ ટકા (૧.૫ લિટર/૧૫ લિટર પાણી) અથવા લીમડાના પાનનો અર્ક ૧૦ ટકા (૧.૫ લિટર/૧૫ લિટર પાણી)નો છંટકાવ વાવણીના ૩૦, ૪૦, ૫૦ અને ૬૦ દિવસે કરવા અથવા એઝોક્સિસ્ટ્રોબીન ૧૮.૨% ડાયફેનોકોનાઝોલ

    વધુ વાંચો....

    રોગ : મરચીમાં કાલવ્રણ/ પરિપક્વ ફળનો સડો

    મરચીમાં કાલવ્રણ/ પરિપક્વ ફળનો સડો મેન્કોઝેબ ૭૫ વેપા ૪૦ ગ્રામ અથવા ક્લોરોથેલોનીલ ૭૫ વેપા ૪૦ ગ્રામ અથવા કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા ૧૫ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ભેળવી જરૂરિયાત મુજબ છંટકાવ કરવા

    વધુ વાંચો....

    રોગ : દિવેલામાં સૂકારો

    દિવેલામાં સૂકારો કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા ૧૫ ગ્રામ અથવા કોપર ઓક્સિક્લોરાઇડ ૫૦ વેપા ૬૦ ગ્રામ ૧૫ લિટર પાણી પ્રમાણે દ્વાવણ બનાવી રોગથી અસર પામેલા છોડની ફરતે જમીનમાં આપવાથી રોગની તીવ્રતા ઘટાડી શકાય છે

    વધુ વાંચો....

    રોગ : લીંબુના પાકમાં ગુંદરીયો રોગ

    જમીનને અડકતી ડાળીઓની છટણી કરી બાળી નાખવી. ખેતીકાર્યો કરતી વખતે છોડની ડાળીઓ કે થડને કોઇ ઇજા ન થાય તેની કાળજી રાખવી. થડને પાણીનો સીધો સંર્પક ન થાય તે માટે થડ પર બોર્ડો

    વધુ વાંચો....

    રોગ : ભીંડામાં પીળી નસનો પંચરંગીયો (યલો વેઇન મોઝેઇક)

     રોગના અસરકારક નિયંત્રણ માટે શરુઆતમાં રોગિષ્ઠ છોડ દેખાય કે તરત ઉપાડી નાશ કરવો.  આણંદ કૃષિ યુનિવર્સિટીની હાલમાં થયેલ ભલામણ મુજબ ભીંડાના બીજને થાયામેથોક્ઝામ (૫ ગ્રામ પ્રતિ ૧ કિ.ગ્રા. બીજ) અથવા

    વધુ વાંચો....

    રોગ : તલમાં પર્ણગુચ્છ/ ફાયલોડી રોગનું નિયંત્રણ

     આ રોગ લીલાં તડતડીયાંથી ફેલાતો હોય તેના નિયંત્રણ માટે ડાયમીથોએટ ૩૦ ઇસી ૧૫ મિ.લી. ૧૫ લિટરમાં ભેળવી ૧૦ દિવસના અંતરે બે થી ત્રણ છંટકાવ કરવા.

    વધુ વાંચો....

    રોગ : મરચી અને ટમેટીના પાકમાં કોકડવા નિયંત્રણ

    મરચી અને ટમેટીના પાકમાં કોકડવા નિયંત્રણ રોગનો ફેલાવો સફેદમાખીથી થતો હોય તેના નિયંત્રણ માટે મરચીના પાકમાં ફેનપ્રોપેથ્રીન ૩૦ ઇસી ૫ મિ.લી. અથવા પાયરીપ્રોક્ષીફેન ૧૦ ઇસી ૨૫ મિ.લી. પ્રતિ ૧૫ લિટર પાણી તેમજ

    વધુ વાંચો....
    Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
    Enable Notifications OK No thanks