શેરડીની સફળ ખેતીનો મુખ્ય આધાર પણ ઊંચી ગુણવત્તાવાળા શુધ્ધ અને તંદુરસ્ત બીજ પર રહેલ છે. તંદુરસ્ત બિયારણ સારા પાકના પૂર્વગામી તરીકે ગુણવત્તાયુક્ત અને વધુ ઉત્પાદન મેળવવા માટે જરૂરી છે. સારા તંદુરસ્ત પાકમાંથી કટકા મેળવી કે જે રોગ- જીવાતમુક્ત હોય, જેની સ્ફુરણ શક્તિ ૮૫ થી વધારે હોય તો તેને શેરડીનું સારૂ બિયારણ કહી શકાય, જાતોની આનુવંશિક શુધ્ધતા શેરડીના ઉત્પાદનમાં મહત્વનો ભાગ ભજવે છે. વર્ષો સુધી નબળી ગુણવત્તાવાળા બિયારણનો ઉપયોગ કરવાથી સારી જાતો પોતાના સારા ગુણધર્મો ગુમાવીને નામશેષ થયેલ છે. એક અંદાજ પ્રમાણે ફક્ત ગુણવત્તાસભર બિયારણના ઉપયોગથી ઉત્પાદનમાં ૧૦ થી ૧૫ સુધીનો વધારો મેળવી શકાય છે.

તમારા મિત્રો ને મોકલો
aries agro

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

    બીજમંત્ર : દેશનું ભાવી જોબ માર્કેટ કૌશલ્ય આધારિત રહેશે.

    ડુબકીયા સિંધુ મેં ગોતાખોર લાગાતા હૈજા કર ખાલી હાથ લોટકર આતા હૈમિલતે નહીં સહજ હી મોતી ગહરે પાની મેંમુઠ્ઠી ઉસકી ખાલી હર બાર નહીં હોતી’ આ પંક્તિઓ સોહનલાલ ત્રિવેદીની તે કવિતાની છે,

    વધુ વાંચો....

    ઉત્પાદન વધારવું પડશે.-એડવાન્સ એગ્રીકલ્ચર ટેકનોલોજી (ATT) એટલે શું ?

    આપણી ખેતીમાં એકમ વિસ્તાર દીઠ ઉપજ વધે તો કેવા લાભ થાય તે એવા ખેડૂતો જાણે છે કે જે પ્રત્યેક છોડ દીઠ ઉપજ વધે તો કેવા લાભ થાય તે એવા ખેડૂતો જાને છે

    વધુ વાંચો....

    હવામાંથી નાઈટ્રોજન મેળવતા પાકો

    વૈજ્ઞાનીકો આવતા રહેલા વર્ષો માટે ખેત ઉત્પાદન વધે તે માટે બાયો ટેકનોલોજીની મદદ લઈ રહ્યા છે. બાયો ટેકનોલોજીના મીઠા ફળો આપણે કપાસના પાકમાં છેલ્લા ૧૨ વર્ષ સુધી લીધા છે. હવે પછી આવનારા

    વધુ વાંચો....

    શેરડીનો રાતડો

    ટ્રાયકોડર્મા વીરીડી અથવા ટ્રાયકોડર્મા હરજીયાનમ પ્રેસમડમાં સંવર્ધન કરી રોપણી સમયે ૮ ટન પ્રતિ હેક્ટરે ચાસમાં આપવું. વધુ પડતું પિયત અથવા પાણીની ખેંચ થવા દેવી નહિ.

    વધુ વાંચો....

    ચોમાસા દરમિયાન શેરડી પાકમાં આવતા રોગો

    શેરડી પાકમાં રોગકારકો મુજબ રોગોનું વર્ગીકરણ નીચે મુજબ છે : • ફૂગથી થતાં રોગો : રાતડો, સુકારો, ચાબુક આંજિયો, ટુકડાનો સડો, પોક્કાહ બોઈંગ અને ગેરૂ વગેરે. • જીવાણુંથી થતાં રોગો : ઘાસીયા

    વધુ વાંચો....

    શેરડીના બિયારણને ગરમીની માવજત શા માટે આપવી જરૂરી છે

    શેરડીના બિયારણને કોઈપણ એક પદ્ધતિથી ગરમીની માવજત આપવી જરૂરી છે :  (૧) ગરમ પાણીની માવજત (હોટ વોટર ટ્રીટમેન્ટ) ૫૦° સે. ઉષ્ણતામાન, ૨ કલાક માવજત આપવી (૨) ભેજવાળી ગરમ હવાની માવજત (મોઈસ્ટ હોટ

    વધુ વાંચો....

    શેરડીના પાકમાં મહત્તમ ઉત્પાદન કેવી રીતે મેળવી શકાય ?

    ખેડૂતો સારી ગુણવત્તાવાળું, શુધ્ધ, કુમળું અને તંદુરસ્ત સારી જાતના બિયારણનો ઉપયોગ કરે તો શેરડીના પાકમાં મહત્તમ ઉત્પાદન મેળવી શકે છે. શેરડીના કુલ ઉત્પાદનનો લગભગ ૧૦ થી ૧૨ % જેટલો હિસ્સો ખેડૂતો બીજ

    વધુ વાંચો....

    શેરડીનાં પાકમાં એપીરીકેનીયા મેલાનોલ્યુકાનો ફાળો

    એપીરીકેનીયા મેલાનોલ્યુકા : શેરડોના પાયરીલાના જૈવિક નિયંત્રણમાં બાહ્યપરજીવી એપીરીકેનીયા મેલાનોલ્યુકાનો ફાળો અગત્યનો છે. આ કીટક રોમપક્ષી બાહ્ય પરોપજીવી છે. પુખ્ત કીટક કાળા રંગનું હોય છે જે કોશેટામાંથી નીકળ્યા બાદ કોશેટા પાસે જ

    વધુ વાંચો....

    રોગ : શેરડીનો રાતડો

    ટ્રાયકોડર્મા વીરીડી અથવા ટ્રાયકોડર્મા હરજીયાનમ પ્રેસમડમાં સંવર્ધન કરી રોપણી સમયે ૮ ટન પ્રતિ હેક્ટરે ચાસમાં આપવું. વધુ પડતું પિયત અથવા પાણીની ખેંચ થવા દેવી નહિ.

    વધુ વાંચો....
    Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
    Enable Notifications OK No thanks