પાક્યા પછી ફળો માં સૂક્ષ્મ જીવાણુઓ દ્વારા થતો બગાડ વિશે જણાવતાં સર્વશ્રી ડૉ.આર. આર. ગજેરા બાગાયત મહા વિદ્યાલય,
બં. અ. કૃષિ મહા વિદ્યાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ-૩૮૮૧૧૦
(મો.) ૯૮૯૮૦ ૮૫૬૦૮

પાક્યા પછી ફળો માં સૂક્ષ્મ જીવાણુઓ દ્વારા થતો બગાડ ઃ
આ પ્રકારનો બગાડ જુદા જુદા સૂક્ષ્મ જીવાણુઓ દ્વારા ફળ અને શાકભાજીને ઉતારતી વખતે તેની હેરફેરમાં, તેના પ્રોસેસિંગમાં તેમજ સંગ્રહ સ્થાનમાં થતો હોય છે. આવા સૂક્ષ્મજીવાણુઓ અનેક પ્રકારના હોય છે, પરંતુ બગાડ માટે ચોકકસ પ્રકારના બેકટેરીયા, યીસ્ટ અને મોલ્ડ મુખ્ય હોય છે.
બેકટેરીયા ઃ બેકટેરીયાના અગત્યના ગૃપમાં એરોબ્સ, કોકસ, બેસીલસ, કોકોબેસીલસ, ફેકલટેટીવ, ઓબલીગેટ એનરોબ્સ તેમજ સાઈક્રોફીલસ, મેસોફીલસ અને થમર્ાેફીલસ વગેરેનો સમાવેશ થાય છે. આ પ્રકારના બેકટેરીયા અલગ – અલગ વાતાવરણમાં ફળ અને શાકભાજીમાં બગાડ લાવે છે. સામાન્ય રીતે તેમની પ્રવૃતિ ૩૭્રસે. તાપમાનની આજુ-બાજુ મહત્તમ હોય છે. બેકટેરીયાનો નાશ કરવા માટે ચોકકસ પ્રકારે ચોકકસ સમય માટે ગરમી આપી ફળ અને શાકભાજીમાં થતો બગાડ અટકાવી શકાય છે

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

શાકભાજી ઉછેરવાની ઉચ્ચ તકનીકી નર્સરી તકનીકો

1. બીજની ટ્રે (પ્રો-ટ્રે) ને માધ્યમ (કોકો પીટ, પર્લાઇટ અને વર્મીક્યુલાઇટ) વડે ભરવી. 2. શાકભાજીના બીજ વાવવા માટે પ્રો ટ્રે/પ્લગ ટ્રેના સેલની મધ્યમાં એક કાણું

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

કૃષિ ટેકનોલોજી : વર્ટિકલ ફાર્મિંગ

દૂનિયામાં ખેતીલાયક જમીનો ઘટતી જાય છે, જમીન જન્ય રોગ પણ વધતા જાય છે, ગ્રીનહાઉસની ખેતીમાં નીમેટોડનો ઉપદ્રવ વધી રહ્યો છે. ત્યારે જમીન વગરની ખેતીનો વ્યાપ વધી રહ્યો છે. વર્ટિકલ ફાર્મિંગ એટલે માળવાળી ખેતી શરૂ થઈ છે, શાકભાજીની ખેતીમાં વર્ટિકલ ફાર્મિંગ ખૂબ જ વધી રહ્યું છે. જમીન વગર ઉદ્યોગના સ્વરૂપે આ ખેતી ભવિષ્યમાં ખુબ જ આગળ વધશે તેવું લાગી રહ્યું છે. વિશ્વની વસ્તી કુદકે ને ભુસકે વધી રહી છે. ત્યારે આ નવો પ્રયોગ ખરેખર ફુડ સીક્યોરીટી માટે કામ લાગશે. (201509)

