જીરૂનો કાળીયો અથવા ચરમીનો રોગ જમીનજન્ય તેમજ બીજ જન્ય ફૂગથી થાય છે. શરૂઆતમાં પાન પર નાના કથ્થાઈ રંગના ટપકાં પડે છે ત્યારબાદ ટપકાં મોટા થઈ આખા પાન કથ્થાઈ રંગમાં ફેરવાઈ જાય છે. ઘણીવાર ડાળી ઉપર પણ આવા ધાબા પડે છે. અંતે પાન અને ડાળીઓ સાથે આખા છોડ સુકાઈ જાય છે અને બળી ગયા હોય તેવા દેખાય છે. રોગિષ્ટ છોડ ચીમળાઈ જઈ કાળો પડી જાય છે. દાણા બેસતા નથી. જો દાણા બેસે તો કાળા અથવા ચીમળાયેલા અને નાના દાણા બેસે છે. સામાન્ય રીતે આ રોગની શરૂઆત વાવણી પછી ૪૦ દિવસે થાય છે.
રોગની શરૂઆત ખાસ કરીને એકમ વિસ્તારમાં વધારે છોડ અને કયારામાં પાણી ભરાઈ રહેતું હોય ત્યાંથી થતી જોવા મળે છે. શિયાળાની ઋતુમાં ઘણી વખત કમોસમી વરસાદ (માવઠું) અને વાદળછાયુ વાતાવરણ થાય ત્યારે આ રોગની વૃધ્ધિ અને ફેલાવો ખૂબ જ ઝડપથી થાય છે તેથી પાક નિષ્ફળ જાય છે.

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

જીરુંની ખેતી : જીરુંના પાકની વૈજ્ઞાનિક ખેતી

જીરૂ એ ટુંકા ગાળાનો તથા છીછરા મુળ વાળો પાક હોઇ સામાન્ય રીતે દર વર્ષ છાણિયું ખાતર આપવાની જરૂરિયાત નથી. છતાં વધારે રેતાળ જમીન કે જ્યા

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

જીરુંનો રોગ : ભૂકીછારો

જીરુંનો ભૂકીછારો રોગને સુકું અને ઠંડુ વાતાવરણ માફક આવે છે. છોડ ને વૃદ્ધિ સમયે વધુ પડતું પાણી આપવાથી પણ આ રોગ નો ફેલાવો થઇ શકે

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

રોગ : જીરૂનો કાળીયો/કાળી ચરમીનો રોગ કેવી રીતે નિયંત્રિત કરી શકાય?

જીરૂનો કાળીયો/કાળી ચરમીનો રોગની શરૂઆત થયેથી એઝોક્સીસ્ટ્રોબીન ૨૩ એસસી ૧૫ મિ.લી. અથવા પ્રોપીનેબ ૭૦ વેપા ૨૫ ગ્રામ અથવા મેટીરામ ૭૦ વેપા ૨૫ ગ્રામ અથવા પ્રોપીકોનાઝોલ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

હળદરની ખેતી માટે કેવું હવામાન અનુકુળ હોય છે ?

હળદરની ખેતી માટે અનુકુળ હવામાન હળદરના કંદની વૃદ્ધિ માટે ગરમ હવામાન જરૂરી છે. વૃધ્ધિકાળ દરમિયાન સરાસરી ૩૨ થી ૩૬ સે.ગ્રે. ઉષ્ણતામાન જોઈએ. ઓછા ઉષ્ણતાપમાને તેની

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ઉત્તમ ખેતી ક્યારે ગણાય ? : કૃષિ વિજ્ઞાન જુના અંકો માંથી

જૂન 1978 વર્ષના કૃષિ વિજ્ઞાન અંકમાં પ્રસદ્ધિ થયેલી વાત વાંચો : ગયા અંકમાં આપણે (1) પીઠ ( બઝાર ) પકવનારના હાથ માં હોવી જોઈએ (2)

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

હળદરની ખેતીમાં જાતો

હળદરની જાતો : હળદરની ત્રણ મુખ્ય જાતો વાવેતર માટે પ્રચલિત છે. લોખંડી જાતનું વાવેતર મોટા વિસ્તારમાં થાય છે. અને તેનું ઉત્પાઘ્ન વધારે આવે છે. સોની

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ડીઝીટલ ફાર્મિંગમાં મુખ્ય સાધનો કયાં કયાં હોય ?

