તમે જીરુંની શ્રેણીમાં છો

જીરુંનો રોગ : ભૂકીછારો

જીરુંનો ભૂકીછારો રોગને સુકું અને ઠંડુ વાતાવરણ માફક આવે છે. છોડ ને વૃદ્ધિ સમયે વધુ પડતું પાણી આપવાથી પણ આ રોગ નો ફેલાવો થઇ શકે છે. રોગ કારક:- ઈરીસીફી પોલીગોની નામની ફૂગ થી આ રોગ લાગે છે. રોગની શરૂઆત ફૂલ બેસવાના તથા બીજ બાંધવાના સમયે જોવા

વધુ વાંચો>>>>

રોગ : જીરૂનો કાળીયો/કાળી ચરમીનો રોગ કેવી રીતે નિયંત્રિત કરી શકાય?

જીરૂનો કાળીયો/કાળી ચરમીનો રોગની શરૂઆત થયેથી એઝોક્સીસ્ટ્રોબીન ૨૩ એસસી ૧૫ મિ.લી. અથવા પ્રોપીનેબ ૭૦ વેપા ૨૫ ગ્રામ અથવા મેટીરામ ૭૦ વેપા ૨૫ ગ્રામ અથવા પ્રોપીકોનાઝોલ ૨૫ ઇસી ૧૫ મિ.લી. ૧૫ લિટર પાણીમાં ભેળવી જરૂરિયાત મુજબ છંટકાવ કરવા. પાક ૪૦ દિવસનો થાય એટલે મેન્કોઝેબ (૪૦ ગ્રામ/૧૫ લિટર)

વધુ વાંચો>>>>

જીરુમાં નીંદણ નિયંત્રણ 

* જીરુના પાકમાં નીંદણ નિયંત્રણ માટે ૧.૦ કિ.ગ્રા./હે. ઓક્ઝાડાયેઝોન પ્રિઈમરજન્સ છંટકાવ કરવો. * હેકટર દીઠ ૧.૦ કિ.ગ્રા. પેન્ડીમીથાલીન પ્રિઈમરજન્સ અથવા હેકટર દીઠ ૦.૯૦ કિ.ગ્રા. ફ્યૂકલોરાલીન પાકને વાવતા પહેલા અથવા પ્રિઈમરજન્સ આપવાથી પણ નીંદણનું નિયંત્રણ કરી શકાય છે. * ઉત્તર અને મધ્ય ગુજરાત વિસ્તારમાં જીરૂના પાકને વાવણી

વધુ વાંચો>>>>

નફાકારક ખેતીનો ઉત્તમ વિકલ્પ – ઔષધીય પાક – કાળુ જીરુ (નિધી – કલોંજી)

નમસ્કાર ખેડૂતમિત્રો, આજના સમયમાં જ્યારે ખેડૂતો નફાકારક અને ઓછા ખર્ચાળ પાકની શોધમાં છે, ત્યારે કાળું જીરુ (કલોંજી) એક ઉત્તમ વિકલ્પ બની શકે છે. કલોંજી ઔષધીય ગુણોથી ભરપૂર છે અને તેનો ઉપયોગ ઔષધિઓ, તેલ અને મસાલા ઉદ્યોગમાં મોટા પાયે થાય છે. ખેતી માટે સરળ અને ઓછા પાણીમાં

વધુ વાંચો>>>>

જીરુ સુકવણી અને ગ્રેડિંગ

કાપણી કરેલ દરેક છોડને એકત્ર કરી સ્વરછ તથા કઠણ ખળામાં લાવી બે થી ત્રણ દિવસ માટે સુકવણી કરવી. સુકવણી કરતી વખતે જીરુમાં ધૂળ કે અન્ય કચરો ના પડે તેની તકેદારી રાખવી.જીરૂના પાકની સુકવણી કાર્ય પછી થ્રેસરથી દાણા છુટા પાડવા. થ્રેસીંગ કરતી વખતે પશુઓને ફેરવીને કરવાની પદ્ધતિનો

વધુ વાંચો>>>>

જીરુનો ભૂકીછારો

જીરુનો ભૂકીછારોમાં પાનની નીચેના ભાગમાં સફેદ છારી જેવું પડ લાગી જાય છે.નિયંત્રણ માટે ગંધક ભૂકીનો છંટકાવ ર૫ કિ.ગ્રા./હે. અથવા દ્રાવ્ય ગંધક ૨૫ ગ્રામ/૧૦ લિટરનો છંટકાવ (છારાના નિયંત્રણ માટે વહેલી સવારે ઝાકળ હોય ત્યારે ગંધક ભૂકીનો છંટકાવ કરવો) જરૂર મુજબ કરવા.