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

રોપ ઉછેર માટે ગાદી ક્યારાની માહિતી

તમામ ૠતુઓમાં અને ખાસ કરીને વરસાદનીૠતુમાં ગાદી કયારા પસંદ કરવામાં આવે છે. નર્સરીનીજમીનને લેવલ કરી તેને નીંદણ, જડિયા, પથ્થરો, કાંકરા વગેરે દૂર કરવા છે. નર્સરી

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ખેતી પાકોમાં નુકસાનના આધારે જીવાતોની ઓળખ

આજે ભાગ્યે જ એવો કોઈ પાક હશે કે જેમાં જંતુનાશક રસાયણોનો ઉપયોગ થતો ન હોય. સમયસર ખેડ, ઉચ્ચ ગુણવત્તાવાળા બિયારણો, રાસાયણિક ખાતરો અને પિયત ઉપરાંત

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

જંતુનાશકોના અસરકારક વપરાશ

ખેતી પાકોમાં નુકસાન કરતા રોગ-જીવાતોના નિયંત્રણ માટે મોટે ભાગે ખેડૂતો જંતુનાશકોનો ઉપયોગ કરતા હોય છે. આવા રાસાયણિક જંતુનાશકોના અતિરેકથી અને વગર વિચાર્યે ઉપયોગ કરવાથી ઘણા

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

કૃષિ યુનીવર્સીટીના દ્વારેથી : કોલ્ડ સ્ટોરેજ એટલે શું?

કોલ્ડ સ્ટોરેજ એટલે શું? જણાવતા સર્વશ્રી ડૉ. કે. વી. વાળા ફૂડ પ્રોસેસિંગ ટેકનોલોજી અને બાયો એનર્જી કોલેજ, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ-૩૮૮૧૧૦ ફોન ઃ (૦૨૬૯૨) ૨૬૧૩૦૨

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ચોમાસુ ગંઠવા સંકલિત વ્યવસ્થાપન

ચોમાસુ ગંઠવા સંકલિત વ્યવસ્થાપન વિશે જણાવતા સર્વશ્રી શ્રીમતી અંજના બી. પ્રજાપતિ ડૉ. તુલિકા સિંહ ડૉ. અજય કુમાર મારૂ ડૉ. આર. કે. ઠુમર કૃમિશાસ્ત્ર વિભાગ, બં.

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

પશુ વીમાના ફાયદાઓ : કૃષિ યુનીવર્સીટીના દ્વારેથી

પશુ વીમો વિશે જણાવતા સર્વશ્રી ડૉ. નિતિન પટેલ ડૉ. એસ. એ. પટેલ ટે ડૉ. આઈ. બી. ભાભોર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટી, અરણેજ –

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ટપક પિયતનો એક આધુનિક અભિગમ : કૃષિ યુનિવર્સિટીના દ્વારેથી

ટપક પિયતનો એક આધુનિક અભિગમ વિશે જણાવતા ડૉ. જી.આર. ગોહિલ , ડૉ. પી. વી. પટેલ , શ્રી અમિત એમ. પોલરા ,વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી, જૂનાગઢ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

મરચાં અને કોબીજની વીણી ક્યારે કરશો? : કૃષિ યુનિવર્સીટીના દ્વારેથી

મરચાં અને કોબીજની વીણી ક્યારે કરશો ? તે જણાવતા સર્વશ્રી ડૉ. ધીરૂભાઈ એમ. કોરાટ. નિવૃત્ત કૃષિ વૈજ્ઞાનિક, ૪, રાજવી પાર્ક, વિદ્યા ડેરી સામે, આણંદ. મરચીની

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

મરચીની ખેતીમાં આબોહવા : કૃષિ યુનિવર્સિટીના દ્વારેથી

મરચીની ખેતીમાં આબોહવા વિશે જણાવતા સર્વશ્રી ડૉ. આર.આર. આચાર્ય ડૉ. એન. એ. પટેલ મુખ્ય શાકભાજી સંશોધન કેન્દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ-૩૮૮૧૧૦ મરચાંને સમઘાત આબોહવા માફક