પાકનું મહત્તમ ઉત્પાદન લેવા તેના જીવનકાળને અનુરૂપ અને સેન્સર દ્વારા પરિક્ષીત થયેલ રોગ જીવાતનું તાબડતોબ નિયંત્રણ અને છોડના વિકાસ વ્યવસ્થા મુજબ આપમેળે આપવામાં આવતું ચોક્કસ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ડીઝીટલ ફાર્મિંગ શું છે?

ડીજીટલ ફાર્મિંગ એટલે આખા ખેતરનો ખેડૂતના હાથમાં રહે તે પ્રકારની ડીઝીટલ વ્યવસ્થા ને ડીઝીટલ ફામિંગ કહે છે.તેમાં સેન્સર, પિયત કંટ્રોલ અને પોષણ પદ્ધતિ, ફાર્મ મેનેજમેન્ટ,

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

છોડને યોગ્ય રીતે પરિપકવ થવા કઈ ત્રણ વાતોની માહિતી રોજ તમારી પાસે હોવી જોઈએ?

આપણે ખેતીમાં આવી રહેલી નવી ટેક્નિકની વાતો કરી રહ્યા છીએ .જાણવું જરૂરી છે. બીજના ઉગાવાથી લઈ છોડ પરિપકવ થાય ત્યાં સુધીમાં કેવી કેવી પરિસ્થિતિમાં છોડને

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

જીરુંનો રોગ : ભૂકીછારો

જીરુંનો ભૂકીછારો રોગને સુકું અને ઠંડુ વાતાવરણ માફક આવે છે. છોડ ને વૃદ્ધિ સમયે વધુ પડતું પાણી આપવાથી પણ આ રોગ નો ફેલાવો થઇ શકે

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

રોગ : જીરૂનો કાળીયો/કાળી ચરમીનો રોગ કેવી રીતે નિયંત્રિત કરી શકાય?

જીરૂનો કાળીયો/કાળી ચરમીનો રોગની શરૂઆત થયેથી એઝોક્સીસ્ટ્રોબીન ૨૩ એસસી ૧૫ મિ.લી. અથવા પ્રોપીનેબ ૭૦ વેપા ૨૫ ગ્રામ અથવા મેટીરામ ૭૦ વેપા ૨૫ ગ્રામ અથવા પ્રોપીકોનાઝોલ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

જીરુમાં નીંદણ નિયંત્રણ

* જીરુના પાકમાં નીંદણ નિયંત્રણ માટે ૧.૦ કિ.ગ્રા./હે. ઓક્ઝાડાયેઝોન પ્રિઈમરજન્સ છંટકાવ કરવો. * હેકટર દીઠ ૧.૦ કિ.ગ્રા. પેન્ડીમીથાલીન પ્રિઈમરજન્સ અથવા હેકટર દીઠ ૦.૯૦ કિ.ગ્રા. ફ્યૂકલોરાલીન

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

નફાકારક ખેતીનો ઉત્તમ વિકલ્પ – ઔષધીય પાક – કાળુ જીરુ (નિધી – કલોંજી)

નમસ્કાર ખેડૂતમિત્રો, આજના સમયમાં જ્યારે ખેડૂતો નફાકારક અને ઓછા ખર્ચાળ પાકની શોધમાં છે, ત્યારે કાળું જીરુ (કલોંજી) એક ઉત્તમ વિકલ્પ બની શકે છે. કલોંજી ઔષધીય

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

છોડને ક્યા ક્યા પોષક તત્વોની જરૂર હોય છે ?

