aries agro

તમે ખેતરનીવાતની શ્રેણીમાં છો

તાપમાનનો રોલ આપણી ખેતીમાં શું છે ?

તમારી જમીનનું તાપમાન અને ભેજ કેટલો છે તે તમને ખબર હોવી જોઈએ આ માટે હવે ટેન્શીયોમીટર બઝારમાં મળે છે. પિયત કયારે અને કેટલું આપવું તે આ ડેટા ઉપરથી તમે જાણી શકો છો. એટલે કે ટેન્શીયોમીટર વાંચતા હવે શીખવું પડે. પાકમાં ફાલ ખરી જાય છે તેમાં ઘણા

વધુ વાંચો>>>>

ખેતરની વાત : મગફળીમાં તૂટેલા અને રોગિષ્ટ બીજનું વાવેતર ટાળવું.

ખેડૂત તરીકે તમને ખબર ન હોય તો નોંધી લો કે છેલ્લા કેટલાક વર્ષોથી આપણા ગુજરાતની મગફળીમાં ઇચ્છિત માત્રા કરતાં વધુ ભેજની મગફળીનો સંગ્રહ અથવા ભીની મગફળીના વેચાણ થવાથી અથવા ઉપદ્રવીત તૂટેલા બીજનું વાવેતર દ્વારા આવી મગફળીમાં અફ્લાટોક્સીન જેવા ઝેરી ફુગના અવશેષો જોવા મળે છે. આવી મગફળીમાંથી

વધુ વાંચો>>>>

ખેતીને વિજ્ઞાન આધારિત કરવાનો સમય છે

મિત્રો હવે ખેતીને વિજ્ઞાન આધારિત કરવાનો સમય છે ઇઝરાયેલનો ખેડૂત પોતાના પાકનું ઉત્પાદન લેવા માટે પહેલા ટાર્ગેટ નક્કી કરે અને પછી ફર્ટીગેશન કરીને ધાર્યું ઉત્પાદન લે છે. આ માટે જરૂરી હોય તે જમીન અને પાણીનું પૃથ્થકરણ કરાવીને ખેતી કરે છે . આપણે પણ આવી રીતે ખેતી

વધુ વાંચો>>>>

50 મણ-લીલા મરચા તોડી ને વેચવા જાવ છો ત્યારે તમારી જમીનમાંથી શું ઓછું થયું ?

ફર્ટિગેશન વિશે સમજવા આ વાત ને ધ્યાન માં લ્યો .દાખલ તરીકે તમે લીલા મરચાની જાત નામધારી 2401 વાવી છે અને તમે માર્કેટ યાર્ડમાં 50 મણ – 1000 કિલો લીલા મરચા તોડી ને વેચવા જાવ છો . ત્યારે તમારી જમીનમાંથી શું ઓછું થયું ? તમે શું વેચ્યું

વધુ વાંચો>>>>

અઠવાડિયે ટેકનોલોજી મીટીંગ કોઈપણ એકની વાડીએ રાખીએ.

આપણે પણ ગામમાં બુધવારીયા મિટિંગ કરવી છે અને એકબીજાને મદદ કરી પાક ઉત્પાદન વધુ કરીને બધા એ કમાવું છે ટેકનોલોજીની વાત જાણીને તમે પણ નક્કી કરો કે હવે દર બુધવારે આપણે ફરતી ફરતી ટેકનોલોજી મીટીંગ કોઈપણ એકની વાડીએ રાખીશું અને મોબાઈલમાં આપણા ગામનું એક વોટ્સઅપ ગૃપ

વધુ વાંચો>>>>

ખેતરમાં વિજ્ઞાનને લાવવું પડશે.

દર અઠવાડીયે મળતી આ મીટીંગમાં સૌને પોતાના પ્રશ્નોનું નિરાકરણ મળી જાય છે આ બધાએ હવે એક છત્તીસગઢ યુવા પ્રગતિશીલ ખેડૂત નું વોટ્સઅપ ગૃપ બનાવ્યું છે અને તેમાં પોતાના ખેતરની જીવાત, રોગ, પાંદડા, મૂળના ફોટા એકબીજાને શેર કરે છે. નિરાકરણ ગૃપમાં ને ગૃપમાં થઈ જાય છે. આ

