નો ના ખેડૂતોના અનુભવો વાંચો.

અમારા સોસીયલ મીડિયામાં જોડાવ

કૃષિ માહિતીનો ખજાનો

ફૂલ : ગુલછડીના ફૂલની દાંડીનું ગ્રેડિંગ

દાંડીની લંબાઈ, ફૂલના ગાળાની લંબાઈ અને ફૂલની ગુણવત્તા પ્રમાણે કરી તેના બંડલ બનાવી (આશરે ૧૦ અથવા ૧૨ દાંડી) નીચેના ભાગો ભીના છાપાના કાગળમાં વીંટાળવા જોઈએ.

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ફૂલ : ગુલછડીને કેવું આબોહવા જોઈએ

ગુલછડીના પાકને ગરમ અને ભેજવાળી આબોહવા છોડની વૃદ્ધિ માટે અનુકૂળ આવે છે. મહત્તમ (૪૦૦ સે.) અને ન્યુનતમ (૧૦૦ સે.) તાપમાન કૂલની દાંડીની લંબાઈ, વજન અને

વધુ વાંચવા અહીં ક્લિક કરો
લ્યો ક્વાલિટી કેવો રંગ લાવે છે તે વાંચો.

લ્યો ક્િટી કેવો રંગ લાવે છે તે વાંચો.

આંધ્ર પ્રદેશ થી સમાચાર છે અને ત્યાંનું છાપું ઇન્ડિયન એક્સપ્રેસ જણાવે છે કે જૂન 22 ના મરચી બઝાર ખુલતા મરચીની સારી જાતોમાં કે જેની કલર

વધુ વાંચવા અહીં ક્લિક કરો

તમાકુનો પચરંગિયો

 તમાકુનો  ખાતર તરીકે તમાકુમાંથી બનેલી કોઈપણ પેદાશોનો ઉપયોગ કરવો નહિ. ખેતરમાંથી નીંદણ દૂર કરવા તેમજ શેઢા-પાળા ચોખ્ખા રાખવા. ખેતરમાં રોગિષ્ઠ છોડ દેખાય કે તરત જ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

માં કેટલું નાખવું ?

ડુંગળીમાં ખાતર કેટલું નાખવું ફેરરોપણી પહેલાં હૈક્ટર દીઠ ૧૦-૧૨ ટન જેટલું દેશી સારું ગળતિયું ખાતર નાખવું તેમજ હૈક્ટરે ૩૭.૫ ક્લાો નાઈટ્રોજન, ૬૦ કિલો ફોસ્ફરસ, ૫૦

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ની ખેતીમાં પસંદગી ખુબ અગત્યની છે

કપાસની ખેતીમાં બીજ પસંદગી ખુબ અગત્યની છે ત્યારે કૃષિવિજ્ઞાન માસિક દ્વારા એપ્રિલ અને મે 2023 નો અંક બીજ પસંદગી વિશેષાંક તારીખે પ્રસિદ્ધ થશે તેમાં ગુજરાતમાં

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: સોલાર ફેન્સીંગ લગાવતી વખતે આટલી કાળજી જરૂર લ્યો.

સોલાર ઈલેકટ્રીક ફેન્સિંગ ગોઠવણી કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી મહત્વની સૂચનાઓ  ૧. ફેન્સ વાયરનું ઈસ્ટોલેશન ટેલિફોન વાયર અથવા ટેલિગ્રાફ, રેડિયો એરિયલથી દૂર રાખવું. ૨. એક જ ફેન્સ

વધુ વાંચવા અહીં ક્લિક કરો