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

મગફળીના ઉગસુક રોગ – કૃષિ યુનીવર્સીટીના દ્વારેથી

મગફળીના ઉગસુક રોગ વિશે જણાવતા સર્વશ્રી ડૉ. વી. આર. ગોહેલ ૪૭ ડૉ. આર. જી. પરમાર. વનસ્પતિ રોગશાસ્ત્ર વિભાગ, બં. અ. કૃષિ મહાવિદ્યાલય, આ.કૃ.યુ., આણંદ -૩૮૮

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

રાઈ, કોબીજ અને ફલાવરમાં આવતી મોલો-મશી : કૃષિ યુનિવર્સીટીના દ્વારેથી

રાઈ, કોબીજ અને ફલાવરમાં આવતી મોલો-મશી વિશે જણાવતા સર્વશ્રી ડૉ. ડી. બી. સિસોદીયા ડૉ. પી. કે. બોરડ કીટકશાસ્ત્ર વિભાગ, બં.અ. કૃષિ મહાવિદ્યાલય,આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

કૃષિ યુનીવર્સીટીના દ્વારેથી : બરુ નીંદણનું નિયંત્રણ – Sorghum halepense

બરુ નીંદણનું નિયંત્રણ વિશે જણાવતા સર્વશ્રી ડૉ. આર. કે. માથુકિયા શ્રી પી. આર. માથુકિયા શ્રી એસ. જે. વેકરીયા નીંદણ નિયંત્રણ યોજના, કૃષિ વિજ્ઞાન વિભાગ, કૃષિ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

કૃષિ યુનીવર્સીટીના દ્વારેથી : પોષ્ટહાર્વેસ્ટ : પાક પાક્યા પછી સંગ્રહ સ્થાનમાં થતો બગાડ

પાક પાક્યા પછી સંગ્રહ સ્થાનમાં થતો બગાડ વિશે જણાવતાં સર્વશ્રી ડૉ.આર. આર. ગજેરા બાગાયત મહાવિદ્યાલય, બં. અ. કૃષિ મહાવિદ્યાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ-૩૮૮૧૧૦ ફોન (મો.)

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

જૂનાગઢ કૃષિ યુનિ.નાં સંચાલક મંડળમાં કૃષિ ઉદ્યોગપતિ ડો.થોભણ ઢોલરીયાની નિમણુંક

સોલાર એગ્રોટેક પ્રા.લી.ના મેનેજીંગ ડાયરેકટર થોભણભાઈ ઢોલરીયાની જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સંચાલક મંડળમાં કૃષિ ઉદ્યોગપતિ તરીકે નિમણુંક કરવામાં આવી છે.  જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની સતત રજૂઆતને ધ્યાનમાં

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

કૃષિ યુનિવર્સીટીના દ્વારેથી…

ખારા પાણીથી ખેતી કરવાના પાકો

સ્વસ્થ ગર્ભાવસ્થા માટે આહાર અંગેની ભલામણો.

પ્લગ નર્સરી એટલે શું ?

જીપ્સમનો ઉપયોગ કેવી રીતે કરવો ?

ડ્રેગનફ્રૂટમાં પરાગનયન કરવાથી ફાયદો થાય.
શાકભાજીમાં મંડપથી થતા ફાયદાઓ
યુરિયા પ્રક્રિયા દ્વારા ઘાસચારાની ગુણવત્તા વધારવા
ઘાસચારામાં રહેલ ઝેરી તત્વોની પશુઓને કેમ બચાવવા.

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.
કૃષિ યુનિવર્સીટીના દ્વારેથી

કૃષિ યુનિવર્સીટીના દ્વારેથી

સજીવ ખેતીમાં કૃમિનું જૈવિક નિયંત્રણ | સેટેલાઈટ ફાર્મિંગ એટલે શું ? | જંતુનાશક દવા ખરીદતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો | દાડમના ટોચના સુકરા

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.
aries agro
અમારા સોસીયલ મીડિયામાં જોડાવ
aries agro
Enable Notifications OK No thanks