વધુ વાંચો>>>>

છત્તીસગઢમાં સવાયું ઈઝરાયલ

ટેકનોલોજીની હજુ આપણે વાતુ કરીએ અને વિચારીએ ત્યારે આપણને થાય આવું તે શે થાય ! પણ તમે વિચારો ગુજરાતને સવાયું ઈઝરાયલ તો આપણે કરતા કરીશું પણ આપણો ગુજરાતી આખા વિશ્વમાં ઠેરઠેર છે અને તે જયાં જાય ત્યાં સવાયું ગુજરાત કરી દે છે. છત્તીસગઢની વાત કરો તો

વધુ વાંચો>>>>

લ્યો બોલો ! જીરુમાં પણ લશ્કરી ઈયળોનું નુકશાન

વાત છે તીથવા તા. વાંકાનેર જી. મોરબીની તીથવાના ખેડૂત જુબેર રસુલભાઈ વકાલિયાની વાડીમાં જીરુંનું વાવેતર છે. જીરું 20 દિવસનું થયું છે. ખેતરમાં જીરુંના છોડ કપાયેલા નજરે ચડ્યા જમીનની તિરાડોમાંથી લશ્કરી ઈયળ સપોડેપ્ટરા લિટયુસ જોવા મળી. લ્યો બોલો. જીરુમાં પણ લશ્કરી ઈયળોનું નુકશાન તીથવાના ખેડૂતોમાં જોવા મળી

વધુ વાંચો>>>>

મિત્ર બેક્ટેરિયા અને મિત્ર ફૂગ દ્વારા આપણા પાકનું રક્ષણ કરવાની સરળ રીત

પાક સંરક્ષણ માટે મિત્ર બેક્ટેરિયા અને મિત્ર ફૂગ દ્વારા આપણા પાકનું રક્ષણ કરવાની સરળ રીત આપણને વડોદરાની જાણીતી કંપની એગ્રીલેન્ડ બાયોટેક લી. દ્વારા આપીને આપણી મદદે આવી છે. એગ્રીલેન્ડ બાયો ફર્ટિલાઇઝર, બાયો લોજીકલ પેસ્ટીસાઇડ, બાયોલોજીકલ ફંગીસાઇડ, બાયોલોજીકલ નીમેટીસાઇડ વગેરે બનાવે છે. અત્યારે તો એગ્રીલેન્ડના લશ્કરી ઈયળના ફેરોમોન

વધુ વાંચો>>>>

આખી દુનિયાના કૃષિ વૈજ્ઞાનિકો જૈવિક નિયંત્રણની અને આઈપીએમ તરફ વળ્યાં છે.

ખેતીમાં પાક સંરક્ષણ માટે વપરાતી જંતુનાશકોની વિપરીત અસરો ધ્યાનમાં આવતા આખી દુનિયાના કૃષિ વૈજ્ઞાનિકો જૈવિક નિયંત્રણની અને આઈપીએમ તરફ વળ્યાં  છે. વિશ્વની નામાંકિત કંપનીઓ જૈવિક નિયંત્રણ માટેની નવી શોધ અને સંશોધન શરુ કરી દીધું છે.  હવે પછીના કૃષિ મેળામાં તમને બાયોલોજીકલ સોલ્યુશન પ્રોડક્ટ્સ વધુ જોવા મળશે અને આપણને

વધુ વાંચો>>>>

પ્રત્યેક છોડ ધાર્યું ઉત્પાદન મેળવે તે માટે ખાતરનો પ્રોગ્રામ મેળવવો જોઈએ .

ધાર્યુ ઉત્પાદન લેવા જમીન ચકાસણી વૈજ્ઞાનિક રીતે એનપીકેની સાથે માઈક્રોન્યુટ્રીયન્ટ અને જમીન – પાણીના પીએચ. ઈ.સી. વગેરેના આધારે કરવી પડશે . પ્રત્યેક છોડ ધાર્યું ઉત્પાદન મેળવે તે માટે પોષણની ગણતરી કરવા એગ્રોનોમિસ્ટની મદદ લઇને ખાતરનો પ્રોગ્રામ મેળવવો જોઈએ . છોડ મૂળ દ્વારા અથવા પાંદડા દ્વારા કેટલું

વધુ વાંચો>>>>

જમીન એ શું છે ? તે આપણે સમજવું પડશે

માટીની વાત આવી છે તો જમીનની ફળદ્રુપતાની વાત કરી લઈએ. આપણી જમીન ફળદ્રુપ રહે, આપણી જમીન જીવતી રહે તે માટે જમીન એ શું છે ? તે સમજવું પડે આપણી જમીન એટલે વરસોના વરસો સુધી કેળવેલી આપણા બાપ-દાદાની મહેનતનું પરિણામ છે. આપણી જમીન એટલે આપણા છોડનો આધાર,

વધુ વાંચો>>>>

ખેતી કરવા વેજ્ઞાનીક અભિગમ કેળવવો પડશે

સાવચેતી ની વાત છે ત્યારે આપણને હવે બધુ સમજાય ગયું છે કે ખેતી કરવા કોઈ જુની પુરાણી રીત હવે નહિ ચાલે વેજ્ઞાનીક અભિગમ કેળવવો પડશે . વાવોને લણી આવો એવું હવે નથી . ખેતી માટે આંખ કાન ખુલા રાખી રોજ રોજ ખેતરે આટો મારવાની કળા ખીલવવી

વધુ વાંચો>>>>

લાભ પાંચમ એટલે નવા વરસે આપણી ખેતીમાં શું બદલાવ લાવવો ?

લાભ પાંચમ એટલે નવા વર્ષની શરૂઆત વિશે વાત કરીએ, નવા વરસે આપણી ખેતીમાં શું બદલાવ લાવવો ?  ગયા વરસે લીધેલા સાચા ખોટા નિર્ણયોની યાદી ડાયરીમાં જોઈને નવા વરસે ઉત્તમ ખેતી માટે કૃષિ વિજ્ઞાનને ભેરે લઈને નફાકારક ખેતીની વેજ્ઞાનિક વાત ફોન ડાયરીમાં ટપકાવી લેવી જોઈએ. ફોનની વાત

વધુ વાંચો>>>>

ટેકનોલોજીની સરળતાને લીધે આપણી કેટકેટલીક મુશ્કેલીઓ સરળ થઇ રહી છે

સમય બદલાય રહ્યો છે, ટેકનોલોજીની સરળતાને લીધે આપણી કેટકેટલીક મુશ્કેલીઓ સરળ થઇ રહી છે, તમે વિચાર તો કરો કે છેલ્લા થોડા વર્ષમાં શહેરના આપણા ખાનપાન અને કપડા લતાની ખરીદીમાં કેવો બદલાવ આવ્યો છે . આજકાલ માંગો તે ઓન લાઈન મળે છે , માંગો તે કપડા, માંગો

વધુ વાંચો>>>>
ટકાઉ ખેતી નફાકારક નથી અને નફાકારક ખેતી ટકાઉ નથી એવા સમયે શું કરવું? 

ટકાઉ ખેતી નફાકારક નથી અને નફાકારક ખેતી ટકાઉ નથી એવા સમયે શું કરવું? 

ટકાઉ ખેતી નફાકારક નથી અને નફાકારક ખેતી ટકાઉ નથી એવા સમયે શું કરવું?  તેનો વિચાર કરવાની જરૂર છે, પ્રાકૃતિક ખેતી, કુદરતી ખેતી , સજીવ ખેતી, ઓર્ગનિક ખેતીનો વાયરો વાયો છે , શું આ ખેતીથી આપણી આજીવિકા જળવાશે ? શું આવી ખેતી આપણા માટે લાંબા ગાળે સારી

વધુ વાંચો>>>>

સમગ્ર વિશ્વમાં સારી ખેતી કરવા ટેક્નોલોજીનો, વિજ્ઞાનનો સહારો

છેલ્લે ફરી ડિજિટલ ફાર્મિંગની વાત કરી લઈએ સમગ્ર વિશ્વમાં સારી ખેતી કરવા ટેક્નોલોજીનો , વિજ્ઞાનનો સહારો લેવામાં આવી રહ્યો છે , હવામાન અને બદલતા તાપમાન સામે રોજે રોજની માહિતી દ્વારા ખેતી ખર્ચ ઘટાડીને ખેતી થઇ રહીઓ છે ત્યારે યુરોપની કંપની HORTA s.r.l. ની અનન્ય ડિજિટલ ટેકનોલોજી જોઈને બીએએસએફ કંપની દ્વારા હોર્ટટાને ખરીદી લીધી છે અત્રે ઉલ્લેખનીય છે કે ભારતમાં પણ વિવિધ કંપનીઓ ડિજિટલ ટેક્નોલોજી સાથે બઝારમાં આવી રહી છે .ચાલો વિજ્ઞાન અને આપણી ખેતી ની વાતો વાંચતા રહો ફેસબુક અને ટેલીગ્રામ તથા વોટ્સઅપ ઉપર. જોડવા માટે નીચે લીનક આપેલ છે. #ખેતરનીવાત #કૃષિ_વિજ્ઞાન