જમીન પર ઉગાડવામાં આવતા કોઈ પણ પ્રકારના પાક જેવા કે ધાન્ય, તેલીબિયા, કઠોળ, મરી-મસાલા, ફળ, ફુલ, વૃક્ષોના વિકાસ અને પૂર્ણ કક્ષાના ઉત્પાદન માટે કુલ ૨૦

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

જીરુ સુકવણી અને ગ્રેડિંગ

કાપણી કરેલ દરેક છોડને એકત્ર કરી સ્વરછ તથા કઠણ ખળામાં લાવી બે થી ત્રણ દિવસ માટે સુકવણી કરવી. સુકવણી કરતી વખતે જીરુમાં ધૂળ કે અન્ય

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

જીરુંની ચૂસિયા પ્રકારની જીવાતો : મોલો, થ્રિપ્સ, તડતડીયાં, રાતી કથીરી, ચૂસિયા બગ, સફેદ માખી.

જીરુંની ચૂસિયા પ્રકારની જીવાતોનું નિયંત્રણ કેમ કરી શકાય ?

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

જીરુનો ભૂકીછારો

જીરુનો ભૂકીછારોમાં પાનની નીચેના ભાગમાં સફેદ છારી જેવું પડ લાગી જાય છે.નિયંત્રણ માટે ગંધક ભૂકીનો છંટકાવ ર૫ કિ.ગ્રા./હે. અથવા દ્રાવ્ય ગંધક ૨૫ ગ્રામ/૧૦ લિટરનો છંટકાવ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

સિન્જેન્ટાની TYMIRIUM® ટેકનોલોજી નવી શોધ

TYMIRIUM® ટેકનોલોજી એ સિન્જેન્ટા ટ્રેડમાર્ક ધરાવતું સક્રિય ઘટક છે જેને સાયક્લોબ્યુટ્રીફ્લુરામ કહેવાય છે, જેનો ઉપયોગ નેમાટીસાઇડ અને ફૂગનાશક બંને તરીકે છોડને માટીજન્ય જીવાતો અને રોગો,

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

જીરૂનો કાળીયો અથવા ચરમીનો રોગનું નિયંત્રણ

બીજને થાયરમ ફૂગનાશક દવાનો એક કિલો બિયારણ દીઠ ૩ ગ્રામ પ્રમાણે પટ આપવો.પાકની વાવણી ૫ થી ૧૫ નવેમ્બર વચ્ચે ઠંડીની શરૂઆતે (૩૦° સે.).પૂંખીને વાવેતર કરવાને

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

હળદરનું પોલિશિંગ

સૂકી હળદરનો દેખાવ નબળો હોય છે અને મૂળના ટુકડાઓ સાથે ખરબચડી નીરસ બાહ્ય સપાટી હોય છે. બાહ્ય સપાટીને સ્મૂથનિંગ અને પોલિશ કરવાથી ચળકાટ વધે છે,

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ઇસબગુલ માટે ક્યા નિંદામણનાશકની ભલામણ છે.

ઇસબગુલ માટે નિંદામણનાશકની ભલામણ દવાનું નામ : આઈસોપ્રોચ્યુરોન (કનક ૫૦% વેપા) પ્રમાણ : હેકટરે ૦.૫૦૦ કિગ્રા (૧.૦૦૦ કિગ્રા) ૧૫ લીટર પાણીમાં : ૩૦ ગ્રામ છંટકાવનો

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.
જાહેરાત : નીચે આપેલ ઈમેજ ક્લિક કરી વધુ માહિતી મેળવો.
aries agro
અમારા સોસીયલ મીડિયામાં જોડાવ
જાહેરાત : નીચે આપેલ ઈમેજ ક્લિક કરી વધુ માહિતી મેળવો.
જાહેરાત : નીચે આપેલ ઈમેજ ક્લિક કરી વધુ માહિતી મેળવો.
Enable Notifications OK No thanks