
જીરુનો ભૂકીછારોમાં પાનની નીચેના ભાગમાં સફેદ છારી જેવું પડ લાગી જાય છે.નિયંત્રણ માટે ગંધક ભૂકીનો છંટકાવ ર૫ કિ.ગ્રા./હે. અથવા દ્રાવ્ય ગંધક ૨૫ ગ્રામ/૧૦ લિટરનો છંટકાવ (છારાના નિયંત્રણ માટે વહેલી સવારે ઝાકળ હોય ત્યારે ગંધક ભૂકીનો છંટકાવ કરવો) જરૂર મુજબ કરવા.
























