જીરુમાં આવતા રોગ : પીળિયો | કાળીયો |

ખેતીમાં રૂપિયા કમાવા આવી માહિતી વાંચવા કૃષિવિજ્ઞાન ટેલીગ્રામ / વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ. નીચે આપેલ ફોર્મ ભરો.

Advertisements

કૃષિ માહિતીનો ખજાનો

Advertisements
Advertisements

ડુંગળી : નીંદણ નિયંત્રણ 

* દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે ડુંગળી (કાંદા) ના પાકમાં નીંદણ નિયંત્રણ માટે ફેરરાપણી પહેલા હેકટર દીઠ ૦.૯૦ કિ.ગ્રા. ફ્યુકલોરાલીનનો છંટકાવ કરવો અને ત્યાર બાદ ૪૦

વધુ વાંચવા અહીં ક્લિક કરો

પ્રાકૃતિક ખેતી : પ્રાકૃતિક ખેતીમાં જૈવિક નિયંત્રણની રીત – ૧

અન્ય જીવો (ઉપયોગી કીટક, પક્ષી, પ્રાણી, ફૂગ, બેક્ટેરિયા વગેરે) દ્વારા થતા કીટકોના નિયંત્રણને જૈવિક નિયંત્રણ કહેવામાં આવે છે.કપાસના પાકને ફરતે મકાઇ અને જુવારના છોડ ઉગાડવાથી

વધુ વાંચવા અહીં ક્લિક કરો

વનસ્પતિમાં પોતાની પેઢી આગળ વધારવાની જીજીવિષા “કુદરતનું અદભુત” સર્જન છે ?

માત્ર માણસોને ઘડવામાં જ આવી કારીગરી કુદરતે કરી છે એવું નથી હો ભૈ ! જરા નજર કરો ! તલ-મગ કે મગફળી, સાગ-સિસમ કે ખેર, આંકડો-બાવળ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

મરચી મંત્ર : ઉગાડવી હોય તો આટલું યાદ રાખજો

મરચીના રોપ માં અને ફેરરોપણી પછી ખાસ રીડોમિલનું ડ્રેન્ચિંગ ને ફૂગનો અને ચુસિયાની દવા છાંટીને સફેદમાખીનો ઉપદ્રવ શરું શરૂમાં થવા દેવો નહિ . ફેરરોપણી વખતે

વધુ વાંચવા અહીં ક્લિક કરો

એવું શું કરવું કે ગ્રાહકો આપણી પેદાશો સામેથી માંગે થાય ?

ગ્રાહકો આપણી પેદાશો સામેથી માંગે આવું કરવા માટે આપણે ખેડૂતોએ ત્રણ-ચાર બાબતો ડાબે કાળજે લખી લેવી પડશે. જેવી કે આપણામાં લોકોનો સો ટકા વિશ્વાસ ઉભો

વધુ વાંચવા અહીં ક્લિક કરો

વિવિધ ોના કાર્યો ભાગ ૧

૧. વૃદ્ધિમાં વધારો કરવા માટે ઓકઝીન (Auxin), જીબ્રેલીન (GA,), સાયટોકાઈનીન (Cytokinin) ર. બીજની સુષુપ્તાવસ્થા દૂર કરવા ઓક્ઝીન (Auxin), જીબ્રેલીન (GA、), સાયટોકાઈનીન (Cytokinin), ६थीसिन (Ethrel). ૩.

વધુ વાંચવા અહીં ક્લિક કરો

કથીરીનાશક એક નવું સારું કેમિકલ- બઝારમાં આવ્યું છે.

કથીરી માટે કથીરી નાશક જોઈએ બીજું કીટનાશક ચાલે નહિ . કથીરી એક નવું સારું કેમિકલ- મોલેક્યુલ બાઝાર માં આવ્યું છે. તમારી ડાયરીમાં નોંધી રાખો .

વધુ વાંચવા અહીં ક્લિક કરો

મરચી : કર્તવ્ય પદમા મરચાનો કલર ખુબ સારો થાય છે.

હું નિલેશભાઈ લક્ષ્મણભાઈ કમાણી ગામ : પાટીયાળી તાલુકો : ગોંડલ જીલ્લો : રાજકોટથી મારા વેપારી મિત્રની સલાહને લીધે મેં આ વર્ષેનું પદમા રોપ કરીને ધોરીએ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

રોગ : અને ટામેટીનો કોકડવા

રોગનો ફેલાવો સફેદમાખીથી થતો હોવાથી તેના નિયંત્રણ માટે મરચીના પાકમાં ફેનપ્રોપેથ્રીન ૩૦ ઇસી ૭ મિ.લી. અથવા પાયરીપ્રોક્ષીફેન ૧૦ ઇસી ૨૫ મિ.લી. પ્રતિ ૧૫ લિટર પાણી

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ગુજરાતની નામાંકિત કંપની વિશ્વાસ સીડ્સમાં રોકાણ કરશો ને?

ખેડૂત અને વેપારી મિત્રો ગુજરાતની નામાંકિત કંપની વિશ્વાસ સીડ્સમાં રોકાણ કરી મધ્યમ થી લાંબા ગાળાના સારા વળતર માટે તમે પણ અરજી કરો.

વધુ વાંચવા અહીં ક્લિક કરો
Enable Notifications OK No thanks