વધુ વાંચો>>>>

જીરૂનો કાળીયો અથવા ચરમીનો રોગનું નિયંત્રણ

બીજને થાયરમ ફૂગનાશક દવાનો એક કિલો બિયારણ દીઠ ૩ ગ્રામ પ્રમાણે પટ આપવો.પાકની વાવણી ૫ થી ૧૫ નવેમ્બર વચ્ચે ઠંડીની શરૂઆતે (૩૦° સે.).પૂંખીને વાવેતર કરવાને બદલે ૩૦ સે.મી.ના ગાળે ચાસમાં વાવણી.વાદળવાળા અને ધુમ્મસવાળા વાતાવરણમાં પિયતખાતરથી છોડનો વાનસ્પતિક વૃધ્ધિ વધારે થતાં રોગ ઝડપથી ફેલાય.શરૂઆતમાં જોવા મળતાં રોગિષ્ટ

વધુ વાંચો>>>>

કૃષિ જ્ઞાન : શિયાળુ પાકની વિવિધ જૈવિક જાણકારી

શિયાળુ ઋતુનું આગમન ધીમા પગલે થઈ રહ્યું છે અને રવિ પાકનું આયોજન અને વાવેતર પણ ધીમી ગતિએ થઈ રહ્યું છે આપણે સૌ જાણીએ છીએ કે શિયાળુ પાકો અન્ય ઋતુના પાક કરતા થોડા વધુ સંવેદનશીલ હોય છે અને તેમાંય ખાસ કરીને જીરુનો પાક ખૂબ જ સંવેદનશીલ છે

વધુ વાંચો>>>>

શિયાળુ પાક : શિયાળુ પાકમાં પોષણ વ્યવસ્થા

શિયાળાના મુખ્ય પાકો ઘઉં, લસણ, ડુંગળી, ચણા, રાયડો, જીરું વિગેરે પાકો માટે કૃષિ યુનિવર્સીટી દ્વારા થયેલ ભલામણ મુજબ જ ખાતરો વાપરવામાં આવે તો મહત્તમ ઉત્પાદન અને અધિકતમ નફો મેળવી શકાય અને સાથે સાથે જમીનની ઉત્પાદકતા પણ જાળવી શકાય.

વધુ વાંચો>>>>

ખેતરનીવાત

  હવામાનના બદલાવ  વિષે જણાવો તેવું  એક વાંચક અનિલભાઈ લખે છે એટલે આ વાત ફરીવાર વિગતે જોઈએ  , હવામાનના બદલાવની વાતને આપણે બરાબર  સમજવી પડશે તમને હવે ખબર છે કે આપણા બાપદાદાને હવામાનના બદલાવની તો અમને એમનામ ખબર પડી જાતી કે કાલ મેઘરવો આવશે અને શરીર

વધુ વાંચો>>>>

જીરુંની ખેતી : જીરુંના પાકની વૈજ્ઞાનિક ખેતી

જીરૂ એ ટુંકા ગાળાનો તથા છીછરા મુળ વાળો પાક હોઇ સામાન્ય રીતે દર વર્ષ છાણિયું ખાતર આપવાની જરૂરિયાત નથી. છતાં વધારે રેતાળ જમીન કે જ્યા ફળદ્રુપતા ઓછી હોય…..

વધુ વાંચો>>>>

કંપની ન્યુઝ : શિયાળુ પાકની ખેતીમાં રાખવાની કાળજી અંગે નિધી સીડ્સ નો ખેડૂતોને સંદેશ.

ગુજરાતમાં શિયાળુ સીઝનમાં મુખ્યત્વે પાકતા પાકની યાદીમાં જીરું, ચણા, ધાણા અને ઘઉં જેવા પાકોની ખેતી થતી હોય છે. હું તમને આજે આ બધા પાક જે ઓછી મહેનતે વધારે આવક મેળવી શકાય તેની માવજતના પગલા વિષે જણાવીશ.

વધુ વાંચો>>>>
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks