aries agro

ખેડૂતો સારી ગુણવત્તાવાળું, શુધ્ધ, કુમળું અને તંદુરસ્ત સારી જાતના બિયારણનો ઉપયોગ કરે તો શેરડીના પાકમાં મહત્તમ ઉત્પાદન મેળવી શકે છે. શેરડીના કુલ ઉત્પાદનનો લગભગ ૧૦ થી ૧૨ % જેટલો હિસ્સો ખેડૂતો બીજ તરીકે વાપરે છે. સારી ગુણવત્તાવાળું બીજ વધુ ઉગાવો આપે છે. શેરડીના પાકની ઉંમર, ઊભેલ પાકની પરિસ્થિતિ, જાતીય શુધ્ધતા તથા રોગ-જીવાત જેવી બાબતો શેરડીના બિયારણની ગુણવત્તા પર આધાર રાખે છે. શેરડીના સાંઠાની ઉપરના ભાગમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારે તથા સુકોઝનું પ્રમાણ ઓછું હોવાના કારણે ઉગાવો વધારે મળે છે તદુપરાંત શેરડીના ઉપરના ભાગમાની આંખો પણ જીવંત અને વધારે તંદુરસ્ત હોવાના કારણે ઉગાવો ઝડપી અને જુસ્સાવાળો થાય છે. તેથી શેરડીના બિયારણ માટે શેરડીના સાંઠાનો ઉપરનો ૨/૩ જેટલો ભાગ વાપરવો વધુ લાભદાયક છે. શેરડીના બિયારણ માટે કુલ વિસ્તારના દસમા ભાગમાં બિયારણ પ્લોટ બનાવીને ૮ થી ૧૦ માસની શેરડીનો બિયારણ તરીકે ઉપયોગ થવો જોઈએ. ૮ થી ૧૦ માસની શેરડીમાં સુક્રોઝનું લેવલ ઓછું હોવાના કારણે ઉગાવો ઝડપી તથા જુસ્સાવાળો મળે છે. શેરડીના પાકમાં અન્ય પાકોની માફક પધ્ધતિસરના બીજ વૃધ્ધિ કાર્યક્રમ લેવામાં આવતો નથી. શેરડીનો બીજ દર વધુ છે (૬-૭ ટન/હે) તેથી લાંબા અંતરની હેરાફેરીમાં સાંઠાની આંખોને નુકસાન થાય અને અગવડતા ઊભી થાય છે. તેનાથી બચવા ખેડૂતોએ  પોતાની જરૂરિયાતનો બીજ જથ્થો જાતે જ પેદા કરવો હિતાવહ છે.

તમારા મિત્રો ને મોકલો
aries agro

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

aries agro

સિલિકોન વનસ્પતિમાં શું કરે છે ?

સિલિકોન પૃથ્વીના બાહ્યસ્તરમાં બીજુ સૌથી વધુ પ્રમાણ (૫૯ % સિલિકા સ્વરૂપે) માં મળતું અકાર્બનિકતત્વછે. આમતો ડાંગર અને શેરડી સિવાયના પાકોમાં તેનું મહત્વ ઓછુ હોવા છતાં સિલિકોન જૈવિક-અજૈવિક પરિબળો સામે ટકાઉ અને રક્ષણાત્મક

વધુ વાંચો....

શેરડીના બિયારણને ગરમીની માવજત શા માટે આપવી જરૂરી છે

શેરડીના બિયારણને કોઈપણ એક પદ્ધતિથી ગરમીની માવજત આપવી જરૂરી છે :  (૧) ગરમ પાણીની માવજત (હોટ વોટર ટ્રીટમેન્ટ) ૫૦° સે. ઉષ્ણતામાન, ૨ કલાક માવજત આપવી (૨) ભેજવાળી ગરમ હવાની માવજત (મોઈસ્ટ હોટ

વધુ વાંચો....

શેરડીનાં પાકમાં એપીરીકેનીયા મેલાનોલ્યુકાનો ફાળો

એપીરીકેનીયા મેલાનોલ્યુકા : શેરડોના પાયરીલાના જૈવિક નિયંત્રણમાં બાહ્યપરજીવી એપીરીકેનીયા મેલાનોલ્યુકાનો ફાળો અગત્યનો છે. આ કીટક રોમપક્ષી બાહ્ય પરોપજીવી છે. પુખ્ત કીટક કાળા રંગનું હોય છે જે કોશેટામાંથી નીકળ્યા બાદ કોશેટા પાસે જ

શેરડીની ખેતી માટે બીજ

શેરડીની સફળ ખેતીનો મુખ્ય આધાર પણ ઊંચી ગુણવત્તાવાળા શુધ્ધ અને તંદુરસ્ત બીજ પર રહેલ છે. તંદુરસ્ત બિયારણ સારા પાકના પૂર્વગામી તરીકે ગુણવત્તાયુક્ત અને વધુ ઉત્પાદન મેળવવા માટે જરૂરી છે. સારા તંદુરસ્ત પાકમાંથી

વધુ વાંચો....

રોગ : શેરડીનો રાતડો

ટ્રાયકોડર્મા વીરીડી અથવા ટ્રાયકોડર્મા હરજીયાનમ પ્રેસમડમાં સંવર્ધન કરી રોપણી સમયે ૮ ટન પ્રતિ હેક્ટરે ચાસમાં આપવું. વધુ પડતું પિયત અથવા પાણીની ખેંચ થવા દેવી નહિ.

વધુ વાંચો....

શેરડીનો રાતડો

ટ્રાયકોડર્મા વીરીડી અથવા ટ્રાયકોડર્મા હરજીયાનમ પ્રેસમડમાં સંવર્ધન કરી રોપણી સમયે ૮ ટન પ્રતિ હેક્ટરે ચાસમાં આપવું. વધુ પડતું પિયત અથવા પાણીની ખેંચ થવા દેવી નહિ.

વધુ વાંચો....

શેરડીનો રાતડો રોગ

રોગનો ચેપ બિયારણ તેમજ જમીન મારફતે ફેલાય છે. આ રોગનો ઉપદ્રવ જૂનથી નવેમ્બર સુધી વધારે જોવા મળે છે, ખેતરમાં ઊભા શેરડીમાં જોવા મળતાં લક્ષણો (બાહ્ય લક્ષણો) : • રોગની શરૂઆતમાં શેરડીની ટોચ

વધુ વાંચો....

ચોમાસા દરમિયાન શેરડી પાકમાં આવતા રોગો

શેરડી પાકમાં રોગકારકો મુજબ રોગોનું વર્ગીકરણ નીચે મુજબ છે : • ફૂગથી થતાં રોગો : રાતડો, સુકારો, ચાબુક આંજિયો, ટુકડાનો સડો, પોક્કાહ બોઈંગ અને ગેરૂ વગેરે. • જીવાણુંથી થતાં રોગો : ઘાસીયા

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks