ક્ષેત્રમાં કોન્ટ્રાકટ ફાર્મિંગ

ગુજરાતમાં ખાસ કરીને બિયારણ ઉત્પાદન સાથે સંકળાયેલ ખેડૂતોને કરાર આધારીત ખેતીનો ખાસ્સો બહોળો અનુભવ છે જેમાં ખેડૂતો કરાર મુજબ બિયારણ પકવે છે અને કંપની અગાઉથી નક્કી કરેલ ભાવે તે ખરીદ કરે છે. આવો કરાર લેખિત કે મૌખિક હોઈ શકે છે. એ સિવાય પશુપાલન ક્ષેત્રમાં જોઈએ તો અમુલ પેટર્ન પણ અમુક અંશે કોન્ટ્રાકટ ફાર્મિંગ જ કહી શકાય જેમાં દૂધ-સંઘ ગ્રામ્ય દૂધ મંડળી મારફત પશુપાલકો પાસેથી અગાઉથી નક્કી કરેલ ભાવે દૂધની ખરીદી કરે છે. શેરડીની ખેતીમાં પણ કંઈક આવુ જ ચિત્ર છે. આ રીતે ચાલતી કરાર આધારીત ખેતીના અનેકવિધ ફાયદાઓ છે

અમારા સોસીયલ મીડિયામાં જોડાવ

કૃષિ માહિતીનો ખજાનો

aries agro

પસંદગી : મરચી મને ખુબ સારી લાગી છે.

નામધારી સીડ્સ મરચીમાં બજારભાવ સારા મળે છે. મેં નામધારી કંપનીની NS-૨૫૬૦ નામની મરચાની જાતનું વાવેતર કરેલ છે. મને આ જાત ખુબ સારી લાગી આ જાતના

વધુ વાંચવા અહીં ક્લિક કરો

દ્વારા બે નવા ફુગનાશક બઝારમાં મુખ્ય છે

રાલીઝ ઇન્ડિયા દ્વારા બે નવા ફુગનાશક બઝારમાં મુખ્ય છે એક છે કેપ્સસ્ટોન અને બીજું છે ઝાફૂ આ બને ફુગનાશક નેકબલાસ્ટ અને સીથ બ્લાઇટ નામના રોગ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ધાન્ય પાકોમાં પોષક તત્વો આપી ઉપજ મેળવો

ઉત્તર સૌરાષ્ટ્ર વિસ્તારમાં ઘઉંનું વાવેતર કરતા ખેડૂતોને ઘઉંના પાકમાં ભલામણ કરેલ રાસાયણિક ખાતર ઉપરાંત ૦.૫% (૫૦ ગ્રામ/૧૦ લિટર પાણી) ઝીંક સલ્ફેટના બે છંટકાવ (નિંધલ અવસ્થાએ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

જુના વર્ષોમાં ખેડૂતો પોતાના બળદ અને ગાય સાથે ફોટો પડાવી ટીંગાડતા

જુના વર્ષોમાં ખેડૂતો પોતાના બળદ અને ગાય સાથે ફોટો પડાવી ટીંગાડતા , વડીલો પશુને પાળતા અને સાચવતા, પોતાના બળદને વેચવો પડે તેમ હોય ત્યારે સામે

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ી : નાના પણ/ લઘુપણ/ ઘટ્ટીયા પાન

પાક નીદણમુક્ત રાખવો. રોગ તડતડીયાંથી ફેલાતો હોવાથી રોપણી પછી ૧૦ થી ૧૫ દિવસે કાર્બોફ્યુરાન ૩ જી છોડની ફરતે રીંગ પધ્ધતિથી આપવું અને ૧૦ થી ૧૨

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: પ્રાણી જગતની ઊંઘનું અવનવું

માનવ સમાજની મોટા ભાગની સંખ્યાને 6 થી 8 કલાકની ઊંઘ દ્વારા અંગને આરામ મળી, મનને શાંતિ અને તનને તાજગી અનુભવાતી હોય છે. હા, અન્ય બાબતોની

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: અને ની

કાર્બોફ્યૂરાન ૩% દાણાદાર કીટનાશક પ્રતિ હેક્ટરે ૧૦ કિ.ગ્રા. પ્રમાણે ચાસમાં આપી વાવણી કરવાથી પાકની શરૂઆતની અવસ્થામાં આ જીવાત સામે રક્ષણ મેળવી શકાય છે. ૩% દાણાદાર

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ભાગ ૧૧ ખોટી સલાહ ક્યારેક ખેતી છોડાવે છે.

પશ્ચિમી સંસ્કૃતિથી અંજાઈને શહેરનું ભભકાદાર જીવન જીવતા જોઈ  ખેતી કરતા કોઈ જુવાનિયાને ખાટું-મોળું મન થઈ જતું હોય, કે “વેચી નાખને બાપદાદાની આ જમીન. ધૂળ સાથે

વધુ વાંચવા અહીં ક્લિક કરો

વરાહ મીહિરનું ભુતળનું અનુમાન

આવું અનુમાન પ્રાચીન સમયમાં ઉજ્જૈનમાં વસતા આચાર્ય વરાહ મીહિરે ધરતી પર કુદરતી રૌતે ઉગેલી વનસ્પતિઓ, ઉભેલા વૃક્ષો, વૃક્ષો પર વસતા પક્ષીઓ, જમીન પર બાજેલા રાફડા,

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ી નાના પર્ણ/ લઘુ પર્ણ/ ગટ્ટીયા પાન

રોગવાળા છોડ નો ઉપાડીને નાશ કરવો અને પાકને નીંદણમુકત રાખવો.  રીંગણના ધરૂની ફેરરોપણી કરતાં પહેલાં ટ્રેટાસાઈક્લિનના ના દ્રાવણમાં બોળીને ફેરરોપણી કરવી.  તડતડીયાંથી ફેલાતો હોવાથી રોગની

વધુ વાંચવા અહીં ક્લિક કરો