
મરચી માટે ક્યા નિંદામણનાશકની ભલામણ છે.
મરચીના પાકમાં નિંદામણ નિયંત્રણ માટેની ભલામણો : મરચીના પાકમાં નીંદામણના યોગ્ય અને સમયસર નિયંત્રણ માટે ખેડૂત મિત્રો ફેરરોપણી પહેલાં ચોક્કસ દવાઓનો ઉપયોગ કરી શકે છે. આ માટે પેન્ડીમીથાલીન (સ્ટોમ્પ ૩૦% ઈસી) નામની દવા પ્રતિ હેક્ટરે ૦.૯૦૦ કિ.ગ્રા. (૩.૦૦૦ લિટર) પ્રમાણમાં વાપરી શકાય છે. જો તમે ૧૫



















































































































