વધુ વાંચો>>>>

ખેતરનીવાત

  હવામાનના બદલાવ  વિષે જણાવો તેવું  એક વાંચક અનિલભાઈ લખે છે એટલે આ વાત ફરીવાર વિગતે જોઈએ  , હવામાનના બદલાવની વાતને આપણે બરાબર  સમજવી પડશે તમને હવે ખબર છે કે આપણા બાપદાદાને હવામાનના બદલાવની તો અમને એમનામ ખબર પડી જાતી કે કાલ મેઘરવો આવશે અને શરીર

વધુ વાંચો>>>>

ખેતરનીવાત,

ખેડૂતો આજકાલ ખુબ હોશિયાર બનતા જાય છે આપણે આજકાલ સમજુ બન્યા છીએ , ટેક્નોલોજીને લીધે હવે વેપારીઓના લોભને પણ સમજવા મંડ્યા છીએ કારણકે આપણે અભ્યાસ કરીયે છીએ , એકબીજા સાથે ચર્ચા કરીયે છીએ , વૈજ્ઞાનિકોને પુછિયે છીએ , સારા મોબાઇલ એપ પોતાના મોબાઈલમાં રાખીયે છીએ સમૂહ

વધુ વાંચો>>>>

ખેતરનીવાત,

ઉત્પાદકતા વિશે સમજો કે આપણે કોઈ સારી ઉચ્ચ ગુણવત્તાવાળું અને શ્રેષ્ઠ જીનોટાઈપ ધરાવતું બીજ વાવીએ એટલે એમાં ઉપજ દેવાની ભરપુર ક્ષમતા છે પરંતુ આ ક્ષમતા બહાર ક્યારે આવે? જ્યારે આપણી જમીનમાં પૂરતા પોષક તત્વો, જમીનનો ભેજ, જમીનનું તાપમાન અને પાકની અવસ્થા મુજબ જરૂરી ખાતરો આપીયે .

વધુ વાંચો>>>>

આ બધી પાક જીવાતો હવે કેમ કાબુમાં આવતી નથી ?

આજે બધા વિચારતા થઇ ગયા  છે કે આ બધી પાક જીવાતો હવે કેમ કાબુમાં આવતી નથી ? કોઈ દિવસ વિચાર કર્યો કે પહેલા લાંબા વર્ષો પછી કોઈ એક દવા સામે જીવાત પ્રતીકારકતા કેળવતી, હવે તો નવી દવા આવી નહિ ને બીજા વર્ષે તે દવા આઉટઓફ ડેટ

વધુ વાંચો>>>>

ખેતરનીવાત,

  આવુજબાયો ટેક્નોલોજી એટલેકે બીટી ટેક્નોલાજી વિષે આપણે હજુ પણ વિજ્ઞાનને કોરાણે મૂકીને વિચારીયે છીએ એમાં આ સોસીયલ મીડિયા એ આગ લગાડેલી છે ખોટા સંદેશ ફેલાવવાની . બીટીની શોધ એક સારો આવિષ્કાર છે અને તેના 12 વર્ષ ભરપૂર લાભ આપણે લીધો તે ભૂલવા જેવું નથી ,

વધુ વાંચો>>>>

ખેતરનીવાત :

  આપણેમોબાઇલ ટેકનોલોજી  બદલાઈ છે. મોબાઈલ  આપણા માટે  ખુબ ઉપયોગી છે, મોબાઇલ  ખેતીમાં ઉપયોગી છે તે વાત હવે જગ જાહેર છે અને આપણે બધા પણ હવે મોબાઈલનો ખેતીમાં ઉપયોગને સમજી ગયા છીએ તેવી વાત ગયા વખતે કરતા હતા.આજે જરા હટકે વાત કરવી છે આજ કલ ઓર્ગેનિક

વધુ વાંચો>>>>